કોન ચુક પરી, હમસું કોન ચુક પરી;૨/૨

પદ ૧૪ મું(૨/૨)
 
કોન ચુક પરી, હમસું કોન ચુક પરી; ટેક.એસો કહાં વિપરીત અવિનય, ભયો હમસું હરિ.  હમ૦ ૧
દીની વિસારી વિપત જ્યું હરિ, સુધ ના લીની ફરી;શરદ શશિ વિયોગી નલિની, સકુચી જાત જરી.  હમ૦ ૨
અજા ભક્ષ અનુસાર તનહી વિધિ, નારી કોમળ કરી;કોન કારન માનું નારી, રાખી દ્રગન ભરી.  હમ૦ ૩
રજનીચર ભવરીપું અજાસુત, ઉભય કઠિન અરી;પ્રેમાનંદકે નાથ કીની, ઉજર અજ નગરી.  હમ0 ૪ 

મૂળ પદ

સુધ ન લઇ મોરી, બેદરદી સુધ ન લઇ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી