દરશ બિના નેના તરસે;૧/૪

પદ ૩૫૩ મું-રાગ બીહાગ ઠુમરી (૧/૪)

દરશ બિના નેના તરસે; દરશ૦ ટેક.

ના ના કરત રહી એક ના માની, ચલે ઘનશ્યામ ઘરસેં. દરશ૦ ૧

અવધિ કહી એક માસ આવનકી, બીતન લાગેરી બરસેં. દરશ૦ ૨

બિરહા સંતાવે કછુ ન સોહાવે, ડરત જીયા મદન ડરસેં. દરશ૦ ૩

પ્રેમાનંદ તવ પીર બુઝેગી, જબ પિયા આયે પરસે. દરશ૦ ૪

મૂળ પદ

દરશ બીના નેના તરસે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની





Studio
Audio
0
0