જય જગજીવન શ્રી ઘનશ્યામ, ૩/૪

૯૦ પદ ૩/૪
જય જગજીવન શ્રી ઘનશ્યામ,  જય.ટેક.
ઉઠો ઉઠો ગોવિંદ, ઉઠો ગરુડઘ્વજ, શ્રીપતિ ઉઠો મંગલ ધામ,  જય.ટેક.
માયામોહતિમિર હરો સ્વામી, અભય કરો શરણાગતકે વિશ્રામ,  જય.૧
ધર્મકુલમંડન, કલિમતખંડન, પ્રેમાનંદ કીયા પુરનકામ.  જય.૨ 

મૂળ પદ

મોહન સાંવરે ખોલો નેન,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી