છબી ઘનશ્યામ પ્યારેકી, હમારે નેનકે તારેકી;૪/૪

પદ ૪૧૩ મું(૪/૪)
 
છબી ઘનશ્યામ પ્યારેકી, હમારે નેનકે તારેકી; છબી૦ ટેક.
બિસરત નહીં પલ છીના, જેસે જલ બિનહે મીના. છબી૦ ૧
પિયા ઘનશ્યામકી બતિયાં, છીન છીન છેદ કરે છતિયાં;
હર્યા મન હસનીમેં હમારા, લિયા ચીત ચિતવનિમેં પ્યારા. છબી૦ ૨
મનોહર મુસકની બોલનિયાં, લટકતી ચલની ડોલનિયાં;
કરેજે કસકતહેં કેસી, માનું બીથા બાન શલ્ય જેસી. છબી૦ ૩
કહો કોઇ નાથસું જાઇ, મિલો અબ પ્રાન પિયા આઇ;
ભઇહે બઉત નહીં થોરી, પ્રેમાનંદ કહત કર જોરી. છબી૦ ૪
_________________________________________________________
* આ પદમાં આ ચોસરમાંનાં બાકીના ત્રણ પદોના કરતા એક લીટી એટલે
અડધું કડવું ઓછું છે. ત્રણે પ્રતોમાં તેમ જ છે. લાગે છે કે પેહેલા કડવાનો જ અડધો
ભાગ ઓછો છે. 

મૂળ પદ

પિયા ઘનશ્યામ ન આયે, મિલી કોઇ બેરન બીલમાયે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી