આંખડલીમાં થાને રાખું રાજ, ૨/૨

 ૫૨૦ પદ ર/૨

આંખડલીમાં થાને રાખું રાજ, ટેક.
થાં ઉપર મારા છેલ ગુમાનીડા, પ્રાણ વારી વારી નાંખું.       આંખ.૧
આંખડલીમાં રસિયા રાખું, સ્વપ્ને ઓર ન ઝાંખું,
કંઠ લગાય કમલ લોચન થારા, અધુર રસ ચાખું.             આંખ.૨
જીવજ્યું જતન કરું કમનીય વરકું, ટુંક કબઉં નહીં ભાખું,
જો રાજી મારે આપ રહો તો, ઓર દુઃખાય મર લાખું,         આંખ.૩
નિશદિન ગાવું ગુણ રાજરા, અવગુણ કહી નવ દાખું,
પ્રેમાનંદરા નાથજી થાંપર, વિશ્વ વારું લઇ આખું.              આંખ.૪
 

 

મૂળ પદ

લાડીલા માને વાલા લાગો રાજ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી