ઉધો કછુ અબ બની નહીં આવે, મન સમુજી સમુજી પછીતાવે;૨/૪

 પદ ૪૨૮ મું(૨/૪)

ઉધો કછુ અબ બની નહીં આવે, મન સમુજી સમુજી પછીતાવે;  ઉધો૦ ટેક.
દેખો લંગરી ટંગરી ભંગરી, કીયો બેર બ્રજજન સંગરી;
બડી કુલવાની ભઇ પટરાની, હાંરે અબ લીખી લીખી જોગ પઠાવે.  ઉધો૦ ૧
સુની જરીયે બરીયે મરીયે, ઉધો કહાં ઉપાય અબ કરીયે;
શિર પર ભારે સોક હમારે, હાંરે વાતો ચામકે દામ ચલાવે.  ઉધો૦ ૨
નંદરાવરો બાવરો સાંવરો, ભયો પ્રીત કરનકું ઉતાવરો;
પ્રેમાનંદકો પ્યારો હોગયો ન્યારો, હાંરે અબ બિરહ અગ્નિ તન તાવે.  ઉધો૦ ૩

મૂળ પદ

બેદરદી યાર કનૈયા, ગયો છાંડીકે નિરદૈયા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી