મોરલી મધુરિસે મેરો મન હર લીના. ટેક.સુનત બંસી મેરી સુધબુધ વિસરી, કહાં જાનુ કહાં કીન. મોરલી ૧.સુને વેન અબ શીખ જગતકી, હું ભયી વેરીમે લીન. મોરલી ૨.ગોરખ દત્ત ભરત શુક નારદ, સો ગતિ હમકું દીન. મોરલી ૩મુક્તાનંદ મરમકે દાતા, સહજાનંદ પ્રવિન. મોરલી ૪
સુધારો સૂચવો
રચયિતા
પ્રસંગ
સ્થળ
કીર્તન પ્રકાર
વિશેષણ
વિશેષ નામ
પુસ્તક
ભાવ