આજ કલ્યાણ થાય લોજમાંઈ રે, હાલોને લોજ જઈએ;
બીજે નથી દેખાતું ક્યાંઈ રે, હાલોને લોજ જઈએ...૧
જાવું પડશે સહુને લોજ રે, હાલોને લોજ જઈએ;
ત્યાં જ મળશે મોક્ષની મોજ રે, હાલોને લોજ જઈએ...૨
મોટા સંતની કરવા ખોજ રે, હાલોને લોજ જઈએ;
પ્રગટ પ્રભુજી મળશે તો જ રે, હાલોને લોજ જઈએ...૩
મોટા સંતનો કરે સ્વીકાર રે, હાલોને લોજ જઈએ;
તેને મળે છે પ્રગટ મોરાર રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાનજીવન કે’ મોટાને સંગ રે, હાલોને લોજ જઈએ;
થાય પ્રગટ પ્રભુનો પ્રસંગ રે, હાલોને લોજ જઈએ...૫
સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અગત્રાઈના પર્વતભાઈ રે, સદા રહેતા તે મૂર્તિમાંઈ રે,
અજ્ઞાન હોવાને કારણે, ઇચ્છા રહે મનમાંય; ‘
અતિ ગમે છે મારા દિલમાં, રસીલી મૂર્તિ તારી રે
અતિ રૂપાળી મૂર્તિ મારા શ્યામ રે, તુજ પર જાઉં વારી;
અતિ વઢે નાની એવી ભૂલમાંય રે
અતિ સુખો આપ્યાં, કષ્ટો કાપ્યાં, હૈયે ચાંપ્યા, આજ સહુને
અથાણાવાળા સ્વામીને છે, જપ કર્યાનું અંગજી;
અનંત શક્તિ, કાળ માયાના, અક્ષર આદિના, સ્વામી છો
અનીતિ કદિ કરશો નહિ, તેથી આવે દુ:ખ
અબજો યુગો સુધી, હું એકધારું,
અભાવ અવગુણ આવે તેનો, મુખ્ય હેતુ અહંકારજી
અમને છોડીને તમે, ચાલ્યા મારા નાથ
અમારાં આંગણાં શોભાવો મારા નાથજી
અમી ભરેલી છે આંખો તમારી, વેણાં છે સુખના દેનાર રે
અમૂર્તના આકાર, નિરાધારના આધાર
અમૂર્તના આકાર, નિરાધારના આધાર
અમે કથામાં બેસવા જઈએ, માંહિ કથાને પેસવા ન દઈએ
અમો પાકા એકાંતિક છઈએ, પણ ધર્મ નિયમમાં ન રહીએ
અમોને ભજન ગમે રે, અમોને સત્સંગ ગમે રે
અરે અરે મનવા તું મારું માન
અરે ઓ યુવાન, તને છે કાંઈ ભાન
અરે મારા નાથ, સુણો મારી ગાથ
અરે મારા નાથ હરિ વાલા ઘનશ્યામ
અરે મારા બાપ, ટાળોને સંતાપ
અર્ધચંદ્ર ધ્યાને ધારે કોઈ પ્રેમી રે
અળગા ન દેખું હરિ કદિએ મુજથી
અવતાર સર્વે, થાય તમોથી, મૂળ તમે, અવતારી છો
અવતારના અવતારી, તમે સર્વોપરી હે પ્યારા
અવતારના અવતારી, તમે સર્વોપરી હે પ્યારા
અવતારના છે અવતારી આ જ
અવતારના છે અવતારી આ જ
અવતારોના છે અવતારી, સ્વામિનારાયણ છે સુખકારી
અવલબા તથા ગોપીઓની જેમ હરિ
અષ્ટકોણ ધારે આશ્રિત નિર્મળ રે
અહો ! અહો ! અલૌકિક મૂર્તિ રે, મારા હરિકૃષ્ણ મહારાજ
અહો અહો કેવા શોભો છો વનમાળી
અહો અહો નાથ મારા સુખકારી છો હિતકારી છો;
અહો દરિયા કિનારે દેશ ભાલમાં
અહો મારા સર્વોપરી ઘનશ્યામ, મૂર્તિ તારી સર્વે સુખનુ
અહો મૂર્તિ રૂપાળી છે નાથ તારી; મારી વૃત્તિને ખેંચો
અહો વાલા હૈયે હિંચી રહ્યા હાર રે
અહો હરિકૃષ્ણ મહારાજ મારા
અહો હરિકૃષ્ણ મહારાજ મારા
અહોહો અપરંપાર કૃપા કરી
आ बाहो में आजा मेरे नाथ, मुझे तेरे साथ ही जीना है
आजा रे आजा, घनश्याम मेरी बांहो में आजा
आपकी आज्ञा में रह सकूँ, इतना दो हरि बल मुझे;
આ ચંદનના વાઘા, લાગે છે બહુ પ્યારા
આ જ્ઞાનનો કરો ઉપયોગ, પિયાજી તારે પાયે પડું છું
આ બંધન, આ બંધન, આ વજ્ર જેવું બંધન
આ બ્રહ્માંડે તીર્થ મહાન, છે ગઢડુ વાલું હરિને
આ વાઘા ચંદન કેરા, અતિ લાગે છે અનેરા
આ વારે આનંદ, આપ્યો સહજાનંદ
આ વ્રતપુરી વાલો મારો ઘર માની રહેતા
આ વ્રતપુરી વાલો મારો ઘર માની રહેતા
આ સહજાનંદ સ્વામી, સર્વોપરી હરિ
આ સુખ તારું, અહો ! અહો ! વર્ણવ્યું ન જાય
આંખડી કેરે રે ચાળે, ગાંડી થઈ છું હું સહુ જગ ભાળે
આંખડી તારી પિયુ, અતિ અણિયાળી
આંખલડી તારી અણિયાળી વાગે હૈયે
આજ અમારાં ભાગ્ય અતીશે, મળિયા અંતરયામી રે
આજ અમારે ગામ વાલો ભલે આવ્યા રે
આજ અવસર આવ્યો, અતિ અણમૂલો
આજ અવસર આવ્યો, અતિ અણમૂલો
આજ આચાર્ય પધાર્યા રે, હાં સહુ જન હરખે છે
આજ આવ્યો અવસર અણમૂલો
આજ ઉત્સવ આનંદ, પધારોને સહજાનંદ
આજ કલ્યાણ થાય લોજમાંઈ રે
આજ તો જાણ્યું તારું તાન મેં વાલીડા, તારે ધરાવવું છે ધ્યાન તારું પિયુડા
આજ તો શ્રીજીએ મને, અતિ સુખ દીધું
આજ દિન સોહામણો, અને હૈયાં હરખ્યાં અપાર
આજ દિયો દરશ મુજે રસિયા
આજ દ્વિશતાબ્દિ મહોત્સવ ભલે આવ્યો રે
આજ પધાર્યા તમે, સ્વામિનારાયણ
આજ પ્રભાતે પગે પડીને, પ્રભુજી હું કરગરું રે
આજ બસો વર્ષોનાં વાણાં વાય ગયાં