arrow_back
EN
ગુજ
more_vert
શામરીયો ક્યારે દેખુરે સુખકારીરે, કરી માણકીની અસવારી રે
star_border
close
પદ
-
૧
પદ
-
૨
પદ
-
૩
પદ
-
૪
શામરીયો ક્યારે દેખુરે સુખકારીરે, કરી માણકીની અસવારી રે...શા
પીળો નવો સુરવાલ પેરેલો, ડગલી સોનેરી બુટાભારી...શા૧
રાતો રેંટો કાજુ કમર કસેલો, પાઘ સોનેરી શિર ધારી...શાર
ફૂલોના હાર બાજુ બંધ ગજરા, બનીઠની આવત મોરારી...શા૩
દેવાનંદ કહે રાખું મારી આંખ્યમાં, નીમખ ન મેલું છબી ન્યારી..શા૪
રચયિતા :
દેવાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
સુધારો સૂચવો
search
mic
રચયિતા
પ્રસંગ
સ્થળ
કીર્તન પ્રકાર
વિશેષણ
વિશેષ નામ
પુસ્તક
ભાવ
કોઈ કીર્તન નથી!
અ
આ
ઇ
ઈ
ઉ
ઊ
ઋ
એ
ઐ
ઓ
ક
ખ
ગ
ઘ
ચ
છ
જ
ઝ
ટ
ઠ
ડ
ઢ
ત
થ
દ
ધ
ન
પ
ફ
બ
ભ
મ
ય
ર
લ
વ
શ
સ
હ
ૐ
www.swaminarayankirtan.org © 2026
Close