arrow_back
EN
ગુજ
more_vert
છબી દેખોરે સખીયાં સુંદર શ્યામ સલોનેકી
star_border
close
પદ
-
૧
પદ
-
૨
પદ
-
૩
પદ
-
૪
છબી દેખોરે સખીયાં સુંદર શ્યામ સલોનેકી; છબી. ટેક
તરુન કિશોર મનોહર ઉર બીચ, સુમન માળ નખિયાં.છબી. ૧
કહા કહું વિધિ બુદ્ધિ અલપ લખ, ચાર ન દઇ અખિયાં.છબી. ૨
દો અખિયાં છબી દેખી લુબધ ભઇ, જ્યું મધુકી મખિયાં.છબી. ૩
પ્રેમાનંદ ઘનશ્યામ સુંદર છબી નેનનમેં રખિયાં.છબી. ૪
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
સુધારો સૂચવો
search
mic
રચયિતા
પ્રસંગ
સ્થળ
કીર્તન પ્રકાર
વિશેષણ
વિશેષ નામ
પુસ્તક
ભાવ
કોઈ કીર્તન નથી!
અ
આ
ઇ
ઈ
ઉ
ઊ
ઋ
એ
ઐ
ઓ
ક
ખ
ગ
ઘ
ચ
છ
જ
ઝ
ટ
ઠ
ડ
ઢ
ત
થ
દ
ધ
ન
પ
ફ
બ
ભ
મ
ય
ર
લ
વ
શ
સ
હ
ૐ
www.swaminarayankirtan.org © 2026
Close