મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ...અક્ષર૦ ટેક. સબકે કારણ નિર્ગુણ મૂર્તિ,
દિવ્ય ગુણ રહે પ્રકાશી...શ્રીહરિ૦ ૧ અનંત મુક્ત જેહી ચરન ઉપાસત,
કોટિ રવિ ચંદ્ર સમ ભાસી; અતિ તેજોમય નાથ બિરાજત,
સિંઘાસન સુખરાસી...શ્રીહરિ૦ ૨ સોઈ ભક્તિધર્મ ઘર પ્રગટ ભયે,
અકલ રૂપ અવિનાસી; ધર્માનંદ કે’ પ્રગટ પ્રભુકી,
ભક્તિ કરત પ્રેમ પ્યાસી...શ્રીહરિ૦ ૩

 

 

રચયિતા :
ધર્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026