આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: સામાન્ય ગાયક મૂડ   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે, ૧/૧
2 અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે૧/૨
3 અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે ૧/૪
4 અબ ન જીયુંગી અબ ન જીયુંગી, નંદકુંવર બીના ૪/૪
5 અમે કો’ વ્રજમાં કેમ રૈયે, મૈયા રે તારો લાલ અટારો ૩/૪
6 અલબેલાજી પ્રાણઆધાર રે, તમ પર વારી રે; તારે નેણે તે નંદકુમાર રે ૧/૪
7 અલબેલો રે અલબેલો, છોગાવાળો તે છેલછબીલો રે ૩/૪
8 આજ ગઈતી કાલિંદ્રિને તીર રે, ભરવાને પાણી રે; મેં તો જોયા ત્યાં બળભદ્ર વીર રે ૩/૪
9 આજ મેં તો ભેટ્યા રે, અંકભર પ્રગટ હરિ ૧/૪
10 આજ સખી ! અલબેલો મુજને, મારગમાં મળિયા સજની ૪/૪
11 આજ સખી મુને સપનું લાધ્યું, અવિનાશી ઘેર આવ્યા રે ૧/૪
12 આજ સખી શામળિયો વાલો, સુપનામાં મુને મલિયારે, ૧/૪
13 આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મારો પ્રભુજી પધાર્યા ૧/૫
14 આરતી ઉમંગ સહિત મંગલા ઉતારૂં..૧/૨
15 આવો મનોહર મન હરતા મન હરતા, લટકાં કરતા ૪/૪
16 આવોને ઓરા છેલ છબીલા મારી શેરીએ, આવોને ઓરા હેત કરીને સામું હેરીએ ૧/૪
17 એ ચરણના રે ભોગી, શિવ સનકાદિક શુક જેવા જોગી ૫/૬
18 એકાદશી આજનો દિન સારો રે ગાઇયે નટવર નંદલારો..૧/૪
19 એકાદશી ઉત્સવનો છે દહાડો રે ખૂબ રમીએ તે રંગ અખાડો..૩/૪
20 એકાદશી ઉત્સવનો દિન રૂડો રે કોડે નિરખીએ છેલ કાનુડો..૨/૪
21 એવા સંત હરિને પ્યારારે, હાંરે તેથી ઘડીએ ન રહે વહાલો ન્યારારે૩/૪
22 એવા સંતની બલિહારીરે, હાંરે જેને ગુણે રીઝ્યા ગિરિધારીરે૪/૪
23 ઓધાજી અમે શ્યામને શું કહી મેલું રે૧/૪
24 કળા અપરંપાર વાલા એમાં પહોંચે નહિ વિચાર ૧/૧
25 કાનજી કોડિલા જાગો, પ્રાતઃ: થયું વાલા, ૨/૪
26 કૃષ્ણ શ્રીહરિ, ઊભા રહો જરી, રે નેણાં આગે, મન મારું લાગે ૨/૫
27 કૌશલ દેશ રૂડું ગામ છપૈયા કૌશલ દેશ રૂડું ગામ રે લોલ ૧/૧
28 ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા ૩/૪
29 ક્યાં ગયો હૈડાનો હાર રે, બેની મારો, ક્યાં ગયો હૈડાનો હાર ૩/૮
30 ગિરધારી રે ગિરધારી, એની મૂર્તિ લાગે છે મને પ્યારી રે ૪/૪
31 ઘોળી હું ગિરધરિયા રે, માથે તારે મોહન ઘોળી હું ગિરધરિયા ૩/૪
32 ચરણ હરિનાં રે શોભે, જોઈ જોઈ મુનિમન મધુકર લોભે ૪/૬
33 છબીલા છેલ દૂર ફરો છો શીદ ડોલતા, છબીલા છેલ અમથી શા માટે નથી બોલતા ૩/૪
34 જગતમેં જીવના થોરા મ ભૂલે દેખી તન ગોરા ખડા શિર કાલ સા વેરી ૧/૪
35 જગમેં મત કીજે અભિમાન... ૧/૪
36 જાગો મારા જીવનપ્રાણ, રજની વીતી ગઈ ૩/૪
37 જાગોની જગજીવન, બોલે પંખીડા વાણી, ૧/૪
38 જોઈ છેલ છબીલાની ચાલ રે, મન મારું લોભાણું ૩/૪
39 ઝૂલો ઝૂલો રે કેશરિયાવર હિંડોરડે રે. હું ઊતરું તમે ઝૂલો ગિરધર, હળવેશું ઝુલાવું હરિવર ૩/૪
40 ઝૂલો ઝૂલો હરિવર હિંડોળે, નીરખી રાખું નેણાની કોરે ૨/૪
41 તારા મુખની લાવનતા મીઠી રે, મોહન વનમાળી ૧/૪
42 તારાં છોગલિયાંની છબી ભારી રે, કુંવર કાનુડા ૪/૪
43 તારાં લટકાં પ્યારાં મને લાગે રે, લહેરી લટકાળા ૨/૪
44 તારી નવલ છબી નંદલાલ રે, પ્રીતમ પ્યારા રે; હું તો નીરખીને થઈ છું નિહાલ રે ૪/૪
45 તારી બાનકની બલિહારી મારા નાથજી રે ૩/૪
46 તારે ચટક રંગીલો છેડલો, અલબેલા રે ૧/૮
47 થઇ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી૨/૪
48 દરદ મિટાયા મેરા દિલ કા, મોયે આૈષધ અમૃત પાયા રે ૪/૪
49 દૂધ ગાયનું ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ ૧/૧
50 દૂસરો કોન સુખદાઈ શ્યામ બિન, દૂસરો કોન સુખદાઈ રે ૧/૪
51 ધર્મકુંવર ઘનશ્યામજી, મારા પ્રાણતણા આધાર, જોઈને જીવું છું ૧/૪
52 નમું કર જોડી, બુદ્ધિ છે થોડી, રે શું ગાઉં, પાર ન પાઉં ૪/૫
53 નંદનંદન પિયા મોર જીયારી, હાંહો હાંરે પિયા મોર જીયારી૪/૪
54 નંદના નાનકડાની બંસી રે, મરમાળી બોલે છે ૨/૨
55 નંદલાલો રે નંદલાલો, છે જો પ્રાણ થકી મુને વહાલો રે ૧/૪
56 નાથજી નિરખીને મારાં લોચન લોભાણાં મોહનજીની મૂર્તિમાં મારા મનડાં પ્રોવાણાં૧/૪
57 નારદ એસે સંત સદા મોય પ્યારા.૨/૪
58 નારાયણ નામ, રટું આઠો જામ, રે મારા સ્વામી, અંતરજામી ૩/૫
59 નેહરા લગાઇ રહે દૂર, સાંવરિયા છેલારે;૧/૪
60 પધારો તપસ્વી મુનિરાજ રે પધારો તપસ્વી મુનિરાજ રે ૧/૧
61 પધારો નાથ વાટ જોઈને ઊભી ક્યારની, પધારો નાથ શંકા તજી છે મેં સંસારની ૨/૪
62 પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળ્યા ત્યારે૩/૪
63 પ્યારા ઘનશ્યામ પૂરણકામ, રે આવો ઓરા ખોસું માથે તોરા ૧/૫
64 પ્રાત: સમે મારા પ્રાણજીવનનું, મુખડું જોવા જાઈએ રે ૧/૪
65 પ્રાતઃ થયું રે મારા પ્રાણ સનેહિ, જાગો જીવન જાઉં વારી, ૧/૪
66 પ્રાતઃ સમે પાતળિયા કેરું કોડે દર્શન કરીએ રે ..૨/૪
67 ફૂલના પે’રી રે, જામા ફૂલના પે’રી; ફૂલ્યો રસિક સુજાણ જામા, ફૂલના પે'રી, ..૧/૪
68 બા’રી કાઢી જગતની બીક રે, વરી હું તો વનમાળી ૪/૪
69 ભજી લેને ભાવશું ગિરિધારી રે, નહિ તો થાશે ફજેતી ભારી૧/૪
70 ભજી લેને શામળો સુખકારી રે, વ્હાલો ભક્તવત્સલ ભયહારી રે... ૧/૪
71 ભજ્ય ભગવાન માન તજ ભાઇ, આ જગ સ્વાસ્થ જૂઠ સગાઇ...૪/૪
72 ભુજમે આયે ભયહારી રે ભયહારી રે.૧/૬
73 મન માન કહ્યું તું મારું રે, નક્કી જાવું છે નિધાર, ૧/૧
74 મનડું મૂર્તિમાં વળગી રહ્યું રે, ચિંતવન કરવા ચિત્ત આતુર ૨/૪
75 મનડું લોભાણું મારું રે, સલૂણો જોઈને, શું કરે સંસારી ખોટા ૩/૪
76 મનડે ભાવી રે સખી, મનડે ભાવી ૪/૪
77 મહી માખણ માગે રે માવો, મહી માખણ માગે ૧/૪
78 મળ્યા ભક્ત ટોળે, જમણે કપોળે, રે તિલ જોવા, ચિત્તમાં પરોવા ૫/૫
79 મંગળ આરતી મોહનજીની કોડે કોડે કરીએ રે ૨/૪
80 મંદિર આવો માણીગર માવા, માવા તમને ખમા ખમા ખમારે ઘણી ખમા૧/૩
81 માધુરી મૂર્તિ છે પ્યારી રે, માધુરી મૂર્તિ છે પ્યારી રે૪/૪
82 મારા કેસરિયા વર કાન, જાઉં તારે વારણિયે ૧/૪
83 મારા મંદિરિયામાં માવ, મોજું માણો રે, મને શું કરશે સંસાર ૪/૯
84 મારા હરજીશું હેત ન દીસે રે, તેને ઘેર શીદ જઈએ ૧/૧
85 મારું મનગમતું કરી માવ, સુખડું દીધું રે, મારું મંદિરયું મહારાજ ૩/૯
86 મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કરશે ૨/૪
87 મારે સ્વામિનારાયણ ભજવા, દુરિજનિયાના સંગને તજવા ૨/૪
88 મુખડાની મોહની લાગી, મોહન તારા મુખડાની મોહની લાગી૩/૪
89 મુખડું જોયાનું હતું નેમ રે, દા’ડી મારે મુખડું જોયાનું હતું નેમ ૭/૮
90 મુગટ છબી અદ્‌ભુત આજ બની ૪/૪
91 મુંને મળીયા તે મોહનરાય, સપરમો દહાડો રે ૨/૪
92 મેરી તકસીર કરીયો માફ, હો હરિ જગવ્યાપ, ૨/૪
93 મેરે તો તુમ જીવન બાલમુકુંદા ૧/૬
94 મેહુલો તે વરસે હરિ મંદિરમાં, રમઝમ કરતાં આવે રે ૨/૬
95 મોરલીવાળા રે, મીઠી મોરલી બજાવ ૪/૪
96 રંગકી ધૂમ મચાઇ, રંગભીને સાંવરે, ૨/૪
97 રંગનો ભીનો રે જોઈ, હરિનાં જુગલ ચરણ પર મોહી ૩/૬
98 રંગભીનારે શામળીયા આવો ઝૂલીયેરેબાંધું ફૂલહિંડોળો પ્યારા, પહેરાવું પટભૂષણ સારા ૧/૪
99 રંગભીનો રે રંગભીનો, એનો નિત્ય નિત્ય ભાવ નવીનો રે ૨/૪
100 રંગીલા કાન અરજી અમારી એક ઝીલીએ, રંગીલા કાન મનની આંટી તે હવે મેલીએ ૪/૪
101 રૂડો દિવાળીનો દિવસ કે, મંગળ ગાયે રે ૪/૪
102 રે મારા શ્રીજીના સરવાળા ખોટા હોય નહિ ૧/૧
103 લાગે વૈકુંઠથી રૂડું વરતાલ, હિંડોળે હરિ ઝૂલતા રે ૧/૧
104 લાગેલ રંગઝડી રે, મારે રસિયાજી શું લાગેલ રંગઝડી ૪/૪
105 વર નંદલાલ વરું રે, સખી અલબેલો વર નંદલાલ વરું ૨/૪
106 વહાલા આવોને કરીએ વાતલડી, તમને જોઇને ઠરે છે મારી છાતલડી રે ૨/૫
107 વાય વાય જો કુમતિ મતિ તારી રે, ૧/૧૨
108 વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે ૧/૪
109 વાલાજી જોવાને હું તો વે’લી ઝબકીને જાગી, આવીને ઊભી છું બાઈ હું તો ખડકીએ લાગી રે ૨/૪
110 વેલેરી ઊઠીને વાલાજીનું વદન નિહારું ૧/૪
111 શી કહું શોભા અંગની, જોઈ લોચનિયાં લોભાય, ચિત્તડું ચોરે છે ૨/૪
112 શોભા શી કહું રે રૂડી, વરણન કરતાં જાય ચિત્ત બૂડી ૧/૬
113 શ્યામ સનેહી ઘનશ્યામ સનેહી, હેતે હરિ ઘેર આવીયારે, ૩/૪
114 શ્રીજી મહારાજ માગું, શરણ તમારું;૧/૧
115 સખી આજ મોહન દીઠા રે, શેરીએ આવતા રે ૧/૪
116 સખી હૈડે તે હરખ ન માય આજ દિવાળી રે ૧/૪
117 સગાં કોઈ સાથે ના’વે રે, મરવાને ટાણે, માત પિતા સુત નારી ૧/૫
118 સજની આજની શોભા શી હું વર્ણવું, ધૂમ મચી છે પીપલાણા પુર રે ૧/૧
119 સજની શ્રીજી મુજને સાંભર્યા રે, હૈડે હરખ રહ્યો ઊભરાય ૧/૪
120 સત્સંગી સૌ પરમ વિવેકી, ગ્રહી ત્યાગી નરનારી રે;૧/૪
121 સદા સુખિયા જગમાં સંત દુરિજન દુઃખિયા રે ૧/૧
122 સમજીને સાયો રે, કે હરિ તારો છેડો, મનમોહન મેલું રે ૩/૪
123 સર્વે માન તજી, શામળિયા સંગાથે મન દૃઢ બાંધીએ ૨/૪
124 સહજાનંદ સહજાનંદ સંત સબ ગાવહિ.૧/૪
125 સુતા ઉઠી રે, સમરું સહજાનંદ કે વેલણાં ભલે વાયાં રે ૧/૨
126 સુંદર શોભે રે રસિયો, વહાલો મારા હૃદયકમળમાં વસિયો ૬/૬
127 સોહત હરિ સહજાનંદ, ધર્મ વર્મ પ્યારે ૧/૪
128 સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહોરે મન મેરા, ૧/૪
129 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપના, ૨/૪
130 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સત્ય રે ૭/૭
131 સ્વામિનારાયણનું સ્મરણ કરતાં અગમ વાત ઓળખાણી રે ૧/૧
132 હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, ૨/૪
133 હમ તો હરિ સહજાનંદ રૂપસેં મતવારે, ૪/૪
134 હરિ તુમસે મેં તો પ્રીત કરી, નહીં દૂર રહો ઘનશ્યામ ૧/૪
135 હરિ હૈયાના હાર છો, જીરે તમે હરિ હૈયાના હાર છો ૧/૯
136 હરિગુણ ગાતાં, દુરિજનિયાનો ધડક ન મનમાં ધારીએ ૧/૪
137 હરિગુણ ગાવામાં હુંશીલા જગમાં હરિના રે જન ૧/૧
138 હરિને નીરખ્યા રે નેણે, વહાલાને વરણવું સુંદર વેણે ૨/૬
139 હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી રે, તમે ગુણસાગર ગોપાળ ૨/૯
140 હું તો જાઈશ ગિરિધર જોવા રે, મા મુને વારીશ મા ૧/૪
141 હું તો હરખ ભરી મનમાંય, હરિને વધાવું રે ૩/૪
142 હેલી મારે મંદિરીએ મોરાર, પધાર્યા પ્રીતથી રે લોલ ૩/૪
143 હૈડાનો હાર હરિ રે, મારે રંગભીનો હૈડાનો હાર હરિ ૧/૪
144 હો રંગ લાગ્યા તો ઇસબિધ રહેના, રંગ લાગ્યા જબ શ્યામસુંદર કા ૬/૬