ગિરિધર તુમ બિના જીયે કલ નાઇ;૩/૪

પદ ૩૭ મું(૩/૪)
 
ગિરિધર તુમ બિના જીયે કલ નાઇ;  ગિરિ૦ ટેક.
તુમ બીનું ક્ષણું એક રહી ન શકે, અબ પલક કલપ સમ જાઇ.  ગિરિ૦૧
જાયે એકાંત નિતંબિની કેશવ, મૃગમદ રંગ બનાઇ;
મદન સ્વરૂપ જાની માધો તુમે, વિલખતી હિત ચીત ચ્હાઇ.  ગિરિ૦ ૨
મીનકો ચિહ્ન બનાયકે નીચે, દેતી કુસુમ કરમાઇ;
કરજોરી પ્રણપતિ* કરી આગે, દીન વચન સમુજાઇ.  ગિરિ૦ ૩
પદ પદ પ્રતિ યું બોલતી માધવ, નાથ ચરને પરી આઇ;
પ્રેમસખી પિયા આપ પધારો, કે દીજે દરશ બોલાઇ.  ગિરિ૦ ૪

*આ શબ્દ પ્રણિપત” હોય એમ પણ સંભવે છે. 

મૂળ પદ

તબ બિરહમેં વ્યાકુળ નાથ હરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી