Logo image

દરશન ક્યારે દેશો રે ડોલરિયા, પ્રીત્યે પ્રાણ મારા તમે હરિયા.દ

દરશન ક્યારે દેશો રે ડોલરિયા, પ્રીત્યે પ્રાણ મારા તમે હરિયા.દ....
         મોહનવર મુને મંત્ર ભણીને, કેવા જાદુ તમે કરિયા. દ ૧
ગોલ કપોલે શામ તીલનું ત્રાજું, જોવા સારુ કેડ્યે કેડ્યે ફરિયા. દ ર
         ભાલ વિશાલમાં રેખા મનોહર, કોટિ ભુવન સુખ ભરિયા. દ ૩
દેવાનંદ કહે દયા કરીને, હસી બોલાવીને શામરિયા. દ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
દેવાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
પ્રેમ,સ્નેહ,હેત,પ્રીત, લક્ષણ, વિરહ
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026