એસે કીચર પાનીકે ડરસેં હરિ ઘર નાયે રે;૨/૪

 પદ ૨૩૧ મું(૨/૪)

એસે કીચર પાનીકે ડરસેં હરિ ઘર નાયે રે;  એસે૦ ટેક.
ચલત બયાર ધાર નહીં ખેંચત, સર સરિતા ભરી આયે રે. એસે૦ ૧
હો ગયો કીચ નગર રુ ડગર મેં, તાતે શ્યામ અટકાયે રે.  એસે૦ ૨
નયો જોબન નઇ રીતુ નઇ તરુની, નયે નેહ લલચાયે રે.  એસે૦ ૩
પ્રેમાનંદ ઘનશ્યામ લાલચી, હમરી સુધ બિસરાયે* રે.  એસે૦ ૪
_____________________________
*બીજી પ્રતમાં આ પદની દરેક લીટીમાં છેલ્લો શબ્દ “નાયોરે” “આયોરે”
“અટકાયોરે” “નયો નેહ લલચાયોરે” “બીસરાયોરે” છે.

મૂળ પદ

એસે ચાતુર માસમેં, માધવ મધુપુર છાયો રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી