Logo image

પાયિ જિંદગિ બંદગિ નાંહિ કરી નિત્ય ખ્યાલ કિયા ઠગબાજીયાંકા

અથ ઉપદેશ અંગ, ઝુલણા છંદ.

પાયિ જિંદગિ બંદગિ નાંહિ કરી નિત્ય ખ્યાલ કિયા ઠગબાજીયાંકા,

મદ મોહમેં તેં મગરુર ફિર્યા તન તાક્તા નારિયાં તાજીયાંકા,

સદ્ગુરુ સાહેબકા રંગ ચઢ્યા નહિ સંગ કિયા નર પાજીયાંકા,

બ્રહ્માનંદ કહે કેસેં બાત માને તેં તો ગ્રાગ હે જૂતિયાં ઝાઝિયાંકા.   ૧

તોકું દેખ કંપે પરિવાર સારા, ડારા દેત લે હાથમેં ધોકલિકું,

કબુ શીખકી બાત ન કાન ધરે, ડાહ્યા હોય હલાવત ડોકલિકું,

ખરે મોક્ષકે પંથસેં ખૂટ બેઠા, હિયા ફૂટ છોડે નહિ હોકલિકું,

બ્રહ્માનંદ કહે ચલચલ ગિદી*, મરબુડ દેખાત ક્યા મોકલિકું.         ૨

રામનામકી કોર તો સોઈ રહ્યા કામક્રોધ રુ લોભમેં જાગતા હે,

ભરપુર રહે બાત ભુંડિયાંમે લુચા લૂંડિયાંમે મન લાગતા હે,

રહે દાસ ભયા ભગતાનિયાંકા, હરિજનકે સંગસેં ભાગતા હે,

બ્રહ્માનંદ કહે નખ શીખ સુધાં તેરા મૂખ તો જુતિયાં માગતા હે.      ૩

તેરા ઘાઈયાંમેં સબ ઘટ ભર્યા નટખટ બોલે ઠગ ઠુંસડિકું.૧,

ખેત વાડિયાંમેં નિત્ય ખ્વાર મિલે, હિયે ધાર બડીબડી હુંસડિકું,

ખુસિ હોય જેસેં મન ખેલતા હે નહિ મેલતા હે લાજ પુંચડિકું

બ્રહ્માનંદ કહે દાસ રાંડહુકા, મરબુડ ક્યા તાનત મૂછડિકું.             ૪

જગમાંહિ ફજેત બેહાલ ફિરે કામકિંકર છૂટલ કાછડેકા.

ખોઈ ઉમર સોગટે જૂગટેમેં મન લક્ષ રહ્યા રાંડ રાસડેકા,

લિયે હોકલિ હાથમેં ડોલતા હે ખોટા બોલત યાર ખવાસડેકા,

બ્રહ્માનંદ કહે ભજે રામ કેસેં અધિકાર તોકું નર ખાસડેકા.  ૫

કેઈ ઘાત મહા ઉતપાત કરે તામેં જોગ્ય અજોગ્ય ન જોવતા હે,

નિત્ય કેડ દોડે ઉઠ દાસિયાંકે ખરિ બાપકિ  લાજકું ખોવતા હે,

માંડમાંડહિ રાંડ રિઝાવનેકું ગાંડ છોકરેકી નિત્ય ધોવતા હે.

બ્રહ્માનંદ કહે નહિ લાજ તેરે હસે કોન સુખેં ક્યું ન રોવતા હે.          ૬

પન ઘટ બેઠે પન ખોવતા હે મુખ જોવતા હે પનિયારિયાંકા,

દિનરેન માયા બિચ ભૂલ ગયા ખુશિ ખ્યાલ કિયા નિત્ય ખ્વારિયાંકા

·         ગંદા.      ૧. મશકરીનું

ચિત ફાટ ગયા બદફેલ ચલે બાર ઠેવતા હે ઘરબારિયાંકા,

બ્રહ્માનંદ કહે તોકું દુઃખ લગે પણ મુખ તો ગ્રાગ પેજારિયાંકા.       ૭

કિરતાર બિસાર ભર્યો કુમતી રહે યાર ભયા નિત્ય ઠાનિયાંકા,

હિયા ફૂટ હેરે ફાટિ અખિયાંસેં, જાય ઘાટ ઘેરે બેઠ પાનિયાંકા,

દેખ પારકિ નારિકે કેડ દોડે અરૂ માલ ચોરે જાય બાનિયાંકા,

બ્રહ્માનંદ કહે તોકું ગ્યાન કેસો તેરા ધ્યાન લગ્યા ભગતાનિયાંકા. ૮

નર દેહ અમૂલક પાયકેંજી ખોઈ ઉમર લુંડ લબાડિયાંમેં,

હરિજનકે સંગસેં રંગ ચઢ્યા નહિ બેઠતા હે ચોર ચાડિયાંમેં,

ધન મેલકેં ધૂલકે બીચ ધર્યા તેરા ઘટા ભર્યા સબ ઘાડિયાંમેં, *

બ્રહ્માનંદ કહે તેં ફજેત ભયા તેરા ચીત ફરે ખેત વાડિયાંમેં.                      ૯.

વારવાર દેવે ફિટકાર હોકો તાપેં રીસકા લેસ ન લાવતા હે,

કોઉ સંત કહે બાત શીખહુકી તાસેં ઉલટા બાદ અડાવતા હે,

રામ નામ હુસેં હોકા બોત પ્યારા સારા દિન ચુસે ગુન ગાવતા હે

બ્રહ્માનંદ કહે નહિ લાજ તેરે કહા લોકમેં મુખ દેખાવતા હે.            ૧૦

ધિક તાહિ સતીનકે સાજહુમેં વહ્નિ દેખિ ડોલિ પડે જાયકેંજી,

ધિક શૂર હઠ્યા સંગરામહુસેં કહાં જીવતા હે ઘર આયકેંજી,

સંત ભેખ ધર્યા ચહે લોકહુકે સુખ દેહસેં ચિત લગાયકેંજી,

બ્રહ્માનંદ કહે તિનુ ખ્વાર ભયે જગમાંહિ બડો જસ પાયકેંજી.        ૧૧

કુન ગામ ગઈ નર બુદ્ધિ તેરી વિખ પીત અમી રસ ઢોલતા હે,

કહો કોન સગા કહાં જાઉગા મેં, એસી બાત રૂદે નહિ તોલતા હે,

બ્રહ્માનંદ કહે ધિક જીવનેમેં બક બક ક્યા મૂખ લે બોલતા હે.         ૧૨

બહુ હોય પ્રવીન જ્યું હોલતા હે ચિત્ત લોલતા હે દામ ચામકી વે,

·         ઘાતમાં.

અતિ બાહિર ભેખ બનાવત સુંદર ભીતર ચાલ હરામકિ વે,

મદ મોહ ટર્યા નહિ મનહુસેં કહો ચાતુરતા કોન કામકિ વે,

બ્રહ્માનંદ કહે સબ બાત જુઠી જોલુ સુધ નહીં સિયારામકિ વે.        ૧૩

દિનકે ગયે ખેલને દોડનેમેં બહુ બાલલિલા અરુ બીવનેમેં,

જુવા હોય રચ્યો રંગ જુવતિસેં દિન કે ગયે ખાવને પીવનેમેં,

વૃદ્ધ હોય વધી અંગ ઓર વ્યાધી દિન કે ગયે સાંધને સીવનમેં,

બ્રહ્માનંદ કહે કિરતાર ભજ્યા બિન ધૂર તેરે નર જીવનેમેં.                        ૧૪

રાજ બાજહુકે કામ કાજમેં તેં નવરા ન રહ્યા દિન રાતમેંજી,

જગમાંહિ બડો જશ હોય મેરો જાને હોઉં બડો નાત જાતમેંજી.

રાગ રંગ વિલાસ આવાસહુમેં અરૂ લોભસેં ઉરકિ ઘાતમેંજી,

બ્રહ્માનંદ કહે જમ આય લગ્યા ખોઇ ઉમર બાતકિ બાતમેંજી.       ૧૫

નખ શીખ બન્યા પિંડ પાપહુકા ફિર પાપકે પેડ૧ પસારતા હે,

નિત્ય કેર કરે કછુ મ્હેર નહિ મગરુર હો જીવકું મારતા હે.

બિન શંક ભયા બદ ફેલ ચલે મન શંક ન કોઉકિ ધારતા હે;

બ્રહ્માનંદ કહે નરદેહકું પાયકેં કર્મકા વ્યાજ વધારતા હે.               ૧૬

ધન માલ રહે ઘરમાંહિ ધર્યા પરિવાર મેડી ગજ પાયગા વે,

કેઇ જોધ ખડા ખગ૨ ઢાલ લિયે રન જીત કિયે રહેવાયગા વે,

સબ સાહેબિ રંગ પતંગ જેસી થિર કોઉસેં ના ઠહરાયગાવે,

બ્રહ્માનંદ કહે ચડી ચોટ ચપેટ કેં કાલ લે જાયગા વે.                    ૧૭

કડા વેઢ વિંટી મોતિ પેર કાને મહા જોરસે મુંછ મરોડતા હે,

ચલે દેખતા આપનિ છાયડિકું ટેડિ પાગ બાંધી તાન તોડતા હે,

તન અંતર તેલ ફુલેલ લગાવત નેહ ત્રિયા સંગ જોડતા હે,

બ્રહ્માનંદ કહે ખબરદાર બંદ દેખ કાલ કિસેં નહિ છોડતા હે.             ૧૮

૧. ઝાડ ૨. ખડગ.

તેરા કોન ગજા કે તે જીવને પેં એતે જોર જુલૂમ જનાવતા હે,

કબુ ધર્મકિ બાતમેં પાવ ધરે નહિ પાપ સદા મન ભાવતા હે,

પિંડ પાલનેકું રાંક પીડતા હે, તાકિ ત્રાસ નહી ઉર લાવતા હે,

બ્રહ્માનંદ કહે દિન દોઈ પિછે દેખ કાલ અચાનક આવતા હે.         ૧૯

અંધ ધંધ રહે મદ આપનેંમેં મન બાત ન કોઇકિ માનતા હે,

ધન ધામ ધરા સુત દાર મિલે એહિ જીવનેકા ફલ જાનતા હે,

મદ્ય માંસ ભખે નહિ શંક રખે કિયે પાપકું આપ બખાનતા હે,

બ્રહ્માનંદ કહે કછુ વાર નહિ જમકાલ ઉંધે શિર તાનતા હે. ૨૦

ચહુ દેશમેં આણ ચલાવતા હે ઘરું દાણ આવે વાટ ઘાટકા હે

અરુ બાગ કિલા મહલાત બનાવત ખેલ ત્રિયા સંગ ખાટકા હે,

ભાત ભાતકે ભોજન થાલહુમેં તામેં વીશ પચીશક વાટકા હે,

બ્રહ્માનંદ કે દેખ વિચાર પ્યારે સબે કાલકિ એક થપાટકા હે.         ૨૧

નહિ ધામ ધરા તહાં કોટ કિલા રંગ મોલ કચેરિ ન રાવનાં હે,

સુખ સેજ નહી તહાં સોવનેકી રંગ રાગ ન ગાયક ગાવનાં હે,

સબ આપકે કર્મકે પાપહુસેં તહાં માર બહુ વિધિ ખાવનાં હે,

બ્રહ્માનંદ કે દેખ વિચાર પ્યારે જમદ્વાર તો એકિલે જાવનાં હે.       ૨૨

પિતુ માત ઠગ્યો પ્રતિપાલનાસેં હેત ખાન પાન લિયો હાથમેંજી,

સગે આય ઠગ્યો કહે બાત સારી અરુ નારી ઠગ્યો લિયો બાથમેંજી,

સુત ભાત કુટંબિ મિલે સબહી કહે હોયગે ભીર૧ ભારાથમેંજી,

બ્રહ્માનંદ કહે ચેત ચેત પ્યારે તેં તો આઈ પર્યો ઠગ સાથમેંજી       ૨૩

કબુ ધર્મકિ બાત ન કાન ધરે સદા પાપકિ બાત સોહાવતિ હે,

તેરે ઉરમેં પ્રૌઢ બઢી તૃષના ધન કાજ દિશો દિશ ધાવતિ હે,

જમ શીશ ખડે દિન નીશ અરી તોય નીંદ કેસે સુખ આવતિ હે,

બ્રહ્માનંદ ખટપટ ખેલહુમેં તેરી આયુ ઝટપટ જાવતિ હે.             ૨૪

૧. સહયકાર         ૨. લડાઈમેં

દુર લભ્ય એહિ દેહ દેવતાકું તેહિ પાઈ વિચાર ન જોવતા હે,

અમરીતકે પેડ ઉખેરત તાહિમેં બિખકા બીજ લે બોવતા હે,

સબ દીનમેં રાંડકિ વેઠ કરી ભરિ પેટ સમી સાંજ સોવતા હે,

બ્રહ્માનંદકે લાભકિ બાત ગઈ ખરિ ગાંઠ મુડી સોબિ ખોવતા હે.     ૨૫

હરિનામકિ કોર તો હાર બેઠા કુડકર્મકિ કોર ન થાક્તા હે,

ધનમાલહુકિ મન ધાંખના હે નિત્ય પારકિ નારકું તાક્તા હે,

નિજ પાપકિ ગાંઠડિ કંધ ધરે અંધ ધંધમેં રાત દિ હાંકતા હે,

બ્રહ્માનંદકે સાંજ સવારહિમેં આય કાલ અચાનક ફાક્તા હે.          ૨૬

પર નારિકું દેખકેં પાપ ધરે પાજિ આંખિયાંસેં નહિ પાલતા હે,

ઠગ બાજીયાંમેં સબ આયુ ગઈ ચિત ચાલ હરામકિ ચાલતા હે,

મદ્ય માંસ ચોરી અરુ જૂગટમેં મન રીઝ પડે ત્યુંહિ માલતા હે,

બ્રહ્માનંદ કહે આજ કાલહુમેં ઝટ કાલ અચાનક ઝાલતા હે.          ૨૭

સત્ય બાતમેં તો બડા પૌસતિ૧ હે અરુ જૂથમેં શૂર હો ઝૂમતા હે,

કામ ક્રોધ રુ લોભકિ સાંગ લગી તાતેં અંતર ઘાવ ન રુઝતા હે,

પેટ કાજ અકાજ હમેશ કરે કલિયાનકિ બાત ન બૂઝતા હે,

બ્રહ્માનંદ વિવેકકિ આંખ બિના તોકું સંત અસંત ન સુજતા હે.       ૨૮

મહા નિધિ તોકું નરદેહ મિલી એહિ મોજ નહિ વારવારકિજી,

તેરે હાથ કછૂ નહિ આવતા હે પર ધન અરુ ત્રિય પારકીજી,

જગમાંહિ બિહાલ ફજેત ફિરે જ્યું નિદાન યાહિમેંસેં નારકિજી,

તાતેં આપકા આપ તપાસ કિજો બ્રહ્માનંદકે બાત વિચારકીજી.    ૨૯

હુશિયાર રહો દિલ હાથ કરો એસિ દેહ અમૂલક પાયકેંજી,

શુદ્ધ ભાવસેં સંત મહાંતહુકી ઉઠ કિજિયે ચાકરિ ધાયકેંજી,

·         કાયર.

સો સંત કહે સત્ય વારતાકું નિત્ય ધારિયે ચિત્ત લગાયકેંજી,

બ્રહ્માનંદ કહે બુરા મત કિજો સત્ય કેત હું હાથ બજાયકેંજી.           ૩૦

    

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
કીર્તન પ્રકાર :
છંદ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025