કથન માત્ર તે બ્રહ્મજ્ઞાને કરીરે, ૬/૬

કથા સુનેકો બેગ હે મનમેં, ઓર ક્રિયા હરિ કરતે હે,
કબહુ અચાનક જીમતે જીમતે, મુખસે હરે ઉચરત હે.         
યાકી સમરતી આપકું હોવત, મરમ અલૌકિક જાની કે,
તનિકે મુખસે મંદમંદ હસી, ભક્ત ઓર દ્રગ આનીકે.          
એસે હરિ નિત્ય નિત્ય આનંદ રસ, વૃષ્ટિ કરત હે વનવારી,
એહી લીલા નિરસંસે દેખત, પ્રગટ ભક્તિ કે અધિકારી.       
સુન લે સજની દિવ્ય સરૂપી, મંગલ મૂર્તિ મુરારી,
કરત ચરિત્ર સો ન્યારે ન્યારે, માનુષકો વિગ્રહ ધારી.          
ભયે મનોહર માનુષ જેસે, મોહનવર સો મતવારે,
જનમન રંજન રૂપ ધરીકે, નિજ ભક્તન સુખ દીયે ભારે.    
કબહુ પલંગ બીછાયો તાપર, બૈઠત શ્રી ઘનશામ હરિ,
કબહુ કંચનકી ગાદી પર, નટવર નૌતમ વેશધરી.            
કબહુક ગુદડા ઉછાડ જુત હે, પ્રેમી ભક્ત બીછાયો હે,
તાપર બૈઠત પ્રીત કરીકે, મોહનકે મન ભાયો હે.              
કો દિન પરિયંક પર ઉપ બરહન, દેખત હે દ્રગ સાધી કે,
તાપર બૈઠત શામ મનોહર, જાનું કપડે બાંધીકે.              
કબહુક બૈઠે બરહરન પર, વામ બગલસે દાબીકે,
કબહુક ગોડ ખેસ કરી બાંધત, ભક્તનકે દિલ ભાવીકે.      
કબહુક ખુશી હોત ઘનેરે, સંત હરિજન હે વાકું,
અંક ભરીકે આપહી ભેટત, દેવાનંદ કહે ધન્ય ધન્ય તાકું.    ૧૦ 

મૂળ પદ

બલિહારી શ્રીગિરિધરલાલનીરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી