મુખ્ય સામગ્રી પર જાઓ

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત...અંગુઠી
હમ લરકન નહિ જાનત ચોરી,
             જુઠ સુવાસી કહાત કુનહિઉ ન દીની...કે લી.  ૧
કહાં જાનું ઉન કહાં બિસારી,
             કહું ધરી કહું કાત ચોરાઈ હમ ચીની...કે લી.  ૨
સાચી ન માનો ઘર ફોરી ગ્વાલની,
             ઉધનમેં બરલાત કાઢી કોઉ લીની...કે લી.  ૩
 વૈષ્ણવાનંદ કહે માત મનાઈ,
             ખોલે દેખો મુંઠી હાત ચોરી કહું કીની...કે લી.  ૪
 
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026