સ્વામિનારાયણ કીર્તન

  • હોમ
       
  • આટલું જાણો
    • અમારો હેતુ
        .
        Kiwi

         

                                                                                  કીર્તન પ્યાસીઓનું આધુનિક પરબ 

         

        વહાલા ભક્તો,

        ભગવાન સ્વામિનારાયણ ગ.મ.ના ૩૯ માં વચનામૃત માં કહે છે કે અમને વ્યાસજીના વચનમાં વિશ્વાસ છે. અને ભગવાન વ્યાસજી શ્રીમદ્ ભાગવતનાં સ્કંધ ૧૨ ના ૩જા અધ્યાયના 52 માં શ્લોકમાં કહે છે કે कृते यद् ध्यायतो विष्णु,त्रेतायां यजतो मखैः| द्वापरे परिचर्यायां कलौ तद् हरिकीर्तनात् || સત્યુગમાં ધ્યાન,ત્રેતાયુગમાં યજ્ઞ,દ્વાપરયુગમાં સેવા,અને કળીયુગમાં હરિકીર્તન એ ભગવત્પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ સાધન છે.વળી આદિપુરાણમાં વ્યાસ ભગવાને કહ્યું છે કે नाहं वसामि वैकुण्ठे,योगिनां हृदयेन च |मद्भक्ता यत्र गायन्ति,तत्र तिष्ठामि नारद ||હું વૈકુંઠમાં વસતો નથી.યોગીઓના હૃદયમાં વસતો નથી.હે નારદ! જ્યાં મારા ભક્તો મારું કીર્તનગાન કરતા હોય છે ત્યાં હું રહું છું.આમ ભગવાને કીર્તન ભક્તિને ખુબ જ મહત્વ આપ્યું છે. અને ભગવાનની આ મરજીને સમજીને જ નંદ સંતોએ હજારોની સંખ્યામાં ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં કીર્તનો બનાવ્યા છે અને ગાયા છે. તે વખતે ધ્વનીમુદ્રણ(recording) ની વ્યવસ્થા ન હોવાથી તેના રાગ, માત્ર પરંપરાથી જેટલા આપણા સુધી પહોંચ્યા છે તેટલા ગવાતા આવ્યા છે. પરંતુ લેખન કાર્યની શોધ થયેલ હતી તેથી દરેક કીર્તનો લખાયેલા સ્વરૂપમાં સંગ્રહિત હતા. લગભગ સોએક વર્ષ સુધી આ ખજાનો એમને એમ સુષુપ્ત અવસ્થામાં રહ્યો. પરંપરાથી જે કીર્તનોના રાગ પ્રાપ્ત હતા તે ગવાતા રહ્યા. પરંતુ સંપ્રદાયના સુપ્રસિદ્ધ ગાયક પરમ ભક્તરાજ શ્રી ચંદુભાઈ રાઠોડે પરંપરાથી પ્રાપ્ત સિવાયના આ કીર્તનોને સ્વર બદ્ધ (રાગ બેસારી ગાવું) કરવાનું દિવ્ય કામ સંપ્રદાયમાં પહેલ વહેલું શરુ કર્યું.માટે જો પહેલવહેલો આ યશ કોઈને ફાળે જતો હોય તો તે જાય છે સંપ્રદાયના સુપ્રસિદ્ધ ભક્ત ગાયક શ્રીચંદુભાઈ રાઠોડને. અને ત્યાર પછી તો સંપ્રદાયમાં ખુબ જ જાગૃતિ આવી. ઘણા મંદિરો અને સંસ્થાઓ દ્વારા સંપ્રદાયના અપ્રસિદ્ધ કીર્તનો છપાવા લાગ્યા છે અને નવા નવા રાગોમાં તેની ઓડિયો કેસેટો પણ બહાર પાડવા લાગી છે. આ માટે હાલમાં નવા કીર્તનોને સ્વરબદ્ધ કરવામાં જો કોઈનો સૌથી મોટો ફાળો હોય તો તે છે હાલના સંપ્રદાયના સુપ્રસિદ્ધ ગાયક પરમ ભગવદીય શ્રી હસમુખભાઈ પ્રભુદાસભાઈ પાટડિયાનો.

        અમારો હેતુ !......

        વહાલા ભક્તો,......

        આ વેબ સાઈટ બનાવવાનો અમારો હેતુ છે સંપ્રદાયના નંદસંતો અને સંપ્રદાયના અન્ય ભક્ત કવિઓના કીર્તનો અક્ષર સ્વરૂપે કે સ્વર સ્વરૂપે સંપ્રદાયના દરેક આશ્રિતોને આસાનીથી મળી રહે. હાલમાં ખુબ જ મોટી સંખ્યામાં જુદી જુદી જગ્યાએથી કીર્તનો રેકોર્ડીંગ થઈને સંપ્રદાયમાં પ્રસિદ્ધ થઇ રહ્યા છે. પણ કોને ક્યાંથી કયું કીર્તન પ્રસિદ્ધ કર્યું તે મેળવવું ખુબજ મુશ્કેલ છે. તે મુશ્કેલી નિવારવા આ વેબ સાઈટ બનાવી છે. આ વેબ સાઈટ પરથી સંપ્રદાયને લગતા બધાજ કીર્તનો અક્ષર સ્વરૂપે સંપૂર્ણ મળશે. અને ઉપલબ્ધ હશે તો તેનું રેકોર્ડીંગ(ગાયેલું) પણ સાંભળવા મળશે. આ સિવાય કીર્તનોને લગતી બીજી ઘણી માહિતી આ વેબ સાઈટ પર પ્રાપ્ત છે. શું શું માહિતી આપ આ વેબ સાઈટ પરથી મેળવી શકશો તે જાણવા માટે જમણી બાજુ ઉપર મદદ બટન છે, તે ક્લિક કરો.

         
         
    • તમારા માટે

                    કીર્તન પ્યાસીઓ.........

                                                            આ આધુનિક પરબમાં.........

                 ►    ૧૫૦૦૦ થી પણ વધુ કીર્તનો સંપૂર્ણ લખેલા મળશે.  >    હજારો  ગાયેલાં કીર્તનો સાંભળી શકાશે.

                  ►   ઘણા ગાયકોના વિડીયો જોઈ શકાશે.    >   ઘણા કીર્તનોની ઉત્પત્તિ વાંચી શકાશે.

                   ►     વિષયવાર કીર્તન પણ શોધી શકાશે. દા.ત. શરણાગતિના કીર્તન, એકાદશીના કીર્તન, વડતાલના કીર્તન,                                             છોગાના કીર્તન, દાદાખાચરના કીર્તન,

                 ►   કોઈ ગાયક,કોઈ રાગ, કોઈ તાલ - વગેરેને લગતા કીર્તનો પણ શોધી શકાશે. 

                   ►    આખા કીર્તનમાંના  વચ્ચેના કોઈપણ બે ત્રણ શબ્દોને ક્રમ વિના લખીને પણ આખું કીર્તન શોધી શકાશે.

                   ►     કોઈ એક શબ્દ કયા કયા કીર્તનમાં આવે છે તે પણ શોધી શકાશે.

                   ►   આ બધું કેમ મળે એ જાણવા " મદદ " ના બધા વિડીયો ખાસ જોવા.

                   ►   આ વેબસાઈટ ઉપરનું કોઈ કીર્તન, કોઈ રાગ કે ગાયક દ્વારા ઓડિયોમાં ઉપલબ્ધ ન હોય અને તે આપની પાસે નવા રાગ કે                  નવા ગાયક દ્વારા ઉપલબ્ધ હોય તો અમને મોકલશો, તો અમે તે અપલોડ કરીશું.

                  ►     આ વેબસાઈટ જોયા પછી કોઈ સુધારા વધારાની સુચના હોય તો આપ અમારા "પ્રતિભાવ" વિભાગ દ્વારા જરૂર મોકલશો.

         
         
    • ગાયકો માટે

        વ્હાલા ભક્ત ગાયકો,

        >   સૌ પ્રથમ તો કીર્તનોને આપના સ્વરમા ઓડિયો દ્વારા પ્રકાશીત કરીને અધ્યાત્મની, ગુજરાતી સાહિત્યની  અને સ્વામિનારાયણ સંપ્રદાયની દિવ્ય સેવા કરવા બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ.

        >   જ્યાં અમને ગાયકોના નામ નથી મળ્યા ત્યાં અજાણ લખેલ છે.  આપ જે કીર્તનના ગાયક છો તેની ખાત્રીવાળી CD મોકલશો તો અપગ્રેડ વખતે આપનું નામ ઉમેરી દઈશું.

        >   CD સાથે તમારું નામ, પ્રકાશક કંપનીનું નામ,સરનામું અને કાયમી કોન્ટેક્ટ નંબર જરૂર મોકલશો.

        >   આ વેબ સાઈટ જોયા પછી કોઈ સુધારા વધારાની સુચના હોય તો આપ અમારા "પ્રતિભાવ" વિભાગ દ્વારા જરૂર મોકલશો.

        >   આ વેબસાઈટ ઉપર કોઈ કીર્તન  કોઈ રાગ કે ગાયક દ્વારા ઓડિયોમાં ઉપલબ્ધ ન હોય અને આપની પાસે તે નવા રાગ કે તે નવા ગાયક દ્વારા ઉપલબ્ધ હોય તો અમને મોકલશો તો અમે તે અપલોડ કરીશું.

        >   આપનો કયાંય લાઈવ પ્રોગ્રામ હોય તો તેની વિગત મોકલશો તો અમે લેટેસ્ટ ન્યુઝમાં તે ડિસ્પ્લે કરીશું

         
         
    • પ્રકાશકો માટે

        વ્હાલા પ્રકાશકો,

        >  સૌ પ્રથમ તો કીર્તનોને ઓડિયો દ્વારા પ્રકાશીત કરીને અધ્યાત્મની, ગુજરાતી સાહિત્યની અને સ્વામિનારાયણ સંપ્રદાયની દિવ્ય સેવા કરવા બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ.

        >  કીર્તનોના ઓડિયો વિભાગમાં પ્રકાશકનું નામ દર્શાવેલ છે.જ્યાં અમને નામ નથી મળ્યું ત્યાં અજાણ શબ્દ વાપરેલ  છે.આપે જે કીર્તન ધ્વની મુદ્રિત(રેકોડિંગ) કરી પ્રકાશિત કર્યું હોય અને તે આ વેબસાઈટમાં મુકેલ ન હોય તો આપ તે સીડી,કંપનીનું નામ સરનામું અને કાયમી કોન્ટેક નંબર  અમને ખાત્રી માટે  મોકલશો  તો આપનું પ્રકાશક તરીકેનું નામ અમે સુધારીને સરનામાં સહીત  પ્રકાશિત કરીશું. સાથે સાથે કોણે ગાયેલું છે તે જણાવશો તો તે માહિતી પણ પ્રકાશિત કરીશું.

        >  ભવિષ્યમાં પણ આપ દ્વારા અત્યાર સુધીમાં કીર્તનોની જેટલી નવી સીડી પ્રકાશિત થઈ હોય તે બધી સીડી બને તો તે તમારી જાહેરાત માટે અમને જરૂરથી મોકલશો જેથી આ વેબસાઈટના માધ્યમથી આખી દુનિયામાં તેનો પ્રચાર થઈ જાય અને આપના કીર્તનોને જન જન સુધી પહોચાડવાનો હેતુ  બર આવે.

         
         
  • કીર્તન શોધ
  • કેટેગરી
    • નામ

        ક્રિયાવાચક નામ

      • ક્રીડા, ચેષ્ટા, ટેવ
      • ભજન, જપ, રટણ, નામસ્મરણ
      • ભોજન, જમણવાર
      • સગપણ, લગ્ન, વિવાહ
      • સ્નાન, ન્હાવું
      • વેણ, વાણી, વાત, વચન
      • ગોષ્ટિ, કેલી, વાર્તાલાપ
      • More ...
      •  

        જાતિવાચક નામ

      • સંત
      • ગોપી
      • દાસ, સેવક
      • દેહ, શરીર
      • ભક્ત, હરિજન
      • ભગવાન, અવતાર
      • મૂર્તિ, રૂપ, છબી
      • મોરલી, વાંસળી, બંસરી
      • More ...
      •  

        દ્રવ્યવાચક નામ

      • દાંતણ
      • પાણી
      • પ્રસાદ
      • મહીં, દહીં, છાશ
      • માખણ
      • More ...
      •  

        ભાવવાચક નામ

      • દ્રષ્ટાંત, ઉદાહરણ
      • દ્રઢતા
      • પ્રાપ્તિ, મિલન, મેળાપ
      • અરજી, વિનય
      • ઉપદેશ
      • મહીમા
      • શરણાગતિ, આશરો
      • More ...
      •  
         
    • ગાન-વિગત

        ગાન પ્રકાર

      • કવ્વાલી
      • ડીજે, ડાન્સ
      • ભજન
      • વેસ્ટર્ન ટાઈપ
      • શાસ્ત્રીય
      • લોકઢાળ
      • More ...
      •  

        શાસ્ત્રીય રાગ

      • આશાવરી
      • કેદારો
      • દરબારી
      • ભૈરવી
      • શિવરંજની
      • More ...
      •  

        ગાયક મૂડ

      • અતિ સારો
      • સારો
      • સામાન્ય
      • More ...
      •  

        ગાયક વિગત

      • પુરૂષ
      • સ્ત્રી
      • બાલ કલાકાર
      • પુરૂષ સમૂહ ગાન
      • સ્ત્રી સમૂહ ગાન
      • બાલ સમૂહ ગાન
      • More ...
      •  

        તાલ પ્રકાર

      • ચલતી
      • હીંચ
      • ટીંટોડો
      • પંજાબી
      • વેસ્ટર્ન
      • More ...
      •  
         
    • પ્રકાશન-વિગત

        પ્રકાશન

      • જ્ઞાનબાગ, વડતાલ
      • વડતાલ મંદિર
      • ભુજ મંદિર
      • ગુરુકુલ
      • બી.એ.પી.એસ. મંદિર
      • સરધાર મંદિર
      • More ...
      •  

        ગાયક

      • જ્ઞાનજીવનદાસજી સ્વામી
      • પૂર્ણસ્વરૂપ સ્વામી
      • હસમુખભાઈ પાટડીયા
      • અનુપ જલોટા
      • ચૈતન્ય સ્વામી, મુંબઈ
      • જયદીપ સ્વદીયા
      • હેમંત ચૌહાણ
      • More ...
      •  

        સ્વરકાર

      • પરંપરાગત
      • અતુલ દેસાઈ
      • હસમુખભાઈ પાટડીયા
      • ઋષિકુમાર શાસ્ત્રી
      • ચૈતન્ય સ્વામી, મુંબઈ
      • More ...
      •  

        રચયિતા

      • અયોધ્યાપ્રસાદજી મહારાજ
      • વિહારીલાલજી મહારાજ
      • બ્રહ્માનંદ સ્વામી
      • પ્રેમાનંદ સ્વામી
      • મુક્તાનંદ સ્વામી
      • નિષ્કુળાનંદ સ્વામી
      • નારાયણદાસ
      • More ...
      •  
         
    • અન્ય

        વિશેષણ

      • અધમ ઉધ્ધારણ
      • દયાળુ
      • પ્રગટ
      • સર્વોપરી
      • ભક્તવત્સલ
      • More ...
      •  

        સમય

      • અંતકાળ, મૃત્યુ
      • અંતર્ધાન તિથી
      • એકાદશી
      • રંગોત્સવ
      • હોળી
      • હિંડોળા
      • જન્મ જયંતિ
      • પધરામણી
      • પ્રભાતિયા
      • More ...
      •  

        સ્થળ

      • અમદાવાદ
      • ગઢપુરa>
      • વડતાલ
      • છપૈયા
      • ગોકુળ
      • ગોમતી
      • નારાયણ સરોવર
      • More ...
      •  
         
  • ઉત્પત્તિ
      Utpatti Vaalaa Kirtan Shodhavaa ’Utpatti’ Batan Par Klik Karo.
  • મદદ
  • પ્રતિભાવ
Copyright © 2015 www.swaminarayankirtan.org All rights reserved