એ દેખે ચાર ચંદ એક ઠોર, ૩/૪

               પદ ૩/૪                                                           

એ દેખે ચાર ચંદ એક ઠોર, 
જુગલ ચંદ બરન નીલ જુગલ શશિ સોહત બરન ગોર. એ દેખે. ટેક
નિરખ રહી નિતંબિની, નવલ પિયા કે સંગ
નયે નયે નેહ ભરી રવિજા ઓર.                                    એ દેખે.૧            
ચંદ સંગ ચાર કીર, ચાર કુંદ ચાર પ્રવાલ,             
ચાર મીન અલિ ચાર ફલ, ચાર અષ્ટ ચકોર.                  એ દેખે.૨
પ્રેમાનંદ પરમ સુંદર છબી, વિલોકી થકીત ભયો,                 
અટકી રહ્યો તહાં મન મોર.                                          એ દેખે. ૩                            
 

મૂળ પદ

એ ગાવે પીયા પ્યારી, ધ્રુપદ સપ્‍ત સૂર તીનગ્રામ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી