મુખ્ય સામગ્રી પર જાઓ

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા;
          એક પગ ભર ઉભા કરે, સુર મુનિવર સેવા...અ૦ ૧
અગ્રબત્તી કે ધૂપ અરુ, દીપક અજવાળે;
         નંદન વનકે ફૂલકી, માળા ગળે ધારે...અ૦ ર
જરી વસ્ત્રકે ઉપરે, અત્તર છંટાયે;
         નૌતમ સુંદર પાઘમેં, તોરા લટકાયે...અ૦ ૩
જય જય શબ્દ ઉચ્ચારહી, સબ મુનિકો સાથા;
         બ્રહ્માનંદ કહે અંતરે, રહો નિશ દિન નાથા...અ૦ ૪

રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
વિશેષ નામ :
નરનારાયણદેવ, હિન્દી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026