બહુત દિનન કી પ્યાસી રે અખિયાં, બહુત દિનન કી પ્યાસી ૨/૬

બહુત દિનન કી પ્યાસી રે અખિયાં, બહુત દિનન કી પ્યાસી-ટેક.
શ્રીઘનશ્યામ તિહારે કારન, નિશદિન રહત ઉદાસી રે-અખિયાં૦ ૧
ચિતવત પંથ પલક નહિ સુખત, ખટકત હો અવિનાશી રે-અખિયાં૦ ૨
દેહો દરસ દીનદુ:ખ ભંજન, જનરંજન સુખરાશી રે-અખિયાં૦ ૩
પ્રેમાનંદ કહે નાથજી તુમ બીના, પળપળ જુગ સમ જાસી રે-અખિયાં૦ ૪
 

મૂળ પદ

મંદિરિયે મોરે આવો રે મોહન;

મળતા રાગ

સોહની

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
બીપીનભાઈ રાધનપુરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા
માલકૌંસ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0