Logo image

હો સહજાનંદ સુખદાઇ, પ્રગટે સુરરાઇ દ્વિજકુળ આઇ

હો સહજાનંદ સુખદાઈ, પ્રગટે સુરરાઈ દ્વિજકુળ આઈ ...હો સહ૦ ટેક. અધમઓધારન પતિતજન પાવન, જનમ-મરન દુ:ખ તરત નસાવન; અશરનશરન શરનાગત વત્સલ, ભજત ભક્ત ઉર લાઈ...હો સહ૦ ૧ પરમ કૃપાળુ સકળજન ત્રાતા, અતહીં ઉદાર અભયવર દાતા; સદય હૃદય કૃપાનિધિ કેશવ, બરનત નિગમ બડાઈ ...હો સહ૦ ૨ કલિમળ હરન ભરન પોષન જન, નિજજન મન આનંદ કરુનાઘન; પ્રેમાનંદ પ્રગટ હરિ ઉર પર, બાર બાર બલજાઈ ...હો સહ૦ ૩

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પ્રસંગ :
જન્મ, જયંતી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
શ્રીહરિ, ગુણગાન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ભાગવત મહિમા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026