Logo image

છબી દેખન લાગ બની, મનમોહન મતવારીકી

છબી દેખન લાગ બની, મનમોહન મતવારીકી;છબી. ટેક
           સુમન પાઘ બની સુભગ ભાગપર, સુમન પે'રી સુથની.છબી. ૧
રૂપસાગરસું નિકસી માનું ડોલત રૂપમની.છબી. ૨
           કોટિક મનમથ વારું છબીપર કોટિ ઇન્દુ તરની.છબી. ૩
પ્રેમાનંદ ઉર અખંડ રહો છબી, કરત હે અરજ ઘની.છબી. ૪ 
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026