જાવું જરૂર મરી, મેલીને સર્વે જાવું જરૂર મરી ૩/૪

જાવું જરૂર મરી, મેલીને સર્વે જાવું જરૂર મરી...ટેક.
રાત દિવસ રળ્યો ધનને કાજે, સમર્યા નહિ ઘડીએ હરિ...મેલીને૦ ૧
મેડી મંદિર માલ ખજીના, સંપત્ત રહેશે ધરી...મેલીને૦ ૨
સગાં સંબંધી સહુ જોઈ રહેશે, કેનું ન ચાલે જરી...મેલીને૦ ૩
નિષ્કુળાનંદ કહે જોને વિચારી, રહે નહિ દેહ ધરી...મેલીને૦ ૪
 

મૂળ પદ

સહજાનંદ હરિ, પ્રગટ થયા સહજાનંદ હરિ

મળતા રાગ

કાફી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અક્ષરેશદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

કીર્તન આરાધના
Live
Audio
0
0