મુખ્ય સામગ્રી પર જાઓ

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે...ટેક.
સગાં સંબંધી સબ સ્વારથ સાથી, તાકી મત કરો આસી રે;
આયુષ હરાવે હરિ ભૂલાવે, લાલચમેં લોભાસી રે...અંતર૦ ૧ ખોટા ખ્યાલ બન્યા બોત ભાતી, દેખી હોત હુલાસી રે;
કપૂર કી જેસે માલા મનોહર, જોવત આગે ઉડ જાસી રે...અંતર૦ ૨ ધામ ધરા ધન સંપત્ત સર્વે, અસત્ય સત્ય જીને ભાસી રે;
તામેં લોભાઈ પીડા પાઈ, ભયે જમપુરવાસી રે...અંતર૦ ૩ યહાં દુ:ખ ટારન ઇચ્છા ધારો, હોઈ સબસે ઉદાસી રે;
દયાનંદ કહત હે સમરો, શામળિયો સુખરાશી રે...અંતર૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫
સ્વરકાર : હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
દયાનંદ સ્વામી
વિશેષ નામ :
ધન, નાણું,, નિષેધ,, સગાસંબંધી, હિન્દી
ભાવ :
ભાગવત મહિમા
પુસ્તક :
કિર્તન દિવાળી
www.swaminarayankirtan.org © 2026