arrow_back
EN
ગુજ
more_vert
ક્યારે મારે મંદિરિયે હરિ આવશો, મુને હેતે હસીને બોલાવશો
star_border
close
પદ
-
૧
પદ
-
૨
પદ
-
૩
પદ
-
૪
ક્યારે મારે મંદિરીયે હરિ આવશો, મુને હેતે હસીને બોલાવશો.... ક્યા....
સંત સભામાં બેસી ઢોલિયા ઉપર, પ્રેમી જનને લલચાવશો.ક્યા ૧
બુરાનપુરનો રેંટો માથે બાંધીને ફૂલોના તોર લટકાવશો.ક્યા ર
દયાનિધિ અમને દરશથ દઇને, તનડાના તાપ બુઝાવશો.ક્યા ૩
દેવાનંદ કહે રાજી થઇને ને રસિયા, અધર સુધારસ પાવશો.ક્યા ૪
રચયિતા :
દેવાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
સુધારો સૂચવો
search
mic
રચયિતા
પ્રસંગ
સ્થળ
કીર્તન પ્રકાર
વિશેષણ
વિશેષ નામ
પુસ્તક
ભાવ
કોઈ કીર્તન નથી!
અ
આ
ઇ
ઈ
ઉ
ઊ
ઋ
એ
ઐ
ઓ
ક
ખ
ગ
ઘ
ચ
છ
જ
ઝ
ટ
ઠ
ડ
ઢ
ત
થ
દ
ધ
ન
પ
ફ
બ
ભ
મ
ય
ર
લ
વ
શ
સ
હ
ૐ
www.swaminarayankirtan.org © 2026
Close