Logo image

ધર્મકુંવર કરુણાનિધાન, એક સુનિયો બીનતી મેરી

ધર્મકુંવર કરુણાનિધાન, એક સુનિયો બીનતી મેરી-ધર્મ૦ ટેક.
       અખંડ રહે મેરે નેન કે આગે, નાથ મૂરતી તેરી રે...એક૦ ૧
યેહી સાધન મેરે પરમ ચતુરવર, રહું સુંદર છબી હેરી રે;
       પરહરી ઓર બિચાર બાંહબલ, હોઈ રહું તેરી ચેરી રે...એક૦ ૨
સુંદરશ્યામ કામ મદ મોચન, બસન ભૂષણ તન પે’રી રે;
       નવલકિશોર મનોહર સુંદર, રહો અખંડ દૃગ ઠેરી રે...એક૦ ૩
સુંદર બદનકમલ છબી નીરખું, જ્યું ચકોર ચંદ કેરી રે;
       પ્રેમાનંદ કહે નાથ રહો મોરે, નેનનમેં રંગ લેરી રે...એક૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
દાસ, સેવક, ચેલો, ચેરો, ચેરી,ચાકર, ગુલામ, નોકર, કિંકર, બંદી, દૃષ્ટાંત,. દાખલો, નમુનો, ઉદાહરણ, હિન્દી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષણ :
બહુવિધ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
આશરો
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026