મુખ્ય સામગ્રી પર જાઓ

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

અંત:શત્રુ છે આખલા,
               સમર્થ શ્રીહરિરાય;
જ્ઞાન એ શત્રુ તો જ મરે,
               જો હરિકૃપા થાય.

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ઉપદેશ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026