મુખ્ય સામગ્રી પર જાઓ

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી,
          ચિદઘનમૂર્તિ, આનંદમૂર્તિ, અલૌકિકમૂર્તિ, અવતારી;
સાકારમૂર્તિ, ચૈતન્યમૂર્તિ, કૈવલ્યમૂર્તિ, અવતારી,
         વાત્સલ્યમૂર્તિ, કલ્યાણમૂર્તિ, સ્વતંત્રમૂર્તિ, અવતારી..

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
છંદ વિભાગ, ભાગવત મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૨
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026