ખરજ રીખભ ગંધાર મધ્યમ પંચમ, ધૈવત નિષાધ સપ્ત સ્વર, ૪/૪

૨૬૫ પદ ૪/૪
 
ખરજ રીખભ ગંધાર મધ્યમ પંચમ, ધૈવત નિષાધ સપ્ત સ્વર,
ગાવે બજાવે સબ ગુનિજન.તાન માન તીન ગ્રામ, એકવિશ મુરછના,ઢુરન મુરન અલાપન અવધર. ખરજ.૧
શુધ સંગત શુધ બાની, કરત અલાપ રાગ રૂપ દરશાવત,
જાનત ચતુર નર ગાવે મન ભાવે, દશ દોષકું બચાવે,ગુની પ્રેમાનંદ રીઝાવે શ્યામ રાધાવર. ખરજ.૨ 

મૂળ પદ

ઉમડ ઘુમડ ઘુમડ ઘુમ ઝુમ ઝુમ, ચઢ આયો અવની રવન,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી