આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: અરજી વિનંતી, પ્રાર્થના માંગ યાચના   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે૧/૨
2 અબ તો નાથ નિભાઈ લીજે, જેહી ભુજ તારે પતિત બહુ તાકો ૪/૪
3 અમારા આગણા શોભાવો મારા નાથજી૩/૪
4 અમી ભરેલી નજરું રાખો, નારાયણમુનિ દેવ રે ૧/૧
5 અરજ અમારી સુણો, શ્રી હરિ સરજનહારા રે વિનતિ અમારી વ્હાલા સુણજોરે ૧/૧
6 અરજી એક અમારી, ઉદ્ધવજી અરજી એક અમારી..૫/૮
7 અરે મારા નાથ, સુણો મારી ગાથ૩/૪
8 અરે મારા બાપ, ટાળોને સતાપ૧/૪
9 અલબેલા આનંદકંદ, વાલા લાગો છો, મારા મેટતા ભવના ફંદ ૪/૪
10 અળગા ન દેખુ હરિ કદિએ મુજથી હરિ મારે વિષે બેઠા માનું એવું નક્કી ૧૪/૧૬
11 અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ ૧/૪
12 અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે ૧/૧
13 આપો એવી શકિત, હું કરુ તવ ભકિત૪/૬
14 આવજો વાલા આવજો, ફરી પાછા આવજો અમારે ઘેર વેલા આવજો ૧/૨
15 આવા ને આવા રે આવા ને આવા રે, રહેજો મારી આંખડીમાં રે ૪/૪
16 આવા વિચારો તમે આપ્યા છે સ્વામી, ૩/૪
17 આવી તારે દ્વાર, હું તો માગવાને પ્યાર ૧/૧
18 આવો ને આવો રે, અતર મારે આવો૨/૮
19 આવો પધારો આનંદ વધારો, રાજી થાઓ એવા આપો દર્શન સેવા ૧/૧
20 આવો મારે આગણે ઓ સ્વામી સહજાનંદજી, ૧/૧
21 આવો વાલીડા પ્યારા પીયુડા આવો હૈયે લેવા નિજ સુખ દેવા, ૧/૧
22 આવો હરિ આવો, મનડે ભાવો રંગ જમાવો, સૌને હૈયે વિઘન હટાવો, ૧/૧
23 આવોને નવરાવું કાના રે, જમનાને પાણીએ રે ૮/૮
24 આવોને હરિ હાથ લંબાવો, શા સારૂ લલચાવો રે મૂર્તિ તમારી પ્રાણ છે મારે ૫/૧૦
25 આવ્યો શરણે હું સહજાનંદ મારા બાપજી રે કરુણા કરો પ્રીતમ પ્યારા ૧/૪
26 આશકોંદી યારીવે, માશુક ન જાના ભૂલી૧/૨
27 ઇતના તો શ્રીજી કરના, જબ પ્રાણ તનસે નિકલે ૧/૧
28 ઉગારોને વ્હાલા મને માયિક વિષયથી ૧/૧
29 ઉઠો ઉઠોને મારા નાથ, હવે ઝાલોને મારો હાથ૨/૪
30 ઉભા રહો ઉભા હરિ ઉભા રહોને ઉભા હાલ્યા ક્યાં હેતાળું નાથ છોડી મારો હાથ ૧/૧
31 ઊઠોને અલબેલા વાલા, લક્ષ્મીના વર લેહેરી રે ૪/૪
32 એ પ્યારા, પીયુ મારા, પુરો મારી હામ તારે કાજે ઘેલી થઇ છું, રૂપાળા ઘનશ્યામ ૧/૧
33 એક તમે છો માને છે તમને સહુ મને આપો છો આનંદ હઠિલા બહું, ૧/૧
34 એકવાર આવજો મહારાજ, દરશન દેવા અમોને ૧/૧
35 એકવાર વાલા, ધર્મના લાલા, આવજો મારે ઘેર રે આજ ને આજ, શ્રી મહારાજ, આવજો મારે ઘેર રે ૧/૧
36 એવો હળહળતો કળયુગ આવ્યો રે અને જોજો એના રે ૧/૧
37 ઓ અલબેલા અંતર્યામી, સહાય કરો સહજાનંદ સ્વામી ૧/૧
38 કયાય મળ્યુ નહીં સુખ, થયુ સુખ જોઇ મુખ ૧/૧
39 કરગરીને કહું છું ખાસ આપો તમારો દઢ વિશ્વાસ ૩/૪
40 કરવાનુ છોડી હું તો કરુ નહીં બીજુ, જોઇ રહું તમ સામું બીજે નવ રીજુ ૧૧/૧૬
41 કરુ સ્તુતિ આજ, તમારું જ રાજ૨/૨
42 કરૂં વિનંતિ વાલા અપાર રે, મને રહેજયો તમારામાં પ્યાર રે;૪/૮
43 કર્તા એક છો શ્રીજી સદાયમારી મતિમાં એવું ઠસાય,૫/૬
44 કષ્ટ ટાળોને હે સ્વામી સહજાનંદજી રે તમારા વિના કોણ છે મારું ૪/૪
45 કહા કહું હરિ કરુણા તેરી ૧/૪
46 કાનને એટલું કહેજો, ઉદ્ધવજી કાંનને એટલું કહેજો૮/૮
47 કીજીયે કૃપા કૃપાલ સદા ભકતપ્રતિપાલ, ૪/૪
48 કોણ છોડાવે વ્હાલા કોણ મુકાવે તારી માયા તારા વિના કોણ છોડાવે ૧/૧
49 ક્રીપા મોયે કીજે, ક્રીપા મોયે કીજે, દરશન દીજે૨/૪
50 ગમતું હોય તમારું એમા હોય મારું સારું વાલાજી વાલાજી કરજો ગમતું તમારુ ૧/૧
51 ગિરિધારી તેરી ઓટ ગહી ૨/૪
52 ગોપાળસ્વામી રે, જેવુ મુજને જ્ઞાન આપો ભગવાન,૨/૪
53 ગોપીનાથ વાલા હાથ ઝાલો હરિ મને રાખજો નાથ સદા તારી કરી ૧/૧
54 ગોપીનાથજી વ્હાલા દયાળુ સ્વામિનારાયણ મારા કૃપાળું ૧ /૬
55 ગ્રહણ ગ્રાહક કરજયો, લાલજી લક્ષમા લઇને ૧/૧
56 ચતુર ઘનશ્યામરી ચતુર ઘનશ્યામ ૧/૪
57 છપૈયાથી મહારાજ વે’લા આવજો રે લોલ ૧/૧
58 છે અરજી ઉરની એક, નિભાવો ટેક, પ્રભુજી અમારી ૧/૧
59 છેટુ રહેવું ગમતું નથી, ભેટું ભરીને બાથ રે એક પળ પ્રભુ મેલું નહિ ૪/૧૦
60 છોડો મેરો ચીર શ્યામ, પ્રાત: ભયો પ્યારે, ચીડિયા કરત સોર, હોત હે ઘંટા ઘોર ૩/૪
61 જન્મો જન્મોથી રખડું છું આમ આ ક્યારે અંત આવશે ફરૂ છું હું તો ચોરાશી તમામ ૧/૨
62 જપું તેરે નામ કી માલા રે મેં તો, પ્યારે નંદલાલ રે ૩/૪
63 જાગો હો છબીલે કાના પ્રાત જાુ ભયો હે ૩/૪
64 જીવન જીવું છું પ્રભુ તારા વિશ્વાસમાં ભક્તવત્સલ ભગવાન રે.....અંતરનાજામી ઉગારજો ૧/૧
65 જીવન દૂર ન જાવું, મેરમજી મારા જીવન દૂર ન જાવું. ૩/૪
66 તને વિનવુ છું જોડી હાથ, ઝાલી રાખજે તું મારો હાથ, ૧/૧
67 તમ વિના કોઇ નથી નાથ મારું રે હેતે કરી હરિ તમને સંભારું ૧/૨
68 તમ વિના થયાંરે અનાથ, વહાલા અમે તમ વિના થયાંરે અનાથ૨/૬
69 તમ સંગ મન માન્યું મનમોહન, નટવર નંદ દુલારા રે, ૮/૮
70 તમને છોડી ક્યાય ન જાવુ, પણ મારૂ આ જાણજયો૩/૪
71 તમારી પાસે શ્રીજી મારે, માગવુ નથી કાઇ જો૪/૪
72 તમારો છું હે નાથ મને ઉગારજો, ઉગારજો, ઉગારજો ૧/૧
73 તમે એક સાભરો ને બીજુ ભૂલવાડો તમારી સ્મૃતિમાં મને શ્રીહરિ જીવાડો ૧/૧
74 તમે માત પિતા છો પ્યારારે, બાળક અમે તમારા સમજુને ઓશીયાળા રે ..૬/૧૧
75 તમે મારા થયા, હું તમારો થયો બહુનામી, આવો આવો સહજાનંદ સ્વામી ૧/૧
76 તમે રાજી હો એમ થાઓ મારાથી પ્રભુ તમે રાજી હો એમ થાઓ ૨/૬
77 તારામય રહેવાય, તારા ગુણ ગવાય૧/૬
78 તારી મૂર્તિ સુખનુ ઘર છે, બીજુ સર્વે દુઃખનુ દર છે ૧/૧
79 તુમ પ્રભુ અશરણ-શરણ કહાયે..૪/૪
80 તુમ બીન કુન સગો હરિ મેરો ૨/૪
81 તુમ સંગ જીયરા લાગ્યો રે પ્યારે ૧/૪
82 તુમતો જાતે હો હરિવર ભકત લીયે ૧/૧
83 તેરે દ્વાર પડયો ગુન ગાઉં રે, ધર્મકુંવર ઘનશ્યામ નાથ ૨/૪
84 તોરી મોરી લગની લાગી રે લાલા, લાગી લગન તોસે જીવન જૈસે ૨/૪
85 તોહે મેરી બાંહ ગ્રહેકી લાજ, હો મેરે મહારાજ, ૩/૪
86 થાઓ થાઓ થાઓ, મારે આત્મબુદ્ધિ તુમા થાઓ ૧/૧
87 દરદીનાં દર્દ ને જાણો રે, વૈદ તમે છો સાચા થયો રોગ અસાધ્ય પિછાણોરે ..૮/૧૧
88 દર્શન દ્યો ઘનશ્યામ નાથ, મોરી અખિયાં પ્યાસી રે ૧/૧
89 દાદાખાચર રે, જેવો વાલમ જાલજો મારો હાથ, ૩/૪
90 દાસ તમારા જાણીને વાલા, મહા સમરથ સહજાનંદ, તવ બિરૂદ સંભાળજો ૧/૧
91 દાસ થાવુ છે મારે દાસ થાવુ છેઓ સ્વામી સહજાનંદ તારા દાસ થાવું છે ૧/૧
92 દાસી થઇને રહેવુ મારે, શ્રીજી તમારે કાજ જો૨/૪
93 દીખલા દીદાર પ્યારા, મેહેબુબ હમારા૨/૨
94 દીજીયે દરશન દાન દયાનિધિ..૧/૪
95 દીન કે દયાલ પ્રતિપાલ ભકતકલ્પતરૂ, ૪/૪
96 દીનાનાથ દીન સુખદાઇ..૧/૪
97 દીનાનાથ-દયાળ હો, દીનનકે બંધુ ૩/૪
98 દીયો તો દીયો હરિ મૂર્તિ લીયો તો લીયો મારો જીવ. ૧/૧
99 દુનિયાનુ સુખ ને દેહતણુ સુખ આ સુખ તો વાલાજી તુંથી કરે છે વિમુખ ૩/૪
100 દુઃખ દેજો દુઃખ દેશો મા કેદિ સુખ આ સુખ તો વાલાજી તુંથી કરે છે વિમુખ ૧/૪
101 દેજયો દેજયો એક તમારો આનદ મારા પ્યારા સહજાનંદ, ૧/૧
102 દેજો દેજો રે, ભકિત મુજને ભકિતતણા કુમાર દેજયો દેજયો રે, શકિત મુજને, શકિતતણા સરદાર ૧/૧
103 દોષ ભરેલો જાણી તમે તજશો નહિ૨/૪
104 ધર્મકુંવર કરુણાનિધાન, એક સુનિયો બીનતી મેરી ૪/૪
105 ધર્મકુંવર હરિકૃષ્ણજી, તમે ભક્તપતિ ભગવાન, એ વર માગું છું ૪/૪
106 ધોલેરાથી આવો પધારો, મદનમોહન મહારાજ રે ૧/૧
107 ધ્યેય નક્કી કહ્યો છે તમે જ મારો, તે કરાવી દેજો દઢ, તમે જ વ્હાલા, ૧/૧
108 નથી મારે થાવું તમારા દાસ, રહેવું મારે તમારા દાસના દાસ; ૧/૧
109 નમન હું કરું વિશ્વપાળને, કરગરી કહું ભક્તિબાળને ૧/૧
110 નાથ તમારો દાસ બનાવો માયા તજાવો મુજને બચાવો ૧/૨
111 નાથ ન મેલું વેગળા જીરે, હરિવર આવ્યા છો હાથ રે ૪/૪
112 નિર્વિકલ્પ ઉત્તમ અતિ, નિશ્ચય તવ ઘનશ્યામ; ૧/૨
113 નેનનતે નાથ રહોજી ન દુર;૪/૪
114 નેંનનમેં હો નેંનનમેં રહો, ઘનશ્યામ પિયા ૨/૪
115 પધારો પ્રાણના આધાર હરિ મારા પધારો પ્રાણના આધાર ૨/૧૦
116 પધારોને સહજાનંદ સ્વામી તમે સર્વેનાં અંતરજામી. ૧/૧
117 પધારોને સહજાનંદજી હો, ગુન્હા કરીને માફ ૧/૨
118 પાર નિભાઇઓ પ્રીત, પિયા ઘનશ્યામ સનેહિ ૩/૪
119 પિયા ચલો નગરિયાં હમારી ૧/૧
120 પીયુડા પ્રેમથી પધારો મારે આગણે૨/૪
121 પ્યારા પ્રભુ પ્યારા પ્રભુ ઓ મારા પ્રભુ વિરહે ઝૂરુ છું મારા નાથ, ૧/૧
122 પ્યારા મહારાજ, કરો મારૂ કાજ૨/૪
123 પ્યારા સુનેહી પ્યારા રે, નેનુ બિચ રહેના જી હો ૧/૪
124 પ્રભુ ઇશના ઇશ સર્વેશ સ્વામી નમુ દેવના દેવ ધામી અકામી ૧/૧
125 પ્રભુ તમને પોકારુ, સદા તમને સભારુ કાંઇક કરો, હરો હરો હવે દુઃખ હરો ૧/૧
126 પ્રભુ તુમ ભક્તિ દાન મોય દીજે..૪/૪
127 પ્રભુ પાર ઉતારો રે..... ભયાનક ભવજળથી નૌકા નાથ ઉગારો રે..... સાગર મધ્યે લડથડતી ૧/૧
128 પ્રભુ મને થાજે એવો અનુકૂળ, જેથી મને સૂઝે મારી ભૂલ ૧/૧
129 પ્રભુ મારો એક જ તું રખવાળો, અધમ ઉદ્ધારણ ભવજળ તારણ ૧/૧
130 પ્રભુજી પ્રાણના આધાર છો પ્રીતમજી ભૂલી ગયા શું મારા નાથ રે શ્રી સહજાનંદ ૧/૧
131 પ્રભુજી, વ્હાલો લાગુ હું તમને એવું કાંઇ શીખવાડો આપ મને ૧/૧
132 પ્રાણ પ્યારા હરિ મારા સુણો પ્રાર્થના આ મારી અર્થના, ૧/૧
133 પ્રાતઃ થયું મનમોહન પ્યારા પ્રીતમ શું રહ્યા પોઢીને ૧/૪
134 પ્રીત પૂરવની રે, નાથ ન મૂકી દેજ્યો, બહુનામી તમ સાથે બંધાણી ૪/૧૦
135 પ્રીતમ પ્રાણઆધાર, હૈયાનો તુ છો હાર ઓ મને સુખ દેનાર, તને પ્રેમ કરૂં સદાય ૧/૧
136 બાળ અમે તારારે હો અવિનાશી ર્હાંરે અમે છઇએ તમારા વિશ્વાસી, હો પ્યારા - બાળ ૧/૧
137 બિનતિ સુનો રે મેરી બિનતિ મૈં તુમસે પ્યાર કરતી હું, ૧/૧
138 બીક દેજો બીક આ બીક ઘણી ઠીક આ બીકથી વાલાજી મારે થવાય છે નજીક ૨/૪
139 બીજુ આપ્યે રાખો છો ઘણું ઘણું રે જેથી થાશે બંધન બમણું રે ૨/૨
140 બીસર ન જાજો મેરે મીત, યહ વર માગું નીત ૨/૪
141 ભકિતના જેવી રે, ભકિત મુજને દેજો ભકિતકુમાર,૧/૪
142 ભક્તવત્સલ હરિ બિરુદ તિહારો..૨/૪
143 ભજન કર ભજન કર ભજન કર ભાવથી સહજાનંદ શ્યામનું ૧/૧
144 ભયો હે સબેર કાના જાગો પ્રાન મેરે ૪/૪
145 ભૂલો મારી રે, માફ કરો સુખકારી.૧/૮
146 મનમોહન સુંદરવર મારા, અવગુણિયા વિસરાવા રે ૨/૨
147 મને ઉગારો હે સ્વામી ! મને સુધારો હે સ્વામી૧/૪
148 મને તો એક વાલા આશ તમારી૧/૨
149 મને મૂર્તિ માળે રાખો રાખોને મારા સ્વામી, ૧/૧
150 મને વ્હાલો લાગે તવ શબ્દ બીજી ન ગમે આ કોટિ અબ્દ ૬/૬
151 મરતા પહેલા મળવુ છે તમને, એવુ ધાર્યુ છે૨/૪
152 માગું દર્શન તારૂં નિશદિન રે આશ અમારી તવ મૂર્તિ અંતર ધારૂં રે ...૨/૧૧
153 માનો હઠીલા કુંવર નંદના રે, મારે માથે છે જલડાની હેલ રે ૧/૪
154 માફ કરો મહારાજ મુજને માફ કરો મહારાજ ૧/૧
155 માયા મુકાય જાય, એમા ના રહેવાય૫/૬
156 મારા છેલ છબીલા લાલ રે, મહારાજા મેરા યાર ૧/૧
157 મારા નાથ મારા નાથ ઝાલજો મારો હાથ પળે પળે પ્રભુ તમે રે'જો મારી સાથ ૧/૧
158 મારા પ્યારા જીવન, તમે રહેજો પ્રસન્ન બીજુ કાંઇ નથી મારે જોઇતું ૧/૧
159 મારા શણગાર પ્રાણ આધાર રે દીલદાર, રક્ષણહાર રે મહારાજ ૩/૪
160 મારા સમ મોહનજી તમને, પ્રીત કરી નવ તોડોરે.૪/૪
161 મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આખડલીના તારા ૧/૧
162 મારા હું ને તુમા પ્રકાશો બીજી મારી ના પુરો આશો, ૧/૧
163 મારા હૈયાનુ તાન મારે કહેવુ હરિ તારી મરજીમાં નાથ મારે મટવું મરી ૨/૪
164 મારી ઇચ્છા એવી છે સ્વામી, ઘણી વાતો કહેવી છે સ્વામી ૨/૪
165 મારી એક જ વાત માનો, માનોને મારા ભકતો;૨/૪
166 મારી હરપળ ભૂલો થાય, મને માફ કરો હરિરાય માફ કરો હરિરાય, હું તો છું રે તમારી ગાય ૧/૪
167 મારૂં હ્રદય રહે છે બળતું રે, આવા તાપ શમાવો માયાની જાળે સળગતું રે ..૫/૧૧
168 મારે તમને કરવા રાજી, ઓ મારા રસિયાજી ૧/૨
169 મારે તમને મળવુ તમને મળવુ મળવું છે વાલા તમને, ૧/૧
170 મારે મહોલે આવો, હસીને બોલાવો ૧/૪
171 મારે હરિ એક બસ આશરો તમારો તારો કે મારો મારો કે તારો; ૧/૧
172 માહેરે મંદિર અખંડ રહ્યો માવજી તમ વિના દુઃખતણો અંત નાવે ..૨/૪
173 મૂર્તિ માગું છું એક તમારી, મારી આશા પુરો અવતારી, રહું સદાયે તમને જ ધારી ૪/૬
174 મૂર્તિરૂપી માળામાં વિરામ રે મને કરાવોને ઘનશ્યામ રે ૧/૨
175 મેરા ગુના માફ કરિયો રે, અરજ મેરી ઉર મેં ધરિયો રે ૧/૪
176 મેરી તકસીર કરીયો માફ, હો હરિ જગવ્યાપ, ૨/૪
177 મેરે તુમ બિના ઓર ન કોઈ રે, સત્ય કહું સો ખાઈ નાથ ૩/૪
178 મેરે તો તુમ જીવન બાલમુકુંદા ૧/૬
179 મેરે શ્યામ મેરે શ્યામ (૨) હે ઘનશ્યામ હે ઘનશ્યામ ૧/૧
180 મેલોને મારગ માવજી રે, મારે લાગે છે મહીડાનો ભાર રે ૨/૪
181 મેં તો ગુનેગાર તેરા રે, હો સ્વામિન્ મેરા ૧/૪
182 મેં વારી તવ નામપર, મેરમ મતવાળા ૧/૪
183 મોટીબાના રે, જેવો મુજને વૈરાગ્ય વિવેક થાય૪/૪
184 રસકે રસિલે કાના માંનો મેરી બતિયાં. ૧/૪
185 રસિયાજી માકે મોલ રહો ઘનશ્યામ૩/૪
186 રસિયાવર સુંદર શામ હસીને બોલાવો રે૧/૪
187 રસિયોજી રાય આંગણે બેઠા કોમળ દાતણ કરવાને ૨/૪
188 રહે અંત સમયને ટાણે રે, એકજ સ્મરણ તમારૂં વિસરે નહીં જાણ અજાણે રે..૪/૧૧
189 રહે તમારો એક આનદએજ માગું છું શ્રી સહજાનંદ,૨/૬
190 રહેજો મારી આંખડલી આગે, નીરખી તમને નાથજી, મારી ભૂખડલી ભાંગે ૨/૪
191 રહેજો હુમા વસી તમે જશો નહિ ક્યાય તમો જો જાઓ તો મારું હૈયું ફાટી જાય ૨/૧૬
192 રાખો પ્રભુ અપને બિરુદ કી લાજ, હમ હૈ પતિત તુમ પતિત કે પાવન ૩/૪
193 રાજ મારે રે મંદિરીએ તમે રહો રહો રે ૧/૪
194 રાજમોલ પધારો રંગભીનાજી, ૧/૪
195 રાજી કરવા છે મારે તમને ઘનશ્યામ, ૨/૨
196 રૂપ તમારું મને છે પ્યારુ, હૈયે હું ધારુ અતિ ૧/૧
197 રે મોહનજી આવોને માવા મીઠી મીઠી મોરલડી વાવા રે ૨/૪
198 લાગી મુને આંખડલી તારી લાગી મુને આંખડલી તારી, કાળજ કોરીને ભીંતર પેઠી, દર્દ દીએ એ ભારી. ૨/૪
199 લાલ રૂપાળા હોઠ રસાળા, જીવન મારા ચૂમવા દ્યો ૧/૧
200 લાવન તેરી લાલ, વસી મેરે અંતર માંહી.૪/૪
201 વડતાલધામવાસી હરિકૃષ્ણજી ઓ હરિકૃષ્ણજી, ૧/૧
202 વડતાલવાસી તમારો પ્યાર, મળ્યો છે મુજને વારવાર; ૧/૧
203 વડતાલે બિરાજયા રે હરિકૃષ્ણ મારા પ્રાણ, ૧/૧
204 વરદેણ સહજાનંદ, આપો વ્હાલા સદા તમારો આનદ૨/૨
205 વહાલાં લટકાં તમારાં જોઇને રે, કાનજી કોડીલા ૩/૪
206 વાલા આવોને દર્શન દેવા પ્રાણને કોતરી, પલંગ કરુ બેસારી કરુ સેવા ૧/૧
207 વાલા તારો વિશ્વાસ, મારો છે શ્વાસ શ્વાસ તજીને મારે કેમ જીવવું ૧/૧
208 વાલા રમઝમ કરતાં કાન, મારે ઘેર આવો રે, મારા પૂરા કરવા કોડ ૧/૯
209 વાલા રહેજો સદા મારી સાથ રે પ્રીતમજી પ્યારા૨/૨
210 વાલુ વાલુ લાગે છે તારું રૂપ રે, પ્રીતમજી પ્યારા૨/૪
211 વાસના મારી દેજો નિવારી૨ વાલા તમને કહું પોકારી /૨
212 વાસુદેવ દુઃખ વારીએ, સમરથ છોગાળા ૨/૪
213 વિશ્વેશ્વર વિધિ વિધાતારે, એકજ શરણ તમારૂં છો સકળ જગતના ત્રાતારે, ૩/૧૧
214 વ્હાલા કરૂ વિનતિ હું ફરી ફરી એકવાર આવો મારે ઘેર હરિ ૧/૪
215 વ્હાલા તારા વિના મારૂ કોઇ નથી ઓ મારા નાથ ૧/૧
216 વ્હાલા દુઃખાય ના જાશો મારાથી તમે વ્હાલા દુઃખાય ના જાશો છેટા દયાળુ ના જાશો૪/૬
217 વ્હાલા મારે રે મંદિરીએ તમે વસો વસો રે ૨/૪
218 શરણે તમારે આવ્યો છું હરિ શ્રીજી સ્વીકારોને દયા કરી ૧/૧
219 શા માટે મને પજવો છો સ્વામી મારા પ્રાણ આધાર રે તમે પ્રભુજી અતિ છો દયાળુ ૧/૪
220 શાતિ સ્વરૂપ શ્રીજી શાતિમા રાખો ઘાટ કોઇ નવ થાય મને ભવ આખો ૬/૧૬
221 શુ કરવા થયો છું ત્યાગી દેજો તેનુ ભાન અખંડ ભજુ હું પ્યારા શ્રીજી ભગવાન ૧૦/૧૬
222 શુ કહું સ્વામી મારા હું ફરી ફરી તારા માટે વાલમ મને રાખો કરી ૩/૪
223 શ્યામ રંગીલે સાંવરે, સબકે સુખકારી ૪/૪
224 શ્યામ સલૂના દૂર ન હૂના શ્યામ સલૂના દૂર ન હૂના ૩/૪
225 શ્યામળીયા રંગછેલ છબીલા, મારે મંદિરિયે આવો રે૪/૪
226 શ્રી હરિવર મારા દિલડામા રહેજો૨/૨
227 શ્રીજી અને સહુ સંતો રે, મળી કરજો મારી સહાય ૧/૧
228 શ્રીજી દયા કરો, અરજી ઉર ધરો દર્શન વિના દુઃખિયા દાસ રે..ડોલરિયા ૧/૧
229 શ્રીજી ને સંતો દયા કરજ્યો મારા અંતરમાં સદાય વાસ કરજ્યો, ૧/૧
230 શ્રીજી પધારો હો મારે મંદિરિયે, ધર્મકુંવરીયા હો ૧/૧
231 શ્રીજી મહારાજ, માગુ એવુ આજ૩/૬
232 શ્રીજી સુખધામ, પૂરણકામરે ઘનશ્યામ, શાંતિના ધામ રે મહારાજ૧/૪
233 સજન મોરે મંદિર આજા રે ૧/૧
234 સતને દેખી દુઃખીયા, આવો દર્શન દેવા કાજ ૧/૧
235 સમરથ બાપા મારા સહજાનંદ સ્વામી જોઇ અદ્વિતીય બ્રહ્મ હરિ સદા અંતર્યામી ૧૩/૧૬
236 સરોવરની પાળે આબલીયાની ડાળે ઝુલે ધર્મલાલો જોવાને સખી ચાલો, ૧/૧
237 સર્વ ધામના ધામી મોરાર રે, શ્રી હરિ સર્વોપરિ૪/૪
238 સર્વે ક્રિયા તો એક તમે જ કરો છો, ૪/૪
239 સહજાનંદ સુખકદ, હરિ મારા, સહજાનંદ સુખકદ૨/૨
240 સહજાનંદ સ્વામી મને, સેવા તમારી આપજયો૧/૪
241 સહજાનંદ સ્વામી મારા પ્યારા પ્રાણનાથ ૧/૧
242 સહજાનંદ સ્વામી મારા પ્રાણના આધાર; ૧/૧
243 સહજાનંદ સ્વામી, ટાળોને મારી ખામી૨/૬
244 સહજાનંદજી સુખની મૂર્તિ, ઉરથી નહિ વિસારું રે દર્શન કરી દિલમાં ધારી ૨/૨
245 સાચા સ્નેહિ સહજાનંદ સ્વામી જાગોને જીવન મારા રે ૧/૧
246 સુખ આવે મને સદા તમારે જ સગે ધારુ તારું રૂપ મારા હૈયામાં ઉમંગે ૧૫/૧૬
247 સુખ સુખના સાગર સ્વામી હરિ તારી મૂરતિમાં સદાયે જાઉ ઠરી ૪/૪
248 સુખસાગર સ્વામી સહજાનંદજી મળો તમેં તો મને અતિ આનંદજી ૧/૧
249 સુણો વરદેણ, સુદર નેણ૨ રે સુખ સેણ, વિનંતિના વેણ રે મહારાજ ૨/૪
250 સુનોજી ગિરધારી રે (૨) અરજ હે હમારી મેં શરન તુમારી ૪/૪
251 સુંદર શ્રીઘનશ્યામ મારા, મન મંદિરમાં આવો રે ૧/૧
252 સ્વપનુ હરો માવ મારુ, સ્વપનુ હરો માવ ૧/૧
253 સ્વામિનારાયણ સત્ય છો રે, પ્રગટ થયા પરબ્રહ્મ રે, પુરુષોત્તમ ૪/૪
254 સ્વામી સહજાનંદ મહારાજ, મારા હૃદયે રહેજો હો, ૧/૧
255 હરિ તુમસે મેં તો પ્રીત કરી, નહીં દૂર રહો ઘનશ્યામ ૧/૪
256 હરિ મેર કરો દિલ શાતિ ભરો મદ કામ અજા અભિમાન હરો ૧/૧
257 હરિ વિના હેતુ બીજું, કોંઇ કેનું નથી ૪/૪
258 હરિ હવે હમણા ક્યાય ન જાશો જીવન મને છોડીને રે લોલ ૧/૧
259 હરિ હું તમારો, મુજને ઉગારો રે દાસ તારો જાણીને પધારો ૪/૪
260 હરિ હૈયે ધારુ, સ્વરૂપ તમારૂ૪/૪
261 હરિકૃષ્ણ હરિકૃષ્ણ ઓ હરિકૃષ્ણ દેજો દેજો દરશન દાન, થાજો થાજો મારા મહેમાન ૧/૧
262 હરિવર હૈયા કેરા તમે હાર રે પ્રાણનાથ પ્રેમીને પ્રેમ દેનાર રે ૨/૨
263 હું આવુ તારે કામ, એવુ કરો ઘનશ્યામ૬/૬
264 હું તો કરગરુ તમને સ્વામી, જુરી જુરી મરુ છું સ્વામી,૩/૪
265 હું તો હૈયે રાખુ સ્વામી, ખૂબ કહ્યે રાખુ સ્વામી,૪/૪
266 હે દુઃખહર સુખકર શ્રી હરિજી, મેં તેરી શરનમે આયી હુ, ૧/૧
267 હે નાથ દેહનાં સંબંધી જનમાં, મમતા થાઓ માં કોઇ કાળરે;૪/૪
268 હે મહારાજ, ભકતદુઃખહારી..૩/૪
269 હે મેરે શ્યામ, ઓ ઘનશ્યામ તેરે બિન નાથ મેરા, કોઇ નહિ હૈ; ૧/૧
270 હે રાજા મહારાજા ! તમે છો પૂરણકામ ૧/૧
271 હે સર્વ સુખના ધામ મારા શ્યામ સહજાનંદજી ૧/૧
272 હે સર્વોપરિ ભૂપ, અમને કરો તદરૂપ ૧/૧
273 હૈયુ મારું તો પોકારે હે ઘનશ્યામજી રે અનંત દેહમાં રખડી આવ્યો ૨/૪
274 હૈયે રહેજો, ઘટે તે કહેજો, સુખડા દેજો શ્યામ ૧/૧
275 હો મહારાજ તેરો બદન બતાજા રે, બદન દેખાય કે સુખ ઊપજાય કે ૧/૪
276 હો મોરે ઘર આજ તો રસિયા બાલમ આવો મોહનરે, ૧/૪