Logo image

રટ મન નામ ઘનશ્યામ, પૂરન પુરુષોત્તમ હરિ સુખધામ

રટ મન નામ ઘનશ્યામ, પૂરન પુરુષોત્તમ હરિ સુખધામ ...રટ૦ ટેક. અક્ષરપતિ અખિલ જગકારન, અધમઓધાર પતિતજન તારન; ધર્મકુંવર સુંદર સુખદાયક સંતન કે વિશ્રામ ...રટ૦ ૧ આદિ પુરુષ ઈશ્વર અવતારી, કૃષ્ણ કમળદૃગ કુંજબિહારી; સ્થાપન ધર્મ અધર્મ ઉથાપન, પાવન પૂરનકામ ...રટ૦ ૨ દીનાનાથ દીનદુ:ખભંજન, ભક્તાધાર ભક્તમનરંજન; પ્રેમાનંદ ચરનપંકજ છબી રાખત, ઉર અષ્ટ જામ ...રટ૦ ૩

 

 

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ભાગવત મહિમા, ભાગવત મહિમા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી, કિર્તન દિવાળી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026