આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: વડતાલ-વૃતાલય-વૃતપુરી, વરતાલ   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અડખેપડખે રે, રહ્યાં તીરથ બીજાં આવી..૩/૪
2 અમારા આગણા શોભાવો મારા નાથજી૩/૪
3 અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી ૨/૪
4 આજ પૂનમ સપરમો દન ચાલ સખી વરતાલે ૧/૧
5 ઉત્સવ ઉપરે રે, શ્રીસદ્‌ગુરુ કીધી તયારી ૧/૪
6 એ રીતે સૌ ગઢપુર આવ્યા, ટાણું સભાનું જાણી રે ૩/૪
7 કનક છડી લઈ કરમાં રે, ઊભા હિંડોળે નાથ ૪/૪
8 કમલાવર મંગલકારી રે, વૈકુંઠ વિલાસી ૨/૪
9 કર્યાં મહા નૈવેધ મહા આરતી રે રમ્યા સ્વામી કરાવી રંગહોજ..૨/૪
10 કોઇક આવીને હાંસી કરે, કોઇક દેખાડે આંખ ૨/૪
11 કોઇક ત્યાં આવ્યો એક ખાખી રે, આંખ્યું અતિ લાલ કરી રાખી રે ૩/૪
12 ચાર ઉપોષણ સામટાં, થયાં પણ ક્ષોભ ન થાય ૩/૪
13 ચાલો જોવા રણછોડરાય વરતાલે રે આવે તેને ધર્માદિક ફળ આલે રે ૨/૫
14 ચાલો સખી ભલે આવી પૂરણ માસી રે ચાલો જોવા રણછોડ વરતાલવાસી રે ૪/૫
15 ચિત્ત ના’વે તેવાં ચરિત્ર કરો ચરિતાળા જી ૧/૧
16 જદુપતિ જોવાને કાજે રે, ચાલ્‍યા સહુ સોબતી રે ૧/૪
17 જૂનાગઢમાં વાસ છે, રાધા જેની પાસ છે, સોરઠ જેનો દાસ છે ૧/૧
18 જેજે શ્રીરણછોડ છેલ છબિલા રે ભલે આવ્યા વરતાલ રસના રંગિલા રે ૧/૫
19 જ્યારે લીલા કરી અસુર મોહિની રે, કુળ જાદવ સંહાર્યું પ્રભાસ ૩/૪
20 ડોલરિયો જમવા ઊઠયા રંગરેલ, માણીગર અળવ ભર્યો અલબેલ ૩/૪
21 તમે સુંદરવર છોગાળા રે, રણછોડ રંગીલા ૧/૪
22 તારાં છોગળિયાંની છબી પ્યારી રે, પ્યારા પ્રાણ સનેહી ૪/૪
23 તીર્થ એક રૂડુ છે વડતાલ ધામ વ્હાલો મારો બિરાજે ત્યાં હરિકૃષ્ણ નામ ૧/૧
24 તું જેવા ત્યાગી અમે જાણું રે, રાખ છે કંથામહીં નાણું રે ૨/૪
25 દોડીને ગયા મુનિ દર્શને દેવ તણે દરબાર ૧/૪
26 દ્વારામતીથી રે, તે દી વરતાલે આવ્યા ૨/૪
27 દ્વારિકાધીશનો ઉત્સવ સૌને, સ્વામી કહે સંભળાવો રે ૪/૪
28 ધન્ય ધન્ય તે વડતાલ ધામને, મારે વ્હાલે કર્યો ત્યાં વિશ્રામ૧/૧
29 ધન્ય ધન્ય વરતાલ હરિનું ધામ રે ત્યાં વાલો પ્રગટ વિરાજયા ઘનશ્યામ રે ૫/૫
30 ધન્ય ધામ શુભ ગામ વરતાલને જો ૧/૧
31 ધન્ય પૂનમિયા નરનાર રે. આવે વરતાલે ૧/૧
32 નવીન આંબાનું જોડલું રે, તે વચ્ચે અતિ અભિરામ ૩/૪
33 પામે દુઃખ તીરથવાસી રે, ત્યાં તો અતિશે ઘણું રે ૪/૪
34 પાંચાલીનો ચોટલો, દુષ્ટે ગ્રહ્યો કરી દ્વેષ ૪/૪
35 પુનમિયા સાંભળજયો હરિજન રે પુનમનો મહિમા સુણો એકમન રે ૩/૫
36 પોતે પોતાના હાથે બેઠા વડતાલમા સ્વામિનારાયણ સાક્ષાત ૧/૧
37 મદન મનોહર મૂરતિ રે, રાજહંસ ગતિ ચાલ ૨/૪
38 માઘ વદી એકાદશી વિજ્યા, તે નિશિ મુનિ ઉપર હરિ રીઝિયા ૧/૪
39 મુજને વીતી તે કહી દાખું, એ વિધિ લોક પીડાય છે લાખુ ૪/૪
40 મુનિ કહે જય જય મંગલ મૂર્તિ, જાદવ તિલક ન મેલું ઉરથી ૩/૪
41 મુનિ કહે વાત હિયે લાવો રે, તમેં તો કૃષ્ણભકત કહાવો રે ૧/૪
42 મુનિને ત્યાં જ મેલી રે, ગયા આરાંભડે રે ૩/૪
43 મુનિવર જો આ આંહીની રીતિ રે, અમારે તો પૈસાશું પ્રીતિ રે ૪/૪
44 રૂડી મંગળ રૂપ જેની મૂર્તિ રે ચટકાળી અલૌકિક ચાલ..૧/૪
45 લક્ષ્મીના નાયક લેહેરી રે, રંગ રેલ રસીલા ૩/૪
46 લાગે વૈકુંઠથી રૂડું વરતાલ, હિંડોળે હરિ ઝૂલતા રે ૧/૧
47 વડતાલની ફૂલવાડીયે રે હિંડોળો આંબાની ડાળ; ૧/૧
48 વડતાલમાં બિરાજયા વડતાલમાં ૧/૧
49 વરતાલે આવ્યા સખી શામળોરે, દ્વારકાના પતિ દીનાનાથ;૨/૪
50 વરતાલે રણછોડરય, લીલાલેહેર કરે; નિત્ય આનંદ ઉત્સવ થાય, લીલાલેહેર કરે ૩/૪
51 વહાલો ભક્તિધર્મસુત શ્યામ, વરતાલના વાસી૪/૪
52 વાકય સ્વામીએ કહ્યાંતે ધર્યા મસ્તકે રે..૪/૪
53 શોભે સત્સંગના ચાર ચાર ધામ જુઓ કેવા રૂપાળા એ નામ ૧/૧
54 શ્રીજી મહારાજ ભલે આવીયા વડતાલે રે૨/૨
55 સખી હોરી ખેલત વરતાલ ધર્મસુત લાલ પિયા રંગભીને.....૩/૪
56 સચ્ચિદાનંદ તું જા સુખરૂપે, માની વાત સત્ય મારી રે ૨/૪
57 સચ્ચિદાનંદના વચન સુણીને, પ્રસન્ન થયા મોરારી રે ૧/૪
58 સમાધિ નિષ્ઠ મુનિશ્વર રે, ન જાણે દેહને રે ૨/૪
59 સવારે ગોમતી ગયા ભગવાન, રટે ત્રણ લોક નારાયણ નામ ૪/૪
60 હરિકૃષ્ણ હરિકૃષ્ણ ઓ હરિકૃષ્ણ દેજો દેજો દરશન દાન, થાજો થાજો મારા મહેમાન ૧/૧
61 હરિજન ચાલ્યા રે, ઘેર સહુને સહિત સમાજે ૪/૪