કરત હરિ હરિજનકી રખવારી, કરત હરિ હરિજનકી રખવારી;૨/૪

 પદ ૮૧૪ મું.૨/૪

કરત હરિ હરિજનકી રખવારી, કરત હરિ હરિજનકી રખવારી;
સદય રુદય સુખકારી. કર. ટેક
નિજ જન કારન સદા સાંવરો, સહત કષ્ટ અતિ ભારી;
કરત સહાય સદા નિજ જનકી, રૂપ વિધ વિધ ધારી. કર. ૧
બુડતહી બ્રજ રાખી લીયો હરિ, અહિ નાથ્યો ગહી કારી;
કુંતીસુતહીત લઇ લરાઇ, રથ ચઢી કૃષ્ન મોરારી. કર. ૨
બાંધી સેતુ સિંધુપર મહાબલ, કપિ સંગ કીની યારી;
મહા સંગ્રામ કરી હરિ સીતા, લાયે લંકપતિ મારી. કર. ૩
ધર્યો રૂપ નરસિંઘ ભક્તહીત, બલી છળ્યો હોય ભીખારી;
પ્રેમાનંદ ઘનશ્યામ તીહારી, કરુનાપર બલિહારી. કર. ૪

 

 

મૂળ પદ

ભક્તસો અધિક આન કોઉ નાહી, હરિકે ભક્તસોં અધિક

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી