એરી એરી નંદલાલ રસિક પ્રિય પ્યારી બેઠે સધન કુંજ૪/૪

 પદ ૧૬૦૦ મું.૪/૪

એરી એરી નંદલાલ ;(૨)
રસિક પ્રિય પ્યારી બેઠે સધન કુંજ, કરત વિહાર રાસ રસસું ભરેરી. નંદ. ટેક
હોત હેં અલાપ ચારી ગાવત પ્રીતમ પ્યારી, લેત હેં તાન માન મદનકો હરેરી. નંદ.૧
બાજત પરન ગત ઉધટત થેઇ તત, અરસ પરસ કંઠ ભૂજ જ્યો ધરેરી. નંદ. ૨
નેનાઉસે નેન જોરે સેંનઉસે ચિત્ત ચોરે, હાવ ભાવ સરભર* સરસ કરેરી. નંદ. ૩
પરમ ચતુર કાન લેત હેં રસિલી તાન, પ્રેમાનંદ રીઝ રીઝ ચરન પરેરી. નંદ. ૪
*”રસભર “ પાઠાન્તર છે.
 

મૂળ પદ

એરી એરી આજ રંગમહલ મધ્ય બેઠે મોહન પિયા

મળતા રાગ

હમીર કલ્યાણ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી