Logo image

અધિક પ્યારે મોહે પ્રગટ ગોવિંદ

અધિક પ્યારે મોહે પ્રગટ ગોવિંદ...ટેક
         તેહી બિન અધક્ષણ કલ ન પરત હે, જ્યું ચકોરી બિન ચંદ...અધિક૦ ૧
ચિત્તકે ચોર મોહે જાદુકિનો, ડારી ગયો બ્રેહ ફંદ...અધિક૦ ૨
         જાનવી તીરે કૂપ ખનત હે, પ્રોક્ષ ભજે સો મતિમંદ...અધિક૦ ૩
મુક્તાનંદ મીટત રહે અદ્વિત, સ્વે પ્રભુ સહજાનંદ...અધિક૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષણ :
પ્રગટ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
પ્રેમ,સ્નેહ,હેત,પ્રીત, લક્ષણ, હિન્દી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026