ચરન શરન ઘનશ્યામ તીહાંરે૧/૪

૪૪૨ પદ ૧ /૪ રાગ ગોડી
 
ચરન શરન ઘનશ્યામ તીહાંરે;  ચર.ટેક.
દીનાનાથ દયા કરી હેરહું, દીન સબેં આયે દ્વારે પોકારે. ચર.૧
તુમ બિના ઓર નહિં ત્રિભુવનમેં, રવિ કિંકરકી ત્રાસનિવારે,
આયે હેં શરન તીહાંરે પ્રભુજી, કીજે અભય શ્રીધર્મદુલારે. ચર.૨
સુર નર સિદ્ધ ઇશ સબ દેખે, કાલ કર્મ વસ પચત બીચારે,
કાલ કલીકે ભયસું હમકું, તુમ બિના ઓર ન કોઉ ઉગારે. ચર.૩
ગોલોકપતિ ગિરિધર ઠાકોર, યેહી કારન દ્વિજ કુલ તનુ ધારે,
પ્રેમાનંદકે નાથ મહાપ્રભુ, શરનાગત વત્સલ હો હમારે. ચર.૪ 

મૂળ પદ

ચરન શરન ઘનશ્યામ તીહાંરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી