મુખ્ય સામગ્રી પર જાઓ

તમારા માટે

કીર્તન પ્યાસીઓ.........

આ આધુનિક પરબમાં.........

૧૫૦૦૦ થી પણ વધુ કીર્તનો સંપૂર્ણ લખેલા મળશે. હજારો ગાયેલાં કીર્તનો સાંભળી શકાશે.
ઘણા ગાયકોના વિડીયો જોઈ શકાશે. ઘણા કીર્તનોની ઉત્પત્તિ વાંચી શકાશે.
વિષયવાર કીર્તન પણ શોધી શકાશે. દા.ત. શરણાગતિના કીર્તન, એકાદશીના કીર્તન, વડતાલના કીર્તન, છોગાના કીર્તન, દાદાખાચરના કીર્તન.
કોઈ ગાયક,કોઈ રાગ, કોઈ તાલ - વગેરેને લગતા કીર્તનો પણ શોધી શકાશે.
આખા કીર્તનમાંના વચ્ચેના કોઈપણ બે ત્રણ શબ્દોને ક્રમ વિના લખીને પણ આખું કીર્તન શોધી શકાશે.
કોઈ એક શબ્દ કયા કયા કીર્તનમાં આવે છે તે પણ શોધી શકાશે.
આ બધું કેમ મળે એ જાણવા 'મદદ' ના બધા વિડીયો ખાસ જોવા.
આ વેબસાઈટ ઉપરનું કોઈ કીર્તન, કોઈ રાગ કે ગાયક દ્વારા ઓડિયોમાં ઉપલબ્ધ ન હોય અને તે આપની પાસે નવા રાગ કે નવા ગાયક દ્વારા ઉપલબ્ધ હોય તો અમને મોકલશો, તો અમે તે અપલોડ કરીશું.
આ વેબસાઈટ જોયા પછી કોઈ સુધારા વધારાની સુચના હોય તો આપ અમારા 'પ્રતિભાવ' વિભાગ દ્વારા જરૂર મોકલશો.
www.swaminarayankirtan.org © 2026