Logo image

મેરે એક આશરા તેરા રે, ધરમકુંવર મહારાજ રાજ

મેરે એક આશરા તેરા રે, ધરમકુંવર મહારાજ રાજ...મેરે૦ ટેક.
          મેં ચાકર તેરે ચરનકમલ કા, તેં પરમેશ્વર મેરા રે...ધર્મ૦ ૧
તેરે ચરન શરન બીનું સ્વામી, કઉં સુખ નહીં હેરા રે;
         સ્વર્ગ મૃત્યુ પાતાલ દશો દિશ, સબહી કાલને ઘેરા રે...ધર્મ૦ ૨
ત્રિભુવન ભ્રમત ભ્રમત પચી હાર્યો, પાયો મેં દુ:ખ ઘનેરા રે;
         અચલ નિકેત એક નહિ પાયો, તુમ બીના ધર્મકિશોરા રે...ધર્મ૦ ૩
અમરપતિ નર નાગ અસુર સુર, સબ માયા કે ચેરા રે;
         પ્રેમાનંદ જાની સબ દુ:ખમય, દિયો ચરન તેરે ડેરા રે...ધર્મ૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
શરણાગતિ, આશરો, દાસ, સેવક, ચેલો, ચેરો, ચેરી,ચાકર, ગુલામ, નોકર, કિંકર, બંદી, હિન્દી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
આશરો
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026