Logo image

અરજ કરે છે અબળા, તે ઉર ધારો રે વહાલાજી

અરજ કરે છે અબળા તે ઉર ધારે રે વ્હાલાજી;
           વાલપણું વાલમજી, મા વિસારો મારા વ્હાલાજી...૧
પડવે મારા પ્રાણ લઈને પધાર્યા રે વ્હાલાજી;
           મને રડતી મેલી, ન રહ્યાં કોઈના વાર્યા...મારા વ્હાલાજી...૨
બીજે ક્યાં જઈ વસિયા રંગના રસિયા રે વ્હાલાજી;
           ઉદય થયા આવીને, ગોકુળ વસિયા...મારા વ્હાલાજી...૩
ત્રીજે તમને જોવાને, જીવન મારા વ્હાલાજી;
           આકુળ વ્યાકુળ, થાય છે મારું મન...મારા વ્હાલાજી...૪
ચોથે તમને ચારે દશે જોઉં રે વ્હાલાજી;
           વ્રેહની મારી, વ્યાકુળ થઈને રોવું...મારા વ્હાલાજી...૫
પાંચમે પધારો મારે ઘેર રે વ્હાલાજી;
           અબળા ઉપર, રાખો કાંઈક મહેર...મારા વ્હાલાજી...૬
છઠે આવો છેલા છોગલાં મેલી રે વ્હાલાજી;
           જોવા સારું, તલખે સહુ સાહેલી...મારા વ્હાલાજી...૭
સાતમે આવો તો શોભા કરીએ રે વ્હાલાજી;
           હાર પહેરાવી, સુંદર છોગલાં ધરિયે...મારા વ્હાલાજી...૮
આઠમે આવોને પ્રાણ આધાર રે વ્હાલાજી;
           કાંઈ કરુણા રાખો, કેસરના અસ્વાર...મારા વ્હાલાજી...૯
નોમે નવલા નેહ વધારો આવી રે વ્હાલાજી;
           સુખ આપો, શામળિયાજી બોલાવી...મારા વ્હાલાજી...૧૦
દશમે દુ:ખિયા કીધા સૌ નરનારી રે વ્હાલાજી;
           આ ક્યાંથી આવી, પુતના સમ હત્યારી...મારા વ્હાલાજી...૧૧
એકાદશીનો ઉત્સવ આવ્યો આજ રે વ્હાલાજી;
           આવો મુનિ મંડળને, દર્શન દેવા કાજ...મારા વ્હાલાજી...૧૨
બારસે બહુ ભાતે કર્યા મેં થાળ રે વ્હાલાજી;
           તમે જમવા સારું, આવો દીનદયાળ...મારા વ્હાલાજી...૧૩
તેરસે તમ કાજે ઢોલિયો, ઢાળી રે વ્હાલાજી;
           વાટડી જોઉં છું ચોક વાળી...મારા વ્હાલાજી...૧૪
ચૌદસે મને ચિંતા થાય છે ભારી રે વ્હાલાજી;
           હરિ ન આવ્યા, મને શે વાંકે વિસારી...મારા વ્હાલાજી...૧૫
પુનમે પધારો પૂરણચંદ રે વ્હાલાજી;
           વદન વિલોકી, સહુ પામે આનંદ...મારા વ્હાલાજી...૧૬
મનનાં મનોરથ કરજો મારા પૂરા રે વ્હાલાજી;
           નિજજનનાં કારજ, કરવામાં છો શુરા...મારા વ્હાલાજી...૧૭
તીથિયો ગાઈને પ્રેમાનંદ એ માગે રે વ્હાલાજી;
           રહો સહજાનંદ, આંખડલીની આગે...મારા વ્હાલાજી...૧૮

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તનાવલી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લોભાનીરી, દેખી છબી કુંજબિહારી;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાંમેં અબીર ગુલાલ રે ઇન મોહન ડાર્યો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અખિયાંમેં જાદુ ભારી ગીરધારી રાજ

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અગમ અગાધ બાત ત્રિભુવન નાથ તેરી,

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અચાનક અખિયનમેં પિચકારિ રે, ઇન મારી રે,

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અજઉં ન આયોરે પિયરા મોરી પીર ન જાની;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અજબ બની બંગલેકી બેઠક, બેઠે બનવારી બિહારી લાલ

પ્રેમાનંદ સ્વામી
૨ / ૨

અજબ સુરત તેરી બનીરે કનૈયા, કહાં કહું કછુ બનત ન કૈયા.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અટકી રહો ચેહી ઠોર દીલા રે,

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અટારિયાં મોરી આજરે(૨), નંદકુંવર નટવર આઇલોરે.1/4

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અડકે વિધવાને અંગે નર જે સતસંગી૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અણિયાળી રે, મરમાળી રે, કાનુડાની આંખલડી

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અતરંગ રસભર મચત બિહારી, કરત કલ્લોલ કલા સકલારી; લેત સરસ રસ તાન પ્યારી.

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અતહિં ચતુર મૈયા મોહન પ્યારો

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અધમ ઉદ્ધારણ એવું પોતાનું નામ

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અધિક માસે અલબેલા જાણી, અબળાની પૂરણ પ્રીત રે;

પ્રેમાનંદ સ્વામી
૧૩ / ૧૩

અનંત કળા અનંત રૂપ, અનંત શકિતધર શ્યામ, ૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અનવટવા લે ગયો સાવરો, સાવરો કે કાન બાવારો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અનિહાંહાંરે અલબેલા મોહન ઘેર આવો,

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અનિહાંહાંરે આવો જાદવ જોયા જેવા,

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અનિહાંહાંરે ઝૂલો રસિયાજી રતન હિંડોરે

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અનિહાંહાંરે ઝૂલો સુંદરશ્યામ વિહારી,

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અનિહાંહાંરે ઝૂલો હિંડોળે ઘનશ્યામ,

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અનિહાંહાંરે ઝૂલો હિંડોળે છેલ ગુમાની,

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અનિહાંહાંરે મનમોહન પ્રીતમ પ્યારા,

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અનિહાંહાંરે વાલી લાગે વાલા તારી વાણી,

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અનિહોરે સનેહિ શામળા સોરઠવાસી શ્યામ નેહ નિભાવણ નાથજી છોજી પૂરણકામ

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અનિહોરે સોરઠિયા, નાથજી નવ રહિએ દૂર સનેહ ભર્યા આવી ભેટ્જો

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અનિહોરે સોરઠિયા સાયેબા સોરઠના શિરદાર, સોરઠ ગાતા સાંભરો, શ્રીધર્મ કુમાર. હોરે

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અનિહોરે સોરઠીયા શ્રી હરિ તજી સોરઠ દેશ; કયાં રે વસ્યા અલબેલડા તમે નટવર વેષ; હોરે

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અનેક જનમનાં મારા પૂન્ય ઉગીયાં૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અન્નકૂટકો આયો ઉત્સવ, અન્નકૂટકો આયો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અપને લાલકું સીખ લગાયકે બરજ જસોદા રાની

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અપનો બિરુદ બિચારો નાથ

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અબ કેસેં કરીહુંરે પ્યારે બિના મોયે પરત ન ચેના;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અબ કોન તોસે જોરેરે જીયા જોરેરે;૨/૪

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અબ તો નાથ નિભાઈ લીજે, જેહી ભુજ તારે પતિત બહુ તાકો

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અબ તો સનેહી સુધ લીજે જરી

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અબ ધર્મકુંવર કહાં બીલમાયે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૬

અબ ધર્મકુંવર બિસરત નાઇ;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૬

અબ ન જીયુંગી અબ ન જીયુંગી, નંદકુંવર બીના

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અબ નહિ છોડું ચરન સરોજ, એ ચરનસરોજ, ૨/૪

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અબ નહીં છાંડુ ચરન સરોજ નાથ, મન ક્રમ વચ કર ગિરિધર શ્રી હરિ

પ્રેમાનંદ સ્વામી
૧ / ૬

અબ ના દેસાંરે જાવા ના દેસાં કેસરિયા, જાવા ના દેસાં૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અબ ના સુનુંગી તેરી બાંસુરીકી તાન;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અબ પનિયાં ભરન કેસે જાઉં, સાંવરે બિચમેં ધૂમ મચાઇ.

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અબ મેં કેસી કરુવે, સૈયા મોરી વે સૈયા મોરી;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અબ મોહે નાહીં ન ચેનારી, બિનું દેખે શ્યામ સુંદરવર સુખ દેના

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અબ રે મોયે વૃજચંદ, બાવરીયા કીની બાવરી, ૨/૪

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અબ સાંવરે બિના માઇ, મોપે રહ્યોઉં ન જાઇ.

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અબજી ન ધીરો કોઇરે, કપટીકું, અબજી ન ધીરો કોઇ

પ્રેમાનંદ સ્વામી
૪ / ૬

અબતો તનિક હેરો હમરી ઓર

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અબતો નિઠુર ભયે મોરે નાવ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૨

અબતો મેં તુમસેં કનૈયા, ન ડરૂંગિ લરૂંગિ વે;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અબળાની અરજી નાથજી સાંભળજો રે;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અબળાની અરજી વહાલારે સંભાળીને લેજો, ૫/૧૨

પ્રેમાનંદ સ્વામી
૫ / ૧૨

અભિનવો આનંદ અમલ દશો દિશ, પ્રગટે જય જયકારી હો;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અમદાતેવાદમાં આવિયા જીરે, વહાલો નરનારાયણ નાથ; મુનિરાય રે

પ્રેમાનંદ સ્વામી
૫ / ૮

અમને ઓધવ હરિ બહુ સાંભરે રે, ૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અમને રમાડોને રાસ શામળિયા વહાલા અમને રમાડોને રાસ;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અરજ કરે છે અબળા, તે ઉર ધારો રે વહાલાજી

પ્રેમાનંદ સ્વામી
૧ / ૧

અરજ મોરી માનોજી હો, હાંરે ઘનશ્યામ ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૫

અરજી ઉર ધારો રે વહાલા, અવિનાશી અબળા તણી

પ્રેમાનંદ સ્વામી
૫ / ૬

અરજી એક અબળાતણી, તમે સાંભળજો ઘનશ્યામ રે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અરજી સુણજો અલબેલા, કે નંદકુંવર નટવર છેલારે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૧૩

અરસ પરસ દોઉ હોત ગુલતાન, નિજ નિજ મુખકો કરત બખાન

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અરી મા તેરો માધો જાદુ ડારી ગયો, એરી મા તેરો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અરુન ઉદયે દોઉ કરત સિંગાર, નિરખી રતિપતિ કોટિ બલિહાર

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અલબેલા આતમરામ કે પ્રીતમ પાતળિયા

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અલબેલા આનંદકંદ, વાલા લાગો છો, મારા મેટતા ભવના ફંદ

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અલબેલા આવો ઓરા, આંખડલિમાં રાખું વહાલા;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અલબેલા આવો ઓરારે, અરજ કરું છું;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અલબેલા આવો મારે ઘેર, કે જાઉં તારે વારણે રે લોલ

પ્રેમાનંદ સ્વામી
૬ / ૮

અલબેલા આવો રે આજ મારે આંગણે જો,

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અલબેલા આવો રે રમિયે એકાંતે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અલબેલા ચતુર નંદલાલ, હો લાડીલા છેલ મોહી તારે છોગાલે,

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અલબેલા તમારે કાજ, ફરું હું તો ઘેલી રે, મને વાલા છો મહારાજ

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અલબેલી ચલત તું નવલ ચાલ

પ્રેમાનંદ સ્વામી
૮ / ૮

અલબેલો અમદાવાદરે, આવ્યા અવિનાશી; જેનો મહિમા અગમ અગાધરે.

પ્રેમાનંદ સ્વામી
૧ / ૧૧

અલબેલો ઉઠયા હરિ હસતા, આવીને ઉભા ઓસરીયે૨/૪

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અલબેલોજી આનંદમાં દીઠડા જો

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અળગા ન મેલું રે અળગા ન મેલું રે

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪
www.swaminarayankirtan.org © 2025