છબી કહાંરે કહું રસરાસકી;૪/૪

પદ ૧૬૩૬ મું. ૪/૪
 
છબી કહાંરે કહું રસરાસકી;  છબી. ટેક
ગ્રહી કર પ્રતિ જુગલ જુગલ, શ્રમીત શિથીલ જઘન દુકુલ, ઝરરરઝરરર ખરત કબરી કુસુમ કામિની;
લથ બથ હથ નાથ સાથ ભ્રમ ભ્રમ ક્રમ ધ્રમ ધ્રમ ધરા, બિકલસકલ અકલ શ્રમિત શ્રમિત ભામિની .
ઝલલલ ભુખન ઝલક ખલલલ ભુજ ચુડ ખલક, શ્રમિતસ્ત્રવત શ્વેદ અંગ રસવિલાસકી .  છબી. ૧
લટક લટક ચલત ચાલ છબી રસાલ ગતિ મરાલ, ગિરિવરધર કર રૂમાલ ગ્રહી સોહાવરી;
પુછત નટવરવિહારી રાધા મુખ શ્રમ સુવારી, ડારી ગલમાલ લાલ ઉર લગાવરી;
પ્યારી મુખ શરદ ચંદ પ્રફુલ્લિત લખી નંદાનંદ, પ્રેમાનંદઆશ જુગલપદ નિવાસકી.  છબી. ૨ 

મૂળ પદ

સુની શ્રવન મધુર સ્વર બાંસુરી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી