ગુનસાગર ઘનશ્યામજી સુખસાગર જેહી નામ, ૩/૮

૫૬૬ પદ ૩/૮
 
ગુનસાગર ઘનશ્યામજી સુખસાગર જેહી નામ, જપત નામ નર પાતકી હોતહેં પૂરનકામ, ગુન. ટેક.
ભુવિ રજકન કોઉ ગીને બરખા બુંદ ગીનાય,તારનકી ગીનતી કરે પન હરિ ગુન ગીનેઉ ન જાય. ગુન.૧
ચરિત્ર કીય મહારાજને અવની ઉપર આય,લીખતેં હારી શારદા સહસ્ત્ર બદન નીત ગાય. ગુન.૨
ચ્યાર બરન આશ્રમ ચહુ પશુ પક્ષી પરજંત,ભૂત પ્રેત આદિ સબે તારે જીવ અનંત. ગુન.૩
દરશ પરસ દેકે હરિ ફલ જલ પત્ર લે હાર,પ્રેમાનંદ કિયે નાથને અનંત જીવ ભવપાર. ગુન.૪ 

મૂળ પદ

મંગલ મૂર્તિ માધુરી સહજાનંદ મહારાજ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી