Logo image

શ્રીઘનશ્યામ છબીલેકી છબી નાહીં ન જાત કઇ

શ્રીઘનશ્યામ છબીલેકી છબી નાહીં ન જાત કઇ; છબી. ટેક
અંગ અંગ પ્રતિ છબી ત્રિભોવનકી, આયકે ઉદે ભઇ. છબી. ૧
આજહિ ઓર કાલ પુની ઓરહિ, નિત્ય નિત્ય નઇરે નઇ.છબી. ૨
રૂપ છટા નિરખી રતિપતિકી, બુધી બેકાઇ ગઇ છબી. ૩
પ્રેમાનંદ ભુજન ભરી ભેટીકે, હરખી બલૈયાં લઇ છબી. ૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026