મુખ્ય સામગ્રી પર જાઓ

અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ

અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ...ટેક
કર જોડી કહીયેરે તમારાં દાસડીયા છઇએ;
          દિયરજી મારા દુઞ્ખડાંના હારી...તમોને૦ ૧
દુઞ્ખડાંના હારીરે આપું સુખડી સુખકારી;
હું વારી હું વારી તમપર ગુણવંત ગીરધારી...તમોને૦ ૨

રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026