arrow_back
EN
ગુજ
more_vert
ધન ધન આજની રજની જશોદાને પુત્ર થયો સજની
star_border
close
પદ
-
૧
પદ
-
૨
પદ
-
૩
પદ
-
૪
ધન ધન આજની રજની, જશોદાને પુત્ર થયો સજની. ટેક.
ટોડે ટોડે તોરણિયાં છાજે, ઘેરે સ્વર ત્રંબાળુ ગાજે ;
સખી જોને નંદને દરવાજે.ધન૦૧
કાદવ દહીં દૂધતણાં કરીયા, ગોપીજન આનંદથી ભરીયા ;
વહાલો જોઇ લોચનિયાં ઠરીયાં.ધન૦ર
ભાવે મુખ ભૂધરનું ભાળી, વધાવે સુંદર મહી વાળી ;
મોતી ભરી કાંચનની થાળી.ધન૦૩
કોઇની સૂધ નહીં કોઇને, રહ્યાં છે મન સહુના મોહીને ;
બ્રહ્માનંદનો વહાલો જોઇને.ધન૦૪
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
પ્રસંગ :
જન્મ, જયંતી, વદ, કૃષ્ણપક્ષ, શ્રાવણ, આઠમ, અષ્ટમી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
સુધારો સૂચવો
search
mic
રચયિતા
પ્રસંગ
સ્થળ
કીર્તન પ્રકાર
વિશેષણ
વિશેષ નામ
પુસ્તક
ભાવ
કોઈ કીર્તન નથી!
અ
આ
ઇ
ઈ
ઉ
ઊ
ઋ
એ
ઐ
ઓ
ક
ખ
ગ
ઘ
ચ
છ
જ
ઝ
ટ
ઠ
ડ
ઢ
ત
થ
દ
ધ
ન
પ
ફ
બ
ભ
મ
ય
ર
લ
વ
શ
સ
હ
ૐ
www.swaminarayankirtan.org © 2026
Close