આ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.

   

તમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.

આ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.

Write  
Current Filter: શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮   << Back
        
 
Page 1 of 1           First    Prev    Page        Next    Last

તમારે જોઈતું કીર્તન જે અક્ષરથી શરુ થતું હોય તે અક્ષર પર ક્લિક કરો.

ક્ષ જ્ઞ
No
 
 
Kirtan Name
 
 
1 અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે૧/૨
2 અનિહાંહાંરે ઝૂલો રસિયાજી રતન હિંડોરે૨/૪
3 અપના યા જગમેં નહીં કોય ૨/૪
4 અમી ભરેલી નજરું રાખો, નારાયણમુનિ દેવ રે ૧/૧
5 અલબેલાજી પ્રાણઆધાર રે, તમ પર વારી રે; તારે નેણે તે નંદકુમાર રે ૧/૪
6 અવિચળ આશરો અબ પાયો હો, ગોલોકપતિ વાસુદેવ કે ૩/૪
7 અસુર રાજા સભા ભરીને એવો કરે છે નારો, છે ઘનશ્યામ એ શત્રુ મારો કોઇ તો એને મારો ૧/૧
8 અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા ૨/૪
9 આજ મારું ભાગ્ય ઉદે થયું, નિરખ્યા વ્રજપતિ વાલો ૪/૪
10 આજ સખી આનંદની હેલી હરિમુખ જોઇને હું થઇ છું રે ઘેલી. ૧/૪
11 આજ સખી ઘનશામ જોયા જમુના તીરે રે.....૩/૪
12 આયો આયો મનુષ અવતારરે, નર ચાર દિવસ મિજમાના....૪/૪
13 આવત લટક લટક લાલ, ચટક ચટક બાજે ૩/૪
14 આવા ને આવા રે આવા ને આવા રે, રહેજો મારી આંખડીમાં રે ૪/૪
15 આવું તારું ધનરે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તે રાખમાં રોળાશે ૧/૧
16 આવ્યા આવ્યા બ્રહ્મમહોલ નિવાસી રે મુક્તિના માણેક વેરીયા રે લોલ ૧/૧
17 આવ્યા રસિકવર છેલડા, ને હું તો ઝબકીને જાગ્યો સેજ રે; ૧/૧
18 ઇન નેનાકો લાભ યેહી સૈયો૪/૪
19 ઇન મોરન શોર મચાયો રે, મોહન પિયા ઘન બરસન આયો ૨/૪
20 ઇન મોહનાને મેરો, મન હર લીનો માઈ, ચાલે લટકંતી ચાલ ૧/૮
21 એ રસિયો ભરી રંગ ઉડાવે..૪/૪
22 એક કપટી ન તરે રે, મહારાજ, શરણ આયે સબહી તરે ૧/૧
23 એવી પૂજા કરી પાયે લાગિયા, આ મૂરતિ અખંડ રહેજો ઉર ૭/૮
24 ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે, છોગલું જોઉં રે છેલા મારા મનમાં પ્રોઉં રે ૩/૪
25 કરી કરુણા રે સ્વામી સહજાનંદ, પધાર્યા અખંડ સુખ આપવા.૩/૪
26 કરીએ કરોડ વંદન ગુરુદેવના ચરણમાં ૧/૧
27 કલિમેં ઇછત નર અવતાર..૩/૪
28 કહા કહું હરિ કરુણા તેરી ૧/૪
29 કાન કાનન મધુરે સ્વર બંસી બજાઇ, સુનતે સુધ બિસરાઇ.૨/૨
30 કાના જાદુ જાનાં છાનાં ચિત લલચાનાં રે, પાઘ પેચાળી શોભે રંગ રૂપાળી રે..૧/૪
31 કાનુડા કેડે ચાલી રે, થઈ મતવાલી ૩/૪
32 કાનુડો રે કાનુડો રે, જમુનાજીને આરે પાણીડાં વાળે રે બે'ની કાનુડો ૧/૮
33 કારણ રૂપ કહાવે ધરમસુત કારણ રૂપ કહાવે, ૧/૧
34 કીજીયે ધ્યાન શ્રી ધર્મના કુંવરનું, સર્વ પેહેલા ઉઠી પ્રાતઃ કાળે૧/૮
35 કુંજકો વિલાસી કાન ગાવત નવીન તાન..૨/૪
36 કૂચ કરતાં ચાલ્યા જાય સહજાનંદી સૈનિક ૧/૧
37 કૃષ્ણ હરિ સુખદાઇ, ભજ નર કૃષ્ણ હરિ સુખદાઇ ૩/૪
38 કેસે કરું મેરી મૈયારે; પલ રહ્યો ન જાવે.૩/૪
39 કોઇ ચલો હો દેખન બ્રજનારી, સાંવરો ખેલે હે રંગ હોરી.૩/૪
40 કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે, અલ્યા નાહકના મરો બધા ૧/૧
41 કોડે કોડે હરિને કમળા અંગ શણગાર ધરાવે રે ૪/૪
42 ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા ૩/૪
43 ક્યારે હવે દેખું રે, મારાં લોચનિયાંની આગે નાથને ૧/૬
44 ક્યું રિઝેગે રામ બંદે ક્યું રિઝેગે રામ, ૩/૪
45 ગુલતાન ગાનકી તાન મઈ, હરિ સોહત રાસ રસીલેકી ૧/૨
46 ગોવિંદા થારા ગજરા દેખ ભૂલ ગઈ કજરા ૧/૪
47 છપૈયા કે નિવાસી નમું બારબાર હું, આયો શરન તિહારી શ્રીજી તાર તાર તું ૧/૧
48 છાંડીકે શ્રી કૃષ્ણ દેવ, ઓરકી જો કરૂં સેવ;૧/૪
49 છાંડીકે શ્રી ઘનશ્યામ, ઓરકો જો જપું નામ;૨/૪
50 છેલ છબીલો રે છોગાલો નંદનો લાલો, પ્રાણ સનેહીરે૧/૪
51 છેલ છોગાળો રે મીઠી મોરલીવાળો મારે મંદિરે પધારે નિત્ય છેલ છોગાળો..૪/૪
52 છોડો મેરો ચીર શ્યામ, પ્રાત: ભયો પ્યારે, ચીડિયા કરત સોર, હોત હે ઘંટા ઘોર ૩/૪
53 જગમેં મત કીજે અભિમાન... ૧/૪
54 જનમ મરન ભવતરન મનુષ તન, આજ અમૂલખ આયો હે, ..૨/૪
55 જનમ સંગાથી વિસાર્યા જગદીશને રે;એળે ખોયો માણસનો અવતાર રે; .૧/૪
56 જનમ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી;૧/૯
57 જમો જમોને મારા જીવન જુગતે ભોજનિયાં રસ ભરીયાં રે..૪/૪
58 જય પરબ્રહ્મગીરા જય પરબ્રહ્મગીરા શિક્ષાપત્રી સુખદા શ્રેયસ્કર રૂચિરા ૧/૧
59 જાગો જાગો જગજીવન વહાલા ગુણિયલ ગિરિધારી ૨/૪
60 જાગો લાલ છબીલે મોહન ભોર ભયો મોરે પ્યારે, ૧/૪
61 જાગો શ્યામ ભોર ભયો પ્યારે;૨/૪
62 જાના હે નર જાના હે, ઘર છોડી એકીલા નર જાના હે ૧/૪
63 જાવું છે રે જાવું છે રે, જાવું છે નેદાન ૧/૪
64 જાંબુડામાં સરસ મજાના કાળા ભમ્મર જાંબુ ૧/૧
65 જીય કો કોન હિતકારી હરિ બીન, જીય કો કોન હિતકારી રે ૩/૪
66 જીયરો નિકારી રે લે ગયો૩/૪
67 જીવનને તુચ્છ કરી નાખમાં હો જીવડા ૧/૧
68 જુઠી જુઠી આ જગકી આશરે નર નાશ પલક મહીં પાવે....૧/૪
69 જૂનાગઢમાં વાસ છે, રાધા જેની પાસ છે, સોરઠ જેનો દાસ છે ૧/૧
70 જોબનવા બિત જાય, સાંવરિયા બિન, કૈસે કે ધીર ધરું મોરી આલી ૩/૪
71 ઝૂલે છે છેલ છોગાળો હિંડોરામે ઝૂલે૪/૪
72 ઝૂલે શ્યામ ઝૂલાવે રાધા પ્યારી;૪/૪
73 તન ધન જાતાં, હરિજન હોય તે હરિભક્તિથી નવ ચળે ૩/૪
74 તારી આંખડલી અલબેલ. કામણગારી રે, .૨/૪
75 તેરે દ્વાર પડયો ગુન ગાઉં રે, ધર્મકુંવર ઘનશ્યામ નાથ ૨/૪
76 થયું સવાર ચાલ સખી જાઇએ નંદરાયને ફળીએ..૩/૪
77 દરદ ન જાને મેરો કોય, બીતત નિશદિન રોય ૩/૬
78 દરશ બીના મોરે તરસત નેના, શ્વેત પાઘ બીચ સુમન શિખર છબી ૪/૪
79 દિલદાર છટા દૃગ અટક રહી, નટવર હરિ પ્યારે સાંવરિયા ૧/૪
80 દીખલા દીદાર પ્યારા, મેહેબુબ હમારા૨/૨
81 દૂસરો કોન સુખદાઈ શ્યામ બિન, દૂસરો કોન સુખદાઈ રે ૧/૪
82 દેખ વિચારી દિલમાં તારા દેહને રે૪/૪
83 ધન્ય ધન્ય છપૈયા ગામ, સ્વામિનારાયણ નારાયણ મંત્ર ચરિત્રમાળા ૧/૧
84 નટવર નેણની રે થઇ અંતર આરમપાર કટારી..૧/૪
85 નયન ભરી કબ દેખું કિરતાર, શામરી સુરત માધુરી મૂરત ૧/૫
86 નવલ પ્રીતમ ઘનશ્યામ, ઝૂલત પ્યારો નવલ પ્રીતમ ઘનશ્યામ.૨/૪
87 નવલ હિંડોળે શ્રીનાથજી ઝૂલે, ઝૂલાવે રાધીકા ગોરી રે ;૧/૮
88 નંદલાલો રે નંદલાલો, છે જો પ્રાણ થકી મુને વહાલો રે ૧/૪
89 ના ડારે પિચકારી , એસી ના ડારે પિચકારી;૩/૪
90 નાથ રહો મારા નેણમાં, હરિ આવા ને આવા૧/૬
91 નારાયણ જીનકે હિદેમેં, સો કછુ કર્મ કરે ન કરે ૧/૧
92 નારાયણ સુખકારી, ભજી લેને નારાયણ સુખકારી;૨/૪
93 નિરખે નંદકુમાર, સખીરી, નિરખે નંદકુમાર ૪/૪
94 નેના રંગીલે નાથ તિહાંરે, રસકે ભરેહે રતિપતિસું જ્યો લરેહે૧/૪
95 પછે નહિ મળે રે તુંને પછે નહિ મળે ૨/૬
96 પધારે વટપતન સ્વામી (ર) સહજાનંદ મહારાજ પૂરન ૧/૮
97 પંથ પિયા પરદેશી કો, ઠાડી અટારિયાં હેરે રે ૩/૪
98 પાવેંગે દુ:ખ પાવેંગે, હરિભજન વિના દુ:ખ પાવેંગે ૩/૪
99 પિયા પિયા સોચત હો ઉર સખિયા, બેઠ રહે જ્યું, પંખ બીના પંખિયા ૨/૪
100 પ્યારી લાગે પ્યારા તેરી હો બોલની, મેરે દીલમે બસી, ૨/૪
101 પ્યારેને પ્રીતડી લગાઇ વે, ૧/૪
102 પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે ૧/૧
103 પ્રગટ હરિ ભજ પ્રાણી, સમજીને પ્રગટ હરિ ભજ પ્રાણી;૪/૪
104 પ્રભાતે ઉઠીને પ્રાણી ગોવિંદ કેમ નથી ગાતો રે ૧/૪
105 પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે ૪/૪
106 પ્રાતઃ થયું પંખી બોલ્યાં જાગો જીવન મારા આલસડું મેલીને ઉઠો ૧/૪
107 પ્રાતઃ થયું મનમોહન પ્યારા પ્રીતમ શું રહ્યા પોઢીને ૧/૪
108 પ્રાતઃ ભયો પ્રાણ પ્યારે જાગો ગિરધારી..૧/૪
109 પ્રાતઃ સમે શ્રીસહજાનંદની, મૂર્તિ મનમાં ધારુંરે ૧/૪
110 પ્રીત બંધાણી રે, હેલી મારે પ્રીત બંધાણી રે ૪/૪
111 પ્રીત લગી સો લગી, લગીવે મેરી૧/૪
112 પ્રેમવતી સુતથી પ્રેમ, બંધાણો બેની, એ રંગ રસિયો મુજ મન વસિયો ૨/૨
113 પ્રેમશું મૂર્તિ પધરાઇ..૧૫/૧૭
114 બતિયાં મોરે બાલમ કી, બિસરત નાહીં બિસારી, સુંદર બતિયાં શ્યામસુંદર કી ૪/૪
115 બનઉતે આવત બનવારી.૩/૪
116 બરખન આયો ઘન, બરખન આયો ઘન, બડી બડી બુંદન દમક ઝમક બીજ ૨/૪
117 બંસરી બજૈયા કા’ન મેરે ઘેર આયો..૨/૪
118 બોરડી બોરડી બોરડી રે, જુવો કાંટા વીનાની આ બોરડી ૧/૧
119 ભજન કર ભાવ શું પ્રગટ પરબ્રહ્મનું રાખ હરિરૂપમાં મન તારું ..૪/૮
120 ભજી લે ભગવાન, સાચા સંતને મળી, વચનમાં વિશ્વાસ રાખ્ય ૪/૪
121 ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના ૨/૪
122 ભોર ભયે ઉઠી ભક્તિ માત નીત, શ્રી ઘનશામ જગાવે,..૧/૩
123 ભોર ભયો જાગો મોરે લાલા લોચન પલક ઉધારો૨/૪
124 મન માન કહ્યું તું મારું રે, નક્કી જાવું છે નિધાર, ૧/૧
125 મન માની મોહન તારી મૂરતિ રે, એક નિમિષ ન મેલું મારા ઉરથી રે ૩/૮
126 મન લીધું મોરલડીના તાનમાં રે, હું તો મોહી છું છેલાજીના વાનમાં રે ૧/૮
127 મન લોભાણું રે , હેલી મારું મન લોભાણું રે ;૩/૪
128 મન વસીયા રે મારે મન વસીયા, મનગમતા મોહન મન વસીયા.૨/૪
129 મનરે માન્યું નંદલાલ શું જોઇ પાઘ પેચાળી ..૧/૪
130 મનવા તો સમ ઓર ન પાજી રે.૪/૪
131 મને પ્યારી લાગે મૂર્તિ તમારી, ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી ૧/૧
132 મને મળિયા સહજાનંદ સ્વામી, સચ્ચિદાનંદ અંતરજામી ૧/૪
133 માઈ મેરી ગિરધર ગેલ પર્યો, કર પકરી મોઈ હસી કે બોલાઈ ૧/૪
134 માણકીએ ચડયા રે મોહન વનમાળી, શોભે રૂડી કરમાં લગામ રૂપાળી ૧/૪
135 માત તમે છો ઘનશ્યામ મારા પ્યાર અમોને દેતા રે ૧/૧
136 માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન ૭/૧૫
137 મારે આજ પ્રીતમ ઘેર આવશેજી રે મુને હેત કરીને બોલાવશેજીરે ૧/૮
138 મેરી લાલ ચુનરિયાં ફારી ગિરિધારી ગારી મુખ બોલકે ૨/૪
139 મેં તો ગુનેગાર તેરા રે, હો સ્વામિન્ મેરા ૧/૪
140 મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ, ૧/૧
141 મોરલી વાજે રે મીઠી મોરલી વાજે, સખી સાંભળને શામળિયાજીની મોરલી વાજે ૧/૪
142 મોરી પિયા ન જાનત પીર, ધીર કહો કેસે ધરું ૪/૪
143 રહેતી નથી હૈયે ધીર રે, વાલમ વિના, રહેતી નથી હૈયે ધીર રે ૫/૮
144 રંગકી ધૂમ મચાઇ, રંગભીને સાંવરે, ૨/૪
145 રાજ મારે રે મંદિરીએ તમે રહો રહો રે ૧/૪
146 રાજીવનૈન રસિયો, રાજીવનૈન, ઉપજત ચૈન, દેખી રાજીવનૈન ૨/૪
147 રાત પડે ને રાજી હું તો રાત પડે ને રાજી ૧/૧
148 રાત રહે પાછલી ચાર ઘટિકા તૈયેં સંતને શયન તજી ભજન કરવું ..૩/૮
149 રામ ભજે સો રામહી પ્યારા૪/૪
150 રે ક્યું તેરો નર તન યુંહિ ગુમાવે૩/૪
151 લટકાળા તારે લટકે રે, લેરખડા હું લોભાણી ૧/૪
152 વડતાલની ફૂલવાડીયે રે હિંડોળો આંબાની ડાળ; ૧/૧
153 વાલમજી વે’લા વળજો ગઢપુર, વ્રતપુરી નથી દેશાંતર દૂર ૨/૪
154 વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે મુખની વાણી શ્રવણે સુણી હું લોભાણી રે ..૨/૪
155 વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઈ મારે આંગણીએ ૩/૪
156 વાસુદેવ નારાયણ વિષ્ણુ, મોહન કૃષ્ણ મોરારી ૧/૧
157 વિતાવશું જીવન હરિગુણ ગાનમાં અમૃતમય ભક્તિ રસ પાનમાં ૧/૧
158 વેરણ રે વાંસલડી વાગી, વાંસલડી વાગી હું ઝબકીને જાગી૧/૪
159 વો મા, પિયા બિન જીયા મોરો નિકસ્યો જાય ૩/૪
160 વ્રજમેં હરિ ખેલત હોરી.૩/૪
161 વ્હાલા વિના વ્રેહની રે, મુને અંતર પીડા અતિ થાય છે ૧/૪
162 શરણું તું તો લેને રે નટવર શ્યામનું રે ;૨/૪
163 શામળિયો શણગાર સજીને રસિક મનોહર રાજે રે ૩/૪
164 શીદને ભટકો છો તમે ચતુર સુજાણ ૪/૪
165 શોભા શી કહું રે રૂડી, વરણન કરતાં જાય ચિત્ત બૂડી ૧/૬
166 શોભા શ્રીઘનશ્યામની, વર્ણવ્યામાં ન આવે; નિત્ય નવી વર્ણવે શેષજી ૬/૬
167 શોભાસાગર શ્યામ તમારી મૂરતિ પ્યારી રે મૂરતિ પ્યારી રે નાખું મારા પ્રાણ વારી રે ૧/૪
168 શોભે છે સારી શામ સલૂણા વરની ચુંદડીરે, ૧/૧
169 સખી ગોકુળ ગામનું ભાગ્ય, નવ જાયે કળીયું રે૨/૯
170 સખી નવલ પિયા ઘનશ્યામ ખેલે એસે કાનકુંવર રંગ હોરી ૧/૪
171 સખી શ્રાવણે સૌ વેલી વન, ત્રણ્ય લીલાં થયાં, ૧૦/૧૨
172 સખીરી સાંવરે સલોના મોરી સુધ ન લઇ, ૨/૪
173 સગપણ કીધું મેં શ્યામશું મનમાં સમજી વિચારી ..૩/૪
174 સજની શ્રીજી મુજને સાંભર્યા રે, હૈડે હરખ રહ્યો ઊભરાય ૧/૪
175 સતસંગ વિના જનમ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને ;૨/૪
176 સબહી બસતહેં ચોર મધુબન;૨/૪
177 સર્વે માન તજી, શામળિયા સંગાથે મન દૃઢ બાંધીએ ૨/૪
178 સહજાનંદ સિંધુ રે આજ મારે ઊલટયા રે, ભાંગી મારી ભવો ભવની ભૂખ રે ૧/૪
179 સહજાનંદ સુખકારી રે, સલૂણી છબી સહજાનંદ સુખકારી ૩/૪
180 સહજાનંદ સ્વરૂપ, વસે ઉર, સહજાનંદ સ્વરૂપ ૨/૪
181 સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત;૧/૧
182 સંત સુખી સંસારમેં, ઉધો સંત સુખી સુસારમેં.૧/૪
183 સંદેશવા કોઉ ન આયો, કહાં બિલમાયો મેરો મીત ૪/૪
184 સાત સુરોના સુંદર સંગે સંતો શ્યામ સંભારે ૧/૧
185 સાહેબકું ભૂલકે બંદે, તું ગાફલ હો રહા ગંદે 3/4
186 સાંવરે દરદ મેં તો ભઇ હું દિવાની;૪/૪
187 સુખદાયક રે (૨) સાચા સંતનો સંગ, સંત સમાગમ કીજીએ ૧/૪
188 સુખદાયક રે સ્વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ૧/૪
189 સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી ૧/૧
190 સુંદરવર શણગાર કરીને, સિંહાસન પર શોભે રે ૧/૪
191 સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું (ર) ધર્મકુંવરનું ૧/૪
192 સોહત હરિ સહજાનંદ, ધર્મ વર્મ પ્યારે ૧/૪
193 સ્વામિનારાયણ સુમિરન કર લે, સમરથ છે સુખધામ ૧/૧
194 હમ તો હરિ સહજાનંદ રૂપસેં મતવારે, ૪/૪
195 હરિ કું રાધે નાચ નચાવે, પાહુનમેં નેપુર કરી દીને ૪/૪
196 હરિ તુમ સાચે ગરીબનિવાજ, યહ સત્ય જાની મેં આજ ૩/૪
197 હરિ તુમસે મેં તો પ્રીત કરી, નહીં દૂર રહો ઘનશ્યામ ૧/૪
198 હરિ બાનક બસ ગઈ અંતરમેં, રતિવર ગર્વ હરે રે ૧/૪
199 હરિગુણ ગાતાં, દુરિજનિયાનો ધડક ન મનમાં ધારીએ ૧/૪
200 હરિજન થઈને, હાણ વરધ સુખ દુ:ખ મનમાં નવ ધારીએ ૪/૪
201 હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત રાખે ૧/૪
202 હસીને બોલાવીને ચીત ચોરી લીધું, હસીને બોલાવી કાન આવીને.....૧/૪
203 હાલા હાલા મારા ઘનશ્યામને હાલા ૧/૧
204 હિંડોરનામે હોરે હોરે ઝૂલો રાજ ;૧/૨
205 હું તો ચરનનપર બલ જાઉં, ૨/૪
206 હૂપ હૂપ વાંદરો આવ્યો રે, હૂપ હૂપ વાંદરો આવ્યો રે, એ ઘનશ્યામ પાસે આવ્યો ૧/૧
207 હે જડબુદ્ધિ જીવ, પ્રભુપદને ઇચ્છે તો કર સંતનું પારખું;૪/૪
208 હે દેખે દુઃખકે હરન સુખ કરન સુંદરશામ..૩/૪
209 હો સહજાનંદ સુખદાઇ, પ્રગટે સુરરાઇ દ્વિજકુળ આઇ ;૩/૪
210 હો હોરી ખેલત પ્રીતમ પ્યારી, હો હોરી ખેલત પ્રીતમ પ્યારી ;૨/૪
211 હોરી આઇ શ્યામ બિહારી શ્રી ઘનશ્યામ કામ સબ પૂરણ, સુનિયે બિનતિ હમારી ૧/૪
212 હોરીકે ખેલમેં ગુમાન ગયોરિ, માન ગયોરિ, ગુમાન ગયોરિ.૫/૫