ચિંતા ઘનશ્યામકી મનમેં, બિરહાનલ બ્યાપી રહ્યો તનમેં;૩/૪

પદ ૪૧૨ મું(૩/૪)
 
ચિંતા ઘનશ્યામકી મનમેં, બિરહાનલ બ્યાપી રહ્યો તનમેં; ચિંતા૦ ટેક.બીનું દેખે પ્રાન હમારે, દરદ ઉંર હોતહેં ભારે.  ચિંતા૦ ૧
સિતલ મંદ સુગંધ સમીરા, પરસત હોત તન પીરા;સુધાકર સિતલકી કીરની, અનલ માનું ગ્રીષમકો તરની.  ચિંતા૦ ૨
સેજ અતિ સરસ સુમન વરકી, રચી માનું મનસિજને શરકી;મલય તન લેપ કેસરકો, પરસ માનું લગત સરસ જ્વરકો.  ચિંતા૦ ૩
કુસુમકે ભુખન તન માઇ, ડારે માનું વ્યાળ ઉર લાઇ;પ્રેમાનંદ શ્યામ બિના માઇ, ભયે સુખ રૂપ દુ:ખ દાઇ.  ચિંતા૦ ૪ 

 

મૂળ પદ

પિયા ઘનશ્યામ ન આયે, મિલી કોઇ બેરન બીલમાયે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી