આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: દ્રઢતા   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે ૪/૪
2 અવસર આવ્યો છે રે, કે તમને ભજવાનો, તનની ઉપાધિ રે ૪/૪
3 અવસર આવ્યો છે સારો, વરીએ નટવર નંદ દુલારો. ૧/૪
4 એવી અંતર આંટી પાડી રે સુણ બેની, ઉખડે નહીં કોઈની ઉખાડી રે ૪/૪
5 કાનુડા કેડે ચાલી રે, થઈ મતવાલી ૩/૪
6 કાનુડા કેડે જાઈએ રે, શીદને લજાઈએ ૪/૪
7 કાનુડા કેડે જાવું રે, સમજી છું આવું ૨/૪
8 કાનુડા કેડે ફરવું રે, કોઈથી ન ડરવું ૧/૪
9 ગિરિધારી તેરી ઓટ ગહી ૨/૪
10 ઘનશ્યામ વિના, ઇષ્ટ જાન શિર મેરો કોઉંકો ના નમે ૨/૨
11 ઘોળી હું ગિરધરિયા રે, માથે તારે મોહન ઘોળી હું ગિરધરિયા ૩/૪
12 છાંડીકે શ્રી કૃષ્ણ દેવ, ઓરકી જો કરૂં સેવ;૧/૪
13 છાંડીકે શ્રી ઘનશ્યામ, ઓરકો જો જપું નામ;૨/૪
14 જો હોય હિંમત રે, નરને ઉરમાંહી ભારી ૩/૪
15 જોઈ છેલ છબીલાની ચાલ રે, મન મારું લોભાણું ૩/૪
16 જોયું સર્વે જગત તપાસી રે રઢ લાગી, એક પુરુષ દીઠા અવિનાશી રે ૨/૪
17 ટેક ન મેલે રે, તે મરદ ખરા જગમાંહી ૨/૪
18 તન ધન જાતાં, હરિજન હોય તે હરિભક્તિથી નવ ચળે ૩/૪
19 તમ સંગ લાગી રે, ત્રિકમ મુજને તાળી.૯/૧૦
20 તમ સાથે રે લાગી પ્રીતલડી, મેં તો મેલી છે જગ કેરી રીતલડી રે ૩/૩
21 દ્રઢ મન આંટી રે ધારી, વરી હું તો નટવર કુંજવિહારી .૩/૪
22 ધર્મકુળ તજીકે, દુજેકો જો શરનો લઇ હું જાઇકે ૧/૪
23 નવ કરીએ રે નવ કરીએ, જગ કેરી લાજ, વરીએ તો સુંદર શ્યામને ૪/૪
24 પાયકે શ્રી કૃષ્ણ પિયા, ઓરસે જો જોરૂં જીયા;૪/૪
25 પુરુષોત્તમ પ્રીતમ પ્યારા રે, મનના મેરમ જીવન મારા રે ૨/૪
26 પેટ કટારી રે, પહેરીને સનમુખ ચાલ્યા ૪/૪
27 મારા હૃદિયામાંય, રાત દિવસ એક રટના સહજાનંદની ૩/૪
28 મારે મંદિર ના’વો રે, કે મોહન શા માટે, શિર જાશે ઘોળ્યું રે ૨/૪
29 મારે મંદિરે પધારો રે માવા, તમે અલબેલાજી આવા ને આવા રે, ૧/૩
30 મારે મોહન સંગે મેલાપ, આનંદ આવ્યો છે ૧/૮
31 મારે લાગો છે તમ સાથે નેડો, કેમ મેલીશ નટવરજી કેડો રે ૨/૩
32 મુંને લાગો રે મુંને લાગો, રસિયા તારો રંગ, ન વરું હું બીજા કોઈને ૩/૪
33 મેરે અંતર તે ધર્મ વંશકી દઢતા કબહુ ના ટરે કોઉ શિર કાટો ૧/૨
34 મેં તો નાખ્યો રે મેં તો નાખ્યો, હવે છેડો શીશ, મનડું લોભાણું કહાનમાં ૨/૪
35 મેં તો સગપણ કીધું રે, કે શામળિયા સાથે, માવાનું મેણું રે ૧/૪
36 મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી, એક જગના જીવન સાથે જોડી રે ૧/૪
37 મોહન કેમ મેલું, લાજી લોક અવિદ્યા માટે રે, ૪/૪
38 મોહી હું તો નટવરને વાને, કે કીધી વશ ડોલરિયે કાને રે ૩/૪
39 રહ્યું છે મારા હૃદિયામાં રૂપ તમારું, રૂપ તમારું એક હૃદિયામાં રાખ્યું ૧/૪
40 રે ધરિયા અંતર ગિરધારી, શું કરશે ઘોળ્યાં હવે સંસારી ૪/૪
41 રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ રે ૩/૪
42 લગી મોય પ્રીત પિયા તુમ સંગ.૧/૪
43 લાગી મારે નટવરથી લગની, કે મરજાદા મેલી જગની રે ૨/૪
44 લાગેલ રંગઝડી રે, મારે રસિયાજી શું લાગેલ રંગઝડી ૪/૪
45 લાગ્યો મારે નટવરથી નેડો, હવે મેં તો શિર નાખ્યો છેડો રે ૧/૪
46 વર નંદલાલ વરું રે, સખી અલબેલો વર નંદલાલ વરું ૨/૪
47 વરીએ તો શામળિયો વરીએ રે, ચતુરવર વરીએ, તેનું તો એવાતન કાચું ૪/૪
48 વહાલા લાગો છો કુંજ વિહારી રે, મુને રટના લાગી છે એક તારી રે ૧/૪
49 વહાલો નાગર નટવર વરીએ રે, છેલા લાડકડા ડોલરિયા રે.૪/૪
50 વહાલો વધાવું મારો વહાલો વધાવું આજની ઘડી રળિયામણી રે ૧/૪
51 વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે ૧/૪
52 વ્રજજીવન તમને વરિયા રે, છેલા લાડકડા ડોલરિયા રે ૩/૪
53 શું કરશે સંસારી કહીને રે હરિ વરિયા, ચાલી જગ માથે પગ દઈને રે ૩/૪
54 સગપણ કીધું રે સાચુ, હવે હું રંગ બીજે નવ રાચું. ૨/૪
55 સમજી વિચારી રે ચાલી, મોહન વરવા આંટી ઝાલી .૪/૪
56 સમજીને સાયો રે, કે હરિ તારો છેડો, મનમોહન મેલું રે ૩/૪
57 સુણ સાહેલી, સહજાનંદ સંગાથે મારે પ્રીતડી ૧/૪
58 હરિજન થઈને, હાણ વરધ સુખ દુ:ખ મનમાં નવ ધારીએ ૪/૪
59 હું તો ચાલી રે હું તો ચાલી, શિર લઈ કરમાંય, તે નંદકુમારને ૧/૪
60 હૈડાનો હાર હરિ રે, મારે રંગભીનો હૈડાનો હાર હરિ ૧/૪
61 હોય મેં શ્રી કૃષ્ણદાસ, ઓરકી જો કરૂં આશ;૩/૪