આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: ભગવાન, અવતાર, પ્રભુ   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે ૧/૧
2 અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે૧/૨
3 અમરના સરદાર, હરિ મારા નેણ તણા શણગાર, ૧/૪
4 અલબેલા આનંદકંદ, વહાલા લાગો છો, મારા મેટતા ભવના ફંદ૪/૪
5 અલબેલા આવો ઓરારે, અરજ કરું છું;૧/૪
6 અલૌકિક આદિત ઉદીયા રે, સહજાનંદ સ્વામી, ૧/૧
7 અવતીર્ય નિજાક્ષરાત્પરાદિહ મૂર્ત્યાં બદરીવનેસ્થિતઃ ભુવિભારત જીવશર્મણે નરનારાયણ દેવ પાહિ મામ્‌ ૧/૧
8 આ અવસરે રે દયાળુ બહુ દયા કરી રે, ટાળવાને જન્મ મરણના તાપ;૩/૪
9 આજ અવનીમાં પ્રગટ્યા પોતે પુરુષોત્તમ સ્વામિનારાયણ શ્રી હરિ ૧/૧
10 આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહામોંઘી વાતરે૧/૧
11 આજ ઉજાગરો નેણ દીસે હરિ પ્રાતઃ સુધી કેની સાથે જાગ્યા ..૧/૪
12 આજ ઠરી અમારી આખડી, ઘનશ્યામ સલૂણા છેલને ૩/૫
13 આજ દિન ધન્ય ધન્ય મોરે ભાગ, ૪/૮
14 આજ દિયો દરશ મુજે રસિયા મેરે દિલમેં નાથજી રહો બસિયા ૧/૧
15 આજ પરભાતના અસુરા આવીયા લાલ ક્યાં એવડી વાર લાગી ..૨/૪
16 આજ મેં તો ભેટ્યા રે, અંકભર પ્રગટ હરિ ૧/૪
17 આજ મોયે સુપન અનોપમ આયો, ૩/૮
18 આજ મોહે સકુન હોત શુભ માઇ૨/૮
19 આજ સખી આનંદની હેલી હરિમુખ જોઇને હું થઇ છું રે ઘેલી. ૧/૪
20 આદીતવારે ઉદે થયા સુરજ સહજારેનંદ..૧/૪
21 આપોને વાલા આપો, મને તમારી સ્મૃતિ આપો ૧/૧
22 આવા વિચારો તમે આપ્યા છે સ્વામી, ૩/૪
23 આવો આવો સુંદર શ્યામ કે ભુવન મારે ડોલતા રે લોલ૫/૮
24 આવો મારે આગણે ઓ સ્વામી સહજાનંદજી, ૧/૧
25 આવો રાજીવ લોચન રંગરસિયા, જોવું સુંદર મુખ પૂરણ શશિયા૧/૪
26 આવો વાલીડા પ્યારા પીયુડા આવો હૈયે લેવા નિજ સુખ દેવા, ૧/૧
27 આવોને નવરાવું કાના રે, જમનાને પાણીએ રે ૮/૮
28 આવોને સુંદર શ્યામળા રે, વહાલા કેહેવી છે કાંઇએક વાત રે ૩/૪
29 આવ્યા રસિકવર છેલડા, ને હું તો ઝબકીને જાગ્યો સેજ રે; ૧/૧
30 આંખડલીમાં રાખું છબીલો, વહાલો આંખડલીમાં રાખું ૨/૪
31 એક તમે છો માને છે તમને સહુ મને આપો છો આનંદ હઠિલા બહું, ૧/૧
32 એક વાત સુણો વ્રજવાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે; ૧/૧
33 એકવાર મંદિર આવો વહાલાજી મારે, એકવાર મંદિર આવો, ૧/૪
34 એમ અગણિત વિશ્વ રચાય છે, સહજાનંદજી, ૧/૧
35 ઓ પ્યારા પ્રીતમ પરમાનદ, તમે છો સર્વોપરી ૨/૨
36 ઓ મારા રાજાધિરાજ, ઓ મારા શ્રીજી મહારાજ ૧/૧
37 ઓ મારા સ્વામી સહજાનંદ, તમે મને આપ્યો છે આનંદ ૧/૨
38 ઓરા આવોને ધર્મકુમારરે, રાખું મારાં નેણામાં, ૯/૧૪
39 ઓરા આવોને નાગર નંદના રે ૨/૮
40 કનૈયા યારવે, તેરે દરશ પરસકી પ્યાસી વે ૪/૪
41 કયાથી મળો તમે મને અક્ષરના વાસી૨/૨
42 કરુણાના સાગર કુંવર ધર્મના જો, ૨/૪
43 કર્યો ધન્ય ધન્ય આ મનખો મારો, ૨/૪
44 કહાં કહું હરિ કરુણા તેરી..૧/૪
45 કળા રે અપરંપાર વાલા એમાં પહોંચે નહિ રે વિચાર ૧/૧
46 કાનુડે પ્રેમ કટારી રે, મારીમારે અંતરે રે ૪/૮
47 કાહેકું તે મારે નેના, કઠીન કરેજમાં ૪/૮
48 કોડીલા કુંવર કાનજી રે, મારે તમ સંગ લાગી પ્રીત રે ૪/૪
49 ગઇ’તી ગઇ’તી ભરવાને નીર સૈયરના સંગમાં રે લોલ ૧/૪
50 ગઇ’તી હું પાણીડું, ભરવા રે, ઉપાડી હેલડી રે ૧/૮
51 ગમતું નથી મને તુજ વિના, શું કહું જગદાધાર રે ૨/૪
52 ગિરધારી રે સખી ! ગિરધારી મારે નિરભે અખૂટ નાણું ગિરધારી..૨/૪
53 ગિરિધારીડા જાઉં હું તો ઘોળી રે, નટવર મોલીડાં માથે ૪/૪
54 ગુણવંતા ગિરિધારી લાલ મંદિર મારે આવોને૪/૪
55 ગુરુ અવિગતકી ગતી કળી ન જાય, કછુ જાને મર્મ જનાવે તાય ૧/૧
56 ગોપાળસ્વામી રે, જેવુ મુજને જ્ઞાન આપો ભગવાન,૨/૪
57 ગોવાલીડે ઘેલી કીધી રે, કાનુડે વેણ વજાડીને ૧/૪
58 ઘનશામ સુજન સુખકારી..૧/૪
59 ઘનશ્યામ ચાલો ચાલો ચાલો, રમવા માટે ચાલો ચાલો; ૧/૧
60 ઘનશ્યામ પૂરણકામ ભજ મન પ્રગટ સ્વામિનારાયણમ્ શરણ ભવભયહારિણમ્ ૧/૧
61 ઘેલી કીધી ગોવિંદે ગારૂડી રે ૫/૮
62 ચલે લડું પીરસન કાજ, સંતમે શ્રી સ્વામી;૬/૬
63 ચાલ ઘના ચાલ મારી સાથે રમવા ચાલ; ૧/૧
64 ચાલો સૈયરો જીવન જોવા જઇયે રે, નાથ નિરખીને સુખીયાં થઇયે રે ૧/૪
65 છપૈયાકે નિવાસી નમું બાર બાર હું, આયો શરન તિહારી શ્રીજી તાર તાર તું ૧/૧
66 છપૈયાથી મહારાજ વહેલા આવજો રે લોલ ૧/૧
67 છાંડીકે શ્રી કૃષ્ણ દેવ, ઓરકી જો કરૂં સેવ;૧/૪
68 છાંડીકે શ્રી ઘનશ્યામ, ઓરકો જો જપું નામ;૨/૪
69 છેલ તમ પર વારી શામળિયા રે..૩/૪
70 જનમસંગાથી જાની રે, પીયરા મેં તેરી જી હો ૩/૪
71 જય શ્રી નારાયણ સર્વકારણ સદા, જય શ્રી અક્ષરપતિ અંતરજામી૧/૪
72 જશોદાનો જીવન ખેલે રે, જમુનાના તીરમાં રે ૫/૮
73 જસોમતી જોરે બોલાવે રે, નટવર નાથને રે ૭/૮
74 જાઉં ધર્મકુંવરને વારણેરે લોલ, ૪/૪
75 જાઓ જાઓ છબીલે છેલ રે, મોરી રસિયા ન રોકો ગેલ૧/૪
76 જાગો રે રસીલા છેલા , સહજાનંદ હરિ પ્યારા રે૧/૪
77 જાણી મુજ સામું જોયું રે, પાતળિયે પ્રીતમાં રે ૨/૮
78 જાવા દ્યો જમુના પાણી હો કાનુડાઃ૧/૮
79 જીયરા લાગ્યા હે મેરાવે, તુમસેં ગુમાની જી હો ૪/૪
80 જીવન જોવા, ચાલો જીવન જોવા, આવ્યા સુંદરવર શેરીયે રે, ૩/૪
81 જીવન દૂર ન જાવું, મેરમજી મારા જીવન દૂર ન જાવું. ૩/૪
82 જીવન પ્રાન હમારે, ૧/૪
83 જીવનને જોવાને ચાલો સુંદરીજો, ઉભા આવી વૃંદાવન મોઝારજો ૧/૪
84 જે અક્ષરપરપરિબ્રહ્મરે, નેણે નિરખ્યાં, જેનો જાણે વિરલા મર્મરે.૨/૪
85 જેને જોઇયે તે આવો મોક્ષ માગવા રેલોલ, ૩/૪
86 ઝૂલે પારણિયે શ્રી પુરુષોત્તમ કમલાપતિ જેનો પાર ન પામે શિવ બ્રહ્મા મુનિશેષ ૩/૪
87 ડોલરિયા રંગના ભરિયા, હસીને બોલો હરિ ડોલરિયા. ૩/૪
88 તને વિનવુ છું જોડી હાથ, ઝાલી રાખજે તું મારો હાથ, ૧/૧
89 તમારી મૂર્તિ વિના મારા નાથરે, બીજું મને આપશો માં, ૧૪/૧૪
90 તમે જ કરતા છો તમે જ હર્તા તમે જ છો મારા પોષણ કરતા ૧/૧
91 તમે મહેર કરી મહારાજ સામું જોયું રે ૭/૯
92 તમે મુજપર અઢળક ઢળીયા રે, પુરુષોત્તમ પ્યારા, આજ૪/૪
93 તમે રાખો તેમ રે’વુ, વાલમ મારે મારે જેમ રાખો તેમ રે'વું ૧/૧
94 તારાં મુખડાંની મોરાર, માયા લાગી રે;૭/૮
95 તારી મીટ્યમાં મોહન વેલ્ય કાનડ કાળા રે ૬/૯
96 તારી મૂર્તિ જોઉ છું જ્યારે હરિ મારી છાતિ સ્નેહે જાય ઠરી ૧/૪
97 તારું સુખ મારું સુખ, તારું દુઃખ મારૂ દુઃખ; ૧/૧
98 તુમ પ્રભુ અશરણ-શરણ કહાયે..૪/૪
99 તુમ બિના પ્રભુ મેરે ઓર ન કોઇ;૪/૪
100 તેરી મૂર્તિ નિહારી ભઇ, મેં દિવાન��� ૨/૪
101 તેરે દ્વારે પર્યો ગુન ગાઉરે, ધર્મકુંવર ઘનશ્યામ નાથ.૨/૪
102 તોયે ગાવત સબહિ મિલ, તોયે રીઝાવત સુરનર મુનિ ગુનિજ્ઞાની૧/૪
103 તોસે લગન લગી, પ્રીતમ પ્યારે ૩/૪
104 દરદ મીટાયા મેરા દિલકા મોઇ ઓષદ અમૃત પાયા રે....૪/૪
105 દર્શન દ્યોને સ્વામી, આવો ભેટો સ્વામી ૧/૧
106 દાદાખાચર રે, જેવો વાલમ જાલજો મારો હાથ, ૩/૪
107 દિલ લગ્યા હમારા ફકીરીસેં.૧/૪
108 દીનદયાલકે ગુન ગાવે શ્રીદીનદયાલકે, ૧/૨
109 દીનાનાથ દીન સુખદાઇ..૧/૪
110 દુનિયાના સર્કસમા, અમે જોકરીયા તારા ૧/૧
111 દૂરીજન દેખશેરે, પાલવડો મારો મેલ છબીલા;૧/૪
112 દેખ છબી ઘનશ્યામ પિયાકી,અખિયનકો ફલ આયો મોય આજ ૪/૪
113 ધન્ય ધન્ય જસોદા નંદને ઘણે હેતે મળ્યાં ગોવિંદનેજીરે ૮/૮
114 ન થઇએ આકળા રે, હજી તો નાના નંદકુમાર ૮/૧૨
115 નટવર નાગર નંદદુલારે..૨/૪
116 નથી આવ્યા ને આવશુ ક્યાથી રે૮/૮
117 નમું પ્રેમવતીના પ્યારા, જય જીવન જગદાધારા ૧/૨
118 નરનારાયણ જન સુખદાઇ, પ્રાતઃ સમે સુમિરો હો મન ભાઇ, ૨/૪
119 નવલ કનૈયા ચિત્તકો હરૈયા નવલ કનૈયો ચિત્તકો હરૈયા. ૧/૪
120 નવલ પ્રીતમ ગતિકો કો લખે તેરિયાં..૧/૩
121 નાથજી નિરખ્યા ધન્ય ઘડી રે, માથા સાટે મનમોહનને, જીવડલામાં રાખ્યા જડી રે ૨/૪
122 નારદ એસે સંત સદા મોય પ્યારા.૨/૪
123 નારદ ઐસી સાચે સંતકી રીતિ.૪/૪
124 નારદ મેરે સંતસે અધિક ન કોઇ.૩/૪
125 નારાયણ જિનકે હૃદયમેં, સો કછુ કર્મ કરે ના કરે૧/૧
126 નારાયણ નામ હે ભારી, લીયો સબ પ્રેમસે ધારી;૧/૧
127 નારાયન નામકીય મશહુર, ’નારાયન’ હો તો એસા હો ૧/૧
128 નિર્વિકલ્પ ઉત્તમ અતિ, નિશ્ચય તવ ઘનશ્યામ ;૧/૨
129 નીકી મોરલી બજાવના, કુંવર કનૈયા ૪/૪
130 નેનનકે બાનવે, મેરે લગ ગયે અંતરમાં ઇયાંવે ૩/૪
131 નેનહુંમેં રાખું મોહન રે, આઓ મેરે પ્યારે જી ૨/૪
132 નેનુમેં સહજાનંદવે, નેનુમેં સહજાનંદવે ૪/૪
133 પધારે પિયા જીવનપ્રાન હમારે, ૫/૮
134 પધારો પધારો નાથ કરુણા કરી શ્યામળા એકલાં સુખ નાવે..૩/૪
135 પધારોને સહજાનંદજી હો, ગુના કરીને માફ૧/૨
136 પનીયાં ભરત મત રોકોરે સાંવરિયા, સીધો ચલોજા તેરી૨/૪
137 પરમ પુરુષ પુરુષોત્તમ પૂરણકામ છે, ૨/૪
138 પાયકે શ્રી કૃષ્ણ પિયા, ઓરસે જો જોરૂં જીયા;૪/૪
139 પિયાજી તેરી ચિતવનિ ચંચલ ચારું૩/૬
140 પીયુ પીયુ કરૂ હું તો રાતદી પીયુડા૧/૨
141 પુરુષોત્તમ તમ સાથે મારે, પૂરણ પ્રીત બંધાણી રે.૪/૧૦
142 પુરુષોત્તમ પરમ દયાળ રે, તેજ ભક્તિ ધર્મના બાળ રે ૧/૧
143 પુરુષોત્તમ પોતે પ્રગટ્યા, સ્વયં મૂર્તિ સાક્ષાત૪/૪
144 પોતે પરિબ્રહ્મ રે, સ્વામી સહજાનંદ, નારાયણ પ્રબળ પ્રતાપ છે૪/૪
145 પ્યારા લાગો શ્રી ઘનશ્યામ તુરંગ ખેલાવતા રે...૧/૨
146 પ્યારા સુનેહી પ્યારા રે, નેનુ બિચ રહેના જી હો ૧/૪
147 પ્યારે મેરે ઘરુ આવના, નવલ બિહારી ૧/૪
148 પ્રગટ થયા સુખકારી, છપૈયામાં પ્રગટ થયા સુખકારી ૧/૭
149 પ્રગટ હરિ મુજને મલ્યારે લોલ, ૧/૪
150 પ્રભાતે ઉઠીને પ્રાણી ગોવિંદ કેમ નથી ગાતો રે ૧/૪
151 પ્રભાતે ઉઠીને પ્રાણી, ગાયે ગિરિવરધારી ૨/૪
152 પ્રભુ એક નામ તેરા સુખકારી,યે દુનિયા હૈ દુઃખકારી ૧/૧
153 પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ૧/૧
154 પ્રભુ તવ રૂપ પરમ સુખરાશી..૩/૪
155 પ્રાણ તણા આધાર, હરિવર કેસરના અસવાર, ૨/૪
156 પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છેરે;૧/૪
157 પ્રાતઃ થયું રે મારા પ્રાણ સનેહિ, જાગો જીવન જાઉં વારી, ૧/૪
158 પ્રાતઃ સમે શ્રી હરિ મુખ નિરખન, દ્વાર જનકી ભઇ હે ભીર ૪/૪
159 પ્રીત કરી છે પ્રીતમ તુંમાં, જાણી સર્વેનું મૂળ રે ૩/૪
160 પ્રીતમ પાતળિયો રે પાતળિયો, આવી અઢળક મુજ પર ઢળિયો રે. ૪/૪
161 પ્રીતમ પ્રાણઆધાર, હૈયાનો તુ છો હાર ઓ મને સુખ દેનાર, તને પ્રેમ કરૂં સદાય ૧/૧
162 પ્રીતમજી પ્યારા જીવું છું તમને જોઇને.૪/૪
163 પ્રીતે ભજો રે પરબ્રહ્મને, સ્વામી સહજાનંદજી;૪/૪
164 બહુ હેત કરીને બોલાવે, જશોદા માવડી રે ૬/૮
165 બેની એની લાલચ્ય લાગી રે, વેંઘાણી વાતમાં રે ૩/૮
166 બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન૩/૪
167 ભકિતના જેવી રે, ભકિત મુજને દેજો ભકિતકુમાર,૧/૪
168 ભક્તવત્સલ હરિ બિરુદ તિહારો..૨/૪
169 ભય ભંજન ભક્તિના જાયારે, ભલે અક્ષરરાધિશ ધરી કાયા; ૨/૨
170 ભલા સહજાનંદ શ્યામ સુહાગી, યાતે મેં અનુરાગી..૩/૪
171 ભવસંભવભીતિભેદનં, સુખસંપત્કરુણાનિકેતનમ્ ૧/૧
172 ભૂલું નહીં હરિ તમને, એવું મારે કરવું આપ સાથે રહેવું મારે, હળી મળી ફરવું ૩/૩
173 ભોર ભયે ઉઠી ભક્તિ માત નીત, શ્રી ઘનશામ જગાવે,..૧/૩
174 મન માની મોહન તારી મૂરતિ રે ૩/૮
175 મન લીધું મોરલડીની તાનમાં રે ૧/૮
176 મનવા તો સમ ઓર ન પાજી રે.૪/૪
177 મને ઉગારો હે સ્વામી ! મને સુધારો હે સ્વામી૧/૪
178 મને પ્રેમે બોલાવો બળવત રે૨/૨
179 મને મળીયા સહજાનંદ સ્વામી, સચ્ચિદાનંદ અંતરજામી૧/૪
180 મને વહાલા લાગો છો મહારાજરે, જોઇ જોઇ જીવું છું, ૧૨/૧૪
181 મનોહર મૂર્તિ તારી;મૂર્તિ તારી લાગે છે પ્યારી, હૈયા કેરા હાર હો પ્યારા૪/૪
182 મરમાળી મૂર્તિ માવની, પ્યારી પ્યારી લાગે પ્યારી રે૩/૪
183 મહા સમર્થ મારા સ્વામી, ઓ પીયુ અંતર્યામી ૨/૨
184 મળોને પ્રેમથી પ્રગટ પ્રીતમ પ્રાણિયા૪/૪
185 માધવરે મારે ઘેર આવો, મારે ઘર આવો હસીને બોલાવો, ૪/૪
186 માનો હઠીલા કુંવર નંદના રે, મારે માથે છે જલડાની હેલ રે ૧/૪
187 મારગ મેલો ગિરિધારી, હો રસિયા મારગ;૩/૮
188 મારા આત્માના આધાર, પ્રિયતમ પ્યારા રે ૯/૯
189 મારા કેસરિયાવર કાન, જાઉ તારે વારણિયે;૧/૪
190 મારા છેલ છબીલા લાલ રે, મહારાજા મેરા યાર ૧/૧
191 મારા પ્રાણ પ્રીતમ ઘનશ્યામ રે૧/૨
192 મારા સમ માર માં રે, કાંકડલી મને કાન રંગીલા;૩/૪
193 મારા સહજાનંદ સાક્ષાત, સુણો મારી વાત ૧/૧
194 મારાં પુન્ય ઉદે થયાં પાછલા, મુને પ્રગટ મલ્યા ભગવંત રે ૪/૪
195 મારી લાગી છે તમ સંગ પ્રીતરે, સુંદર શામળિયા, ૧૧/૧૪
196 મારું સર્વ છો તમે શ્યામ૩/૪
197 મારું સહજાનંદ શુભ નામ રટજો ભાવે કરી કામો કરીશ તમારા તમામ રટજો ભાવે કરી ૧/૧
198 મારે તમને કરવા રાજી, ઓ મારા રસિયાજી ૧/૨
199 મારે મંદિર આવો માવ રંગભર રમીએ રે ૮/૯
200 મુજા મેરમ સહજાનંદજી, અસાંજે મોલ અચિજા, ૧/૪
201 મુરખ મતિમંદ નર મુકુંદ ક્યું વિસારે ભૂલી કે ભગવાન આનંદ, બહુ ઉરમેં ધારે..૪/૪
202 મેરે તુમ બિન ઓર ન કોઇરે, સત્ય કહું સોં ખાઇ નાથ; ૩/૪
203 મેરે શ્યામ મેરે શ્યામ (૨) હે ઘનશ્યામ હે ઘનશ્યામ ૧/૧
204 મેલોને મારગ માવજી રે, મારે લાગે છે મહીડાનો ભાર રે ૨/૪
205 મેં જનહિત ભૂપર ફિરું, ઉધો મેં જનહિત ભૂપર ફિરૂં૩/૪
206 મોઘેરા હે માવ આજ ભલે ઘેરે આવ્યા ૧/૧
207 મોરે મંદિર આજ બધાઇ, ગાવો મંગલ માઇરે, ૩/૪
208 રટ રટ રે મન બાવરે, એક નામ હરિકો૩/૪
209 રંગભીના લાલવે, સુની લીજો મોરી બતિયાંવે ૧/૪
210 રાજે ગઢપુર મહારાજ, પૂરણબ્રહ્મ પરમાતમા જો૫/૫
211 રૂડી કેસર કેરી આડ, મનોહર ભાલમાં રે લોલ ૨/૪
212 રૂપ તમારું મને છે પ્યારુ, હૈયે હું ધારુ અતિ ૧/૧
213 રે ગઇ’તી ગાવલડી દોવા, મીસે મુખ મોહનનું જોવા રે ૨/૪
214 રે મંદિર આવોને માવા, પ્રેમે મુને અધરામૃત પાવા રે ૩/૪
215 રે રજની જાગ્યા કે સંગે, રંગાણા છો તેને રંગે ૪/૪
216 રે શિર સાટે નટવરને વરીએ રે પાછાં તે પગલાં નવ ભરીએ રે ૩/૪
217 રે શ્યામ તમે સાચું નાણું બીજું સર્વે દુઃખદાયક જાણું રે ૫/૫
218 લગન લગી ઘનશ્યામ ચરનકી ૧/૪
219 લટકાળા નંદલાલ રે રંગ ફાગ રમાવો ૨/૪
220 લટકાળા રે મનડું મારું લીધું, કોડીલા કામણ કીધું;૩/૪
221 લટકાળા હું લોભાણી રે, નંદના તારા નેણામાં ૨/૪
222 લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે ૧/૧
223 લીલા આજના અવતારની રે, કહેવા સમરથ ન થાય શેષ આજ ૪/૪
224 વડતાલવાસી તમારો પ્યાર, મળ્યો છે મુજને વારવાર; ૧/૧
225 વહાલા દશરાનો દહાડો રે, ચાલો ઘોડે ચડી રે ૪/૪
226 વહાલા વિજયાદશમી આવી, આસુપખ અજવાળો રે ૨/૪
227 વહાલી લાગે વહાલા તારી વાતડી રે છેલા મળીયે ઠરે મારી છાતડી રે ૪/૮
228 વહાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઇ મારે આંગણિયે;૩/૪
229 વંદુ દુર્ગપુરધામ, સુંદર શોભે ઘનશ્યામનું જો૧/૫
230 વંદુ શ્રી પુરુષોત્તમ પ્રકટ૧/૪
231 વંદુ હરિકૃષ્ણ પ્રગટ પરમેશ્વર જીહો, કૃપા કરીને મુજને મળ્યા૧/૬
232 વારે વારે જાઉં વારણિયે, મારો સફળ કર્યો અવતાર રે ૧/૧
233 વાલા છોજી વાલા મને પ્રાણથી પ્યારા, ૨/૪
234 વાલા રમઝમ કરતાં કાન, મારે ઘેર આવો રે રે ૧/૯
235 વાલીડા તમે મારા વર છો, પ્રભુજી તમે મારું ઘર છો ૧/૧
236 વાલુ વાલુ લાગે છે તારું રૂપ રે, પ્રીતમજી પ્યારા૨/૪
237 વાસુદેવ નારાયણ વિષ્ણુ, મોહન કૃષ્ણ મોરારી ૧/૧
238 વિજયાદશમી કુંજવિહારી, આજ સપરમો દહાડો રે ૧/૪
239 વિશ્વેશ છો સકળ વિશ્વ તણા વિધાતા, ૧/૧
240 વ્હાલા ઇચ્છા તમને છે તેમ, હું કરતો નોતો સ્વામી; ૪/૪
241 વ્હાલા તને રસ છે ત્યાં તારા ભકતનું મન છે કયાં ભલે કરે સારી પ્રવૃત્તિ ૧/૧
242 વ્હાલા વ્હાલા શ્રીજી વ્હાલા વ્હાલા સંત, વ્હાલા છે અમને ભકતો અત્યંત; ૧/૧
243 વ્હાલા સહજાનંદજી હૈયા કેરા હાર છો રે તમારા વિના કોણ છે મારું ૩/૪
244 વ્હાલા સુંદર શ્યામ સુજાણ મારે ઘેર આવો રે ૫/૯
245 વ્હાલું લાગે મુને મોહન મુખ તારું છે જો પૂરણચંદ્ર થકી સારું ૩/૪
246 શામળિયા ચિત્ત ચોર રે. મેરે અંગન ખેલો ૧/૪
247 શામળિયો સનેહિ બાઇ મને પ્રાણથી પ્યારા, ૩/૪
248 શીદને ભટકો છો તમે ચતુર સુજાણ ૪/૪
249 શીદને રહીએ રે કંગાલ રે, સંતો શીદને રહીએ રે કંગાલ ૧/૧
250 શોભિત સહજાનંદ દેખો આજ શોભિત સહજાનંદ૧/૧
251 શ્યામ ચરણ ચિત્તધારી રે, ઘનશ્યામ ચરણ ૧/૪
252 શ્યામરેને, કીની સાનવે, શ્યામરેને કીની સાનવે ૨/૪
253 શ્યામરેસે લાગી પ્રીતવે, શ્યામરેસે લાગી પ્રીતવે ૧/૪
254 શ્રી ઘનશ્યામ વૈરાગ્ય કું પાઇ તીરથ કરન સિધાવે...૪/૪
255 શ્રી ઘનશ્યામ હમારે જીવન શ્રીઘનશ્યામ હમારે ૨/૪
256 શ્રી હરિ ધર્મ કુમાર ભજ મન શ્રી હરિ ધર્મકુમાર.૨/૨
257 શ્રી હરિ સહજાનંદ ભજ મન શ્રી હરિ સજાનંદ૧/૨
258 શ્રીજી તમે રાજી થયા અત્યત, આપ્યા મને મહા રે મોટા સંત, ૧/૧
259 શ્રીજી ને સંતો દયા કરજ્યો મારા અંતરમાં સદાય વાસ કરજ્યો, ૧/૧
260 સખી આજ અલોકીક વાતડીરે, ૩/૬
261 સત્સંગી સૌ પરમ વિવેકી, ગ્રહી ત્યાગી નરનારી રે;૧/૪
262 સદા જોવી તમારી મૂર્તિ રે, નથી મેલવી મારા ઉરથી રે૩/૮
263 સદ્ગુરુ સલૂને શામકી બલહારી જાઉંવે;૩/૪
264 સમડી પૂજન કરો શ્યામળા, વિજયાદશમી આવી રે ૩/૪
265 સર્વે ક્રિયા તો એક તમે જ કરો છો, ૪/૪
266 સર્વોપરિ છો, સ્વામિનારાયણ પૂરણબ્રહ્મ પુરુષોત્તમ છો ૧/૧
267 સહજાનંદ સ્વામી રે પોતે પરિબ્રહ્મ છે રે સ્વામિનારાયણ જેનું નામ રે ૨/૪
268 સહજાનંદ સ્વામી રે, ન પ્રગટત આ સમે રે પ્રાણી કોઇ પામત નહિ ભવપાર રે ૧/૪
269 સહજાનંદજી વાલો મારો લાડલો રે હરિ, સહજાનંદજી ૧/૧
270 સહજાનંદજી સનેહી જીવનપ્રાણ છે જો, ૩/૪
271 સંત જન સોઇ સદા મોય ભાવે૧/૪
272 સુખ ભર્યુ છે શ્રીજી તમોમાં, રોમે રોમે અપાર રે ૪/૪
273 સુખકારી છે, આનદકારી છે ઓ સ્વામી સહજાનંદ, તારી મૂર્તિ ન્યારી છે ૧/૧
274 સુખકારી શ્યામવે, તેરે વદન કમળ પર વારીવે ૨/૪
275 સુખદાયક રે સ્વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ૧/૪
276 સુખસાગર હરિવર સંગે સુખ માણજો, ૪/૪
277 સુણો સ્તુતિ શ્રી સહજાનંદ, શ્રી હરિ સર્વોપરિ ૧/૧
278 સુમર્ય નર સહજાનંદ સુખદાઇ..૧/૪
279 સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ઘેલું કીધું રે ૧/૧
280 સુંદર શ્યામળા રે, આવો છોગાવાળા છેલ;૪/૪
281 સૂરજ ધીમા રે ધીમા રે તમે હાલજો, આવ્યો મારે સુખનો દિવસ રૂડો આજ, ૧/૧
282 સોહત હરિ સહજાનંદ ધર્મ વર્મ પ્યારે.૧/૪
283 સ્નાન કરીને શ્યામળા, આવો જળ બારા ૪/૪
284 સ્વામિનારાયણ ગાવે, સુરમુનિ સદ્‌ભાવે નિત્ય ઉર લાવે; ૪/૪
285 સ્વામિનારાયણ સર્વોપરિ છો, સ્વામિનારાયણ પ્યારા હરિ છો, ૧/૪
286 સ્વામી સમીપે જે ઘડી, તે તો લેખાની જાય..૪/૪
287 હમારે ધન સર્વસ્વ સુંદર શ્યામ.૩/૫
288 હરિ તારા આશ્ચર્ય છે રે અપાર એનો કોઇ પામી શકે નહિ પાર ૧/૧
289 હરિ તુમ, ગુન મેરા બહુત કીયા ૩/૪
290 હરિ રીઝયા રે હરિ રીઝયા ભાળી ભાવ ���ોપીનો પ્રેમ ભીંજયા રે ૮/૮
291 હરિ, તુમ તો સાચા મીત સગા ૪/૪
292 હરિકૃષ્ણ હરિકૃષ્ણ ઓ હરિકૃષ્ણ દેજો દેજો દરશન દાન, થાજો થાજો મારા મહેમાન ૧/૧
293 હરિકૃષ્ન ચરન સેવા પ્રતાપ બલ, કહાં બરનું અતિભારી૪/૪
294 હરિવર હીરલો લાધ્યો, મંદિરમાં મુને હરિવર હીરલો લાધ્યો ૪/૪
295 હવે મારા વહાલાનાં દર્શન સારુ૨/૨
296 હવે મારા હઇડામાં હરખ ન માય રે ..૪/૪
297 હાલા હાલા હાલા હાલા, ઘનશ્યામને હાલા હાલા, ૧/૧
298 હાંરે નંદજીના હો લાલ, વહાલા મારે ઘેર તમે આવજો૧/૪
299 હાંરે મેં તો જોયા ચતુર નંદલાલરે, ઉભા ઓસરિયે;૨/૪
300 હાંરે સખી ન્હાવા પધારે મહારાજરે, જીવન જમુનામે;૪/૪
301 હિતકારી હરિ રે, સખી હિતકારી હરિ૧/૪
302 હું તો તમારે શરણે આવી છું મારું હૈયું ભેટમાં લાવી છું ૧/૨
303 હું તો રાચી તમારે રૂપરે, બીજું મારે નહિ જોઇયે, ૧૩/૧૪
304 હું માં રહેજો વ્હાલા હરિ સદા કૃપા કરી તમ વિના મુને નાથ દેખાશોમાં જરી ૧/૩
305 હે દુઃખહર સુખકર શ્રી હરિજી, મેં તેરી શરનમે આયી હુ, ૧/૧
306 હે દેખે દુઃખકે હરન સુખ કરન સુંદરશામ..૩/૪
307 હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! પરબ્રહ્મ જય સર્વોપરી, ૧/૧
308 હે મહારાજ, ભકતદુઃખહારી..૩/૪
309 હે હરિ હરિ પ્રભુ કરુણા કરી; ૧/૧
310 હેત ભરેલી મૂર્તિ પ્યારી, સર્વોપરી તમે છો અવતારી; ૧/૧
311 હેલી મારે મંદિરિયે મોરાર, પધાર્યા પ્રીત ધરી રે લોલ ૩/૪
312 હેલી હું તો સંધ્યાટાણે આજ, ઉભીતી ઘર બારણે રે લોલ ૪/૪
313 હૈયા કેરા હાર હરિ સુણો વિનતી છું તારી દાસી તમે મારા છો પતિ; ૧/૧
314 હો આજ વાલમ આવો ઘરે, સુખધામ આવો ઘરે, ૧/૧
315 હો નરનારાયણ સ્વામી, ભજીયે સબ સુખ ધામી, ૧/૪
316 હો મારુડાજી ચાલો ધીરા ધીરા, નવલ કુંવર છોજી નંદજીરા ૩/૪
317 હો લટકાળા મોહન લેહેરી, પાઘડલી ગુલાબી બાંધો ગેહેરી ૨/૪
318 હો સાયબાજી, મનડો મોયો..૪/૪
319 હો સુંદર શ્યામ મારે મોહોલે આજો રાજ, મારે મોહોલે આજો રાજ ૧/૪
320 હો હરિ, તુમ સાચે હિતકારી..૪/૪
321 હો...પ્રગટ હેતાળા હરિ બેઠી હું તુંજમાં ઠરી,૧/૨
322 હોય મેં શ્રી કૃષ્ણદાસ, ઓરકી જો કરૂં આશ;૩/૪